માત્ર સંપત્તિ નહીં, પરંતુ સંસ્કાર સૌથી મોટો વારસો-આજે સંયુક્ત પરિવાર અને પરસ્પર ભાઈચારા જેવી ભારતીય સાંસ્કૃતિક પરંપરા જ સાચી શક્તિ છે :રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સોલૈયા ગામે રાત્રી સભા યોજાઈ પ્રાકૃતિક ખેતી, પશુપાલન, સ્વચ્છતા, વ્યસનમુક્તિ જેવા વિષયો પર ગ્રામજનો સાથે રાજ્યપાલશ્રીનો પ્રેરણાદાયી સંવાદ રાજ્યપાલશ્રીએ ગામના અનુસૂચિત જાતિ પરિવારના...

