Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે : મહેશ ભાઈ પંચાલ

 

 

મહેશ ભાઈ પંચાલ જૈન ધર્મના ન હોવા છતાં પણ છેલ્લા ૪ વર્ષથી અઠ્ઠઈ કરે છે. પર્યુષણપર્વમાં તેમણે ૧૬ ઉપવાસ પણ કર્યા છે. ૪ વખત માસક્ષમણ તેમજ તેમને અત્યાર સુધી ૯ તપ કર્યા છે. મહેશ ભાઈના જૈન મિત્રોએ તેમને પર્યુષણ પર્વ અને ઉપવાસનું મહત્ત્વ જણાવતા તેમણે પર્યુષણ પર્વમાં ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે.

 

Related posts

આ કથાઓ શું કામ છે?વિષમ પરિસ્થિતિમાં સાચા સમયે કથા આપણો માર્ગદર્શક બને છે

Reporter1

“સ્ટાર્ટઅપ ઇન્ડિયાના દસ વર્ષ જોખમ, નવીનતા અને યુવા શક્તિ સાથે ભવિષ્યના નિર્માણમાં વિકાસને મુખ્ય પ્રવાહમાં લાવવો

Master Admin

Sh. Anil D. Ambani Statement:

Reporter1
Translate »