Nirmal Metro Gujarati News
editorial

અંક બંધ

તા. ૧૪મી જાન્યુઆરી ૨૦૨૬ ઉત્તરાયણ નિમિત્તે “નિર્મલ મેટ્રો ” કાર્યાલય સંપૂર્ણ રજા પાળશે. જેથી તા.૧૫-૧-ર૦૨૬નો અંક પ્રસિદ્ધ થશે નહીં. જેની વાંચકો, વિતરકો, એજન્ટો અને વિજ્ઞાપન- દાતાઓએ નોંધ લેવી. તા.૧૬-૧-ર૦૨૬ થી અંક રાબેતા મુજબ પ્રસિદ્ધ થશે.

– તંત્રી

Related posts

ભારત અને જર્મની વચ્ચેના સંબંધોમાં નૂતન સૂર્યોદયઃ વ્યૂહાત્મક ભાગીદારીના નવા આયામો

Master Admin
Translate »