Nirmal Metro Gujarati News
business

વેદાંગ રૈનાને દર્શાવતા, વ્યસ્ત દિવસ પછી સ્પ્રાઈટ ‘ચિલ એટ હોમ’ માટે એક વિચિત્ર ટેક રજૂ કરે છે

 

 

કેમ્પેન ફિલ્મ: સ્પ્રાઇટ – ઠંડ રખ એટ હોમ (youtube.com)

 

ગુરગાંવ, 21 ઓગસ્ટ 2024:વિશિષ્ટ લેમન અને લાઇમ સ્વાદવાળું પીણુ સ્પ્રાઇટ, દિવસને અંતે એક તાજો દ્રષ્ટિકોણ ‘ચિલ એટ હોમ’ તેની નવી વિચિત્ર કેમ્પેન સાથે રજૂ કરે છે. કિશોરો તેમના દરરોજમા વધુને વધુ પેક કરીને પોતાના અનુભવને મહત્તમ બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. સંતુલીત અભ્યાસો, વધારાના અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ, સામાજિક વિસ્તરણો અને અંગત લક્ષ્યાંકો અભૂતપૂર્વ હોઇ શકે છે. દિવસને અન્યોની અપેક્ષાઓને પરિપૂર્ણ કરતા અને તમારી આસપાસ રહેલા લોકો દ્વારા સ્થાપિત કરેલા માપદંડોને અનુસરતા પસાર કરવામાં આવે છે. એટલુ જ નહી જે તે વ્યક્તિ જ્યારે સાંજે તેમના ઘરે જાય છે ત્યારે, તેઓ આ બેગેજ તેઓ જે બેકપેક લઇ જાય છે તેમાં લઇ જાય છે. જીવનની વ્યસ્તતાનો ક્યારેય અંત આવતો નથી ત્યારે તે તેને યુવા પેઢી માટે અત્યંત અગત્યનું બનાવે છે જેથી સરળ રીતે આનંદપૂર્ણ અને તાજગીદાયક બનાવવા માટી ક્ષણો શોધે છે. આ જરૂરિયાતને ઓળખી કાઢતા સ્પ્રાઇટ એક અંતિમ ચિલ ભાગીદાર તરીકે પ્રવેશે છે, જે લાંબા દિવસ બાદ કિશોરોને મદદ કરવા મટે એક તાજગીદાયક ટ્વીસ્ટ પ્રદાન કરે છે.

ઉભરતા અભિનેતા વેદાંગ રૈનાને સમાવતા, આ કેમ્પેન આ પેઢીને વ્યસ્ત દિવસના અંતે મોકળાશ અનુભવવાનું કહે છે.; અને સ્પ્રાઇટને ટાળી ન શકાય તેવી અને સંભવિત ધૃણાસ્પદ એવી ક્ષણોનો સામનો કરતા હોય ત્યારે પસંદગીનું પીણુ રજૂ કરે છે, જે દૈનિક જીવનના તાણાવાણાંનો એક ભાગ છે. આ કેમ્પેન એવી અસંખ્ય ફિલ્મો લોન્ચ કરે છે જે કિશોરોના કોલેજ જીવન, સામાજિક વર્તુળ, મિત્ર જૂથો, સામાજિક વ્યસ્તતા વગેરેને આવરી લેતા પડઘો પાડશે. લોકો બેગમાંથી બહાર કાઢે છે, રેફ્રિજરેટર્સ સાથે વાતચીત કરે છે અને રમૂજી વિનિમય કરે છે – આ બધું કેમ્પેનના ચતુર રમૂજમાં ફાળો આપે છે. આ કેમ્પેન AIને 200 અનન્ય મેસેજિંગ પ્રસ્તુત કરવા માટે એકીકૃત કરે છે જે યોગ્ય સંદર્ભ અને યોગ્ય સમયે કિશોરો માટે સૌથી વધુ મહત્વની ક્ષણોને એકીકૃત કરવા માટે તૈયાર કરવામાં આવે છે.

ઉભરતા અભિનેતા અને જેન Z આઇકોન વેદાંગ રૈના આ કેમ્પેન વિશે પોતાના ઉત્સાહને એમ કહીને વ્યક્ત કરે છે કે,“સ્પ્રાઇટ વિશ્વનો એક ભાગ બનતા હું રોમાંચ અનુભવુ છું. આવી વિશિષ્ટ બ્રાન્ડ કે જે આજના યુવાનોની ઠંડી અને ગતિશીલ ઉર્જાનો પડઘો પાડે છે તેની સાથે કામ કરવુ તે એક આકર્ષક તક છે. હું સંપૂર્ણપણે આત્મનિરીક્ષણ સાથે અને દિવસના અંતના ચિલને ઓળખુ છું જે ખરેખર મારા સહિતની અમારી પેઢી માટે મહત્ત્વની છે. ઠંડી સ્પ્રાઇટને વિનોદી રીતે લેવી તે હંમેશા અંધાધૂંધીમાં શાંતિની પળો લાવે છે.”

કેમ્પેન પર ટિપ્પણી કરતા કોકા કોલા ઇન્ડિયા અને સાઉથ વેસ્ટ એશિયાના સ્પાર્કલીંગ ફ્લેવર્સના સિનીયર કેટેગરી ડિરેક્ટર સુમેલી ચેટર્જીએ જણાવ્યું હતુ કે,”દરરોજની ઉતાવળ મહત્તમતા અને હાંસલ કરવા માટેની હોય છે. પરંતુ તેઓ જ્યારે સામાનથી ભરેલી બેગ અને દિવસનો થાક લઇને ઘરે લઇને આવે છે. સર્જનાત્મક વ્યૂહરચના આરામ કરવાની જરૂરિયાતને સંકેત આપવા માટે આ બેગનો રૂપક તરીકે ઉપયોગ કરે છે. ચિલ-એટ-હોમ એ સ્પ્રાઈટ દ્વારા એક મજેદાર ટેક છે, જે અંતિમ તાજગી આપતું પીણું છે, જે કિશોરોને વ્યસ્ત દિવસ પછી આરામ કરવા વિનંતી કરે છે. વેદાંગ તે સરળ ઠંડર સહિતનો તરંગ લાવે છે, જે તેને આજના કિશોરો સાથે પડઘો પાડવા માટે સંપૂર્ણ ફિટ બનાવે છે.”

કોર્કોઇઝ ફિલ્મના દિગ્દર્શક વિશ્વેશ ક્રિશ્નામૂર્તિએ જણાવ્યું હતુ કે, “આજના ડિજીટલ યુગમાં દિવસ ખરેખર ક્યારે પૂરો થતો નથી. પ્રત્યેક વ્યક્તિ તમારો ફોન પર, તમારી બેગ દ્વારા દ્વારા દિમાગનો સતત પીછો કરે છે. તે ફિલ્મ માટે સુંદર વિઝ્યૂઅલ ડિવાઇસ આપે છે. જે લોકો તમને બેગમાથી બહાર કાઢવા માટે લલચાવે છે તે એક રમૂજી પડકાર છે! સ્પ્રાઇટનુ વિશ્વ એવી જ રસપ્રદ હકીકતોથી ભરપૂર છે – જે ફ્રીઝ, બેકપેક્સમાથી બહાર આવતા લોકો સાથે વાત કરે છે અને સ્પ્રાઇટની બોટલ્સ તેની આસપાસ ફરે છે.”

ઓજિલ્વી ઇન્ડિયા (નોર્થ)ના ચિફ ક્રિયેટીવ ઓફિસર રિતુ શરદાએ જણાવ્યું હતુ કે, “સ્પ્રાઈટ હંમેશા યુવાનોની નાડીને સમજે છે. આ ફિલ્મ કોલેજના વિદ્યાર્થીઓનો સામનો કરતી રોજિંદી હેરાનગતિને ઝડપે છે,

જેનું પ્રતિક બેકપેકનું વજન છે. તે આખો દિવસ તેઓ જે તણાવ અને બોજનું વહન કરે છે તેનું પ્રતિનિધિત્વ કરે છે. દિવસના અંતની ક્ષણોને ખરેખર તાજગી આપનારી અને લાભદાયી

વસ્તુમાં ફેરવીને આરામ કરવાની સંપૂર્ણ રીત તરીકે સ્પ્રાઈટ પગલાં ભરે છે.”

 

સ્પ્રાઈટ ભારતભરના કિશોરોને તેમના વ્યસ્ત જીવનમાંથી વિરામ લેવા અને સ્પ્રાઈટની તાજગી આપતી બોટલ સાથે ‘ચિલ એટ હોમ’ માટે આમંત્રિત કરે છે. જેમ જેમ રોજિંદા જીવનનું દબાણ વધતું જાય છે તેમ તેમ આરામ કરવાની જરૂરિયાત વધુ મહત્ત્વની બની જાય છે. ભલે તમે લાંબા દિવસ પછી ઠંડક અનુભવી રહ્યાં હોવ અથવા શાંતિની ક્ષણનો આનંદ માણતા હોવ, સ્પ્રાઈટનો ખાટોમીઠો, લેમન-લાઇમ સ્વાદ અંતિમ તાજગી પ્રદાન કરે છે. તેથી, પાછા વળો, આરામ કરો અને સ્પ્રાઈટને ચિલ એટ હોમ શોધવામાં મદદ કરવા દો.

Related posts

TCS, Accenture, and Infosys rank top 3 on LinkedIn’s 2025 Top Companies India List

Reporter1

Tie the Knot in Türkiye: Stunning Locations for Your Dream Wedding

Reporter1

Silverline Services honoured at AMFI Mutual Fund Summit 2025

Reporter1
Translate »