મહેશ ભાઈ પંચાલ જૈન ધર્મના ન હોવા છતાં પણ છેલ્લા ૪ વર્ષથી અઠ્ઠઈ કરે છે. પર્યુષણપર્વમાં તેમણે ૧૬ ઉપવાસ પણ કર્યા છે. ૪ વખત માસક્ષમણ તેમજ તેમને અત્યાર સુધી ૯ તપ કર્યા છે. મહેશ ભાઈના જૈન મિત્રોએ તેમને પર્યુષણ પર્વ અને ઉપવાસનું મહત્ત્વ જણાવતા તેમણે પર્યુષણ પર્વમાં ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે.