Nirmal Metro Gujarati News
article

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો

 

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા નીકાળવામાં આવે છે. ભારતના સિંધી મશહૂર કલાકાર જતીન ઉદાસી નો મ્યુઝિકલ કાર્યક્રમ યોજાયો હતો. આ સંગીત સમારોહ કાર્યક્રમમાં સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ રિવરફ્રન્ટ પર યોજાયો હતો.આ કાર્યક્રમમાં વિવિધ હસ્તીઓ હાજર રહી હતી જેમાં નરોડાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી, પૂર્વ ધારાસભ્ય ડો. માયાબેન કોડનાંની અને સિંધી સમાજ ના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા અને સંગીત સમારોહ નો આનંદ માણ્યો હતો.

Related posts

ધ મુકુથી શો

Reporter1

અભિનેત્રી પ્રિયા બાપટ રાત જવાન હૈમાં સુમન તરીકે તેની રોચક ભૂમિકા ઘડવા માટે દિગ્દર્શિક અને લેખકને શ્રેય આપે છે

Reporter1

પ્રેમભૂમિ બરસાના ધામથી ૯૬૪મી રામકથાનો સ્નેહભીનો આરંભ

Reporter1
Translate »