‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
નાગરિકોને મત આપવાના અધિકારોથી દૂર કરી દેતી કોઇ પણ પ્રક્રિયા મનમાની ગણાય મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆરમાં આશરે ૧૩ કરોડ મતદારોના નામની બાદબાકી કરાઇ હોવાના અહેવાલો...
