સોનાના વાયદામાં રૂ.૫૩૭૯, ચાંદીના વાયદામાં રૂ.૪૮૨૫૩નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા
કોમોડિટી વાયદાઓમાં રૂ.૪૭૭૧૫૯.૪૮ કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.૩૦૭૦૧૫૯.૭૯ કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૩૭૯૪૪૩.૧૭ કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો ૩૮૯૧૪ પોઇન્ટના સ્તરે...

