Nirmal Metro Gujarati News
business

એમેઝોન ઇન્ડિયાનો ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 લઈને આવ્યો છે કરિયાણા, બેબી કેર, પૅટ્સ માટેના પુરવઠા, દૈનિક સ્ટેપલ્સ અને અન્ય રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ પર શ્રેષ્ઠ ડીલ્સ

પ્રાઇમ મેમ્બરો માટે દરરોજ વધારાની બચત

વસંત પંચમીનીઉજવણીની સાથે લાંબો વિકએન્ડ નજીક આવી રહ્યો છે, ગ્રાહકો મુસાફરી માટે અનુકૂળ ફૂડ પેક, રેડી-ટુ-ઇટ સ્વાદિષ્ટ વિકલ્પો, બાળકો, પૅટ્સ, આરોગ્ય અને વ્યક્તિગત સંભાળ તેમજ દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર મોટી બચત કરી શકે છે –આ બધુ મળે છે એક જ જગ્યાએ


  • રોજિંદા વપરાશનીચીજવસ્તુઓ, પૅટફૂડ, વેલનેસસપ્લીમેન્ટ્સ અને સ્વાદિષ્ટપેન્ટ્રીસ્ટેપલ્સ પર 70% સુધીની છૂટનો આનંદ માણો
  • SBI ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર 10% સુધીની ઇન્સ્ટન્ટ બચત અને INR 10,000 સુધીના વધારાના ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મેળવો
  • પ્રાઇમ મેમ્બરોને વિવિધ પ્રકારના ઉત્પાદનો પર કુપનોદ્વારા વધારાની બચત મળે છે
  • એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા પ્રાઇમ મેમ્બરોINR2,500ના સ્વાગત રિવોર્ડ સાથે અમર્યાદિત 5% કૅશબૅકમેળવે છે
  • રિવોર્ડ્સગોલ્ડમેમ્બરોને વધારાના લાભો અને એક્સક્લુઝિવડીલ્સ મળે છે
  • એમેઝોન પે લેટરદ્વારાINR 60,000 સુધીનું ઇન્સ્ટન્ટ ક્રેડિટ મેળવો

બેંગલુરુ | ૨૦મી જાન્યુઆરી ૨૦૨૬ — એમેઝોનગ્રોસરીએમેઝોન ઇન્ડિયાના ગ્રેટરિપબ્લિકડેસેલના ભાગ રૂપે પ્રજાસત્તાક દિવસના લાંબા વિકએન્ડમાં ખાસ તૈયારકરેલાશોપિંગનાવિકલ્પોને એકસાથે લાવી રહ્યું છે, જે તાજા ઉત્પાદનો, રોજિંદા વપરાશનીચીજવસ્તુઓ, બેબી કેર, પૅટ્સ સંબંધિત પુરવઠો અને સુખાકારી ઉત્પાદનો પર 70% સુધીની બચત આપે છે. ગ્રાહકોકરિયાણા, બેબી કેર, પૅટ્સ માટેનીજરૂરી ચીજો, સુખાકારી અને સ્વાદિષ્ટ કરિયાણા, તેમજહગીઝ, પેમ્પર્સ, ફિલિપ્સએવેન્ટ, ડ્રૂલ્સ, વીબા, ટ્રુએલિમેન્ટ્સ, હેપિલોજેવી વિવિધ વિશ્વસનીય બ્રાન્ડ્સનીવસ્તુઓની વિશાળ શ્રેણીમાંથી પસંદગી કરી શકે છે.

SBI ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર 10% સુધીની ઇન્સ્ટન્ટ બચત તેમજ પ્રાઇમ મેમ્બરો કૂપન દ્વારા વધારાની 15% છૂટ મેળવી શકે છે.

વસંત પંચમી અને લાંબા વિકએન્ડને ખાસ બનાવવા માટે, એમેઝોનગ્રોસરીતહેવારનીમિજબાનીઓ અને રોજિંદા જીવનજરૂરીચીજવસ્તુઓનું ખાસ તૈયાર કરેલું સિલેક્શન આપી રહ્યું છે. અહીં કેટલીક શ્રેષ્ઠ પસંદગીઓ આપી છે:

વસંત પંચમીનીમિઠાઈઓ અને નાસ્તા: ગ્રાહકોસ્વીટ કરમ કોફિડેટ્સ લડ્ડુ (180g) INR 360માં, એન્જોય ગો દેસીપીનટચિક્કી બાર (300g) INR 249માં, હેપ્પીલોપ્રીમિયમમખાનાપુડિના પંચ (50g) INR 99માંઅનેટ્રૂએલિમેન્ટ્સરોસ્ટેડક્વિનાઓપફ (125g) at INR 149માં મેળવી શકે છે.

બેબી કેરની જરૂરિયાતો: સેબામેડ બેબી પાવડર (200g) INR 630*માં (20% છૂટ + 3% પ્રાઇમ કૂપન),હગીઝવંડરપેન્ટ્સડાયપર (મીડિયમ, 56 નંગ) INR 619*માં (44% છૂટ + 10% BxGyઓફર), પેમ્પર્સપ્રીમિયમ કેર પેન્ટ્સ (સ્મોલ, 62 નંગ) INR 699*માં (30% છૂટ), ફિલિપ્સએવેન્ટડિજિટલ બેબી મોનિટર INR 2,999*માં (ચોખ્ખી 52% છૂટ + SBI ક્રેડિટ કાર્ડ સાથે 10% છૂટ),અવીનો બેબી ડેઇલીમોઇશ્ચરલોશન (532ml) INR 1,199*માં (25% છૂટ) મેળવો.

મુસાફરી માટે અનુકૂળ ભોજન અને નાસ્તા: કીચન ઓફ ઇન્ડિયા દાલમખની રેડી-ટુ-ઇટ (285g) INR 85માં, 4700BC સ્વાદિષ્ટ પોપકોર્નકોમ્બો (3 નું પેક) INR 399માં, વીબાચિપોટલસાઉથવેસ્ટસલાડ ડ્રેસિંગ (285g) INR 179માં, સ્પ્રિગઇન્સ્ટન્ટ સૂપ વેરાઇટી પેક (4 સ્વાદ) INR 320માં અનેટ્રૂએલિમેન્ટ્સરોસ્ટેડટ્રેઇલમિક્સ (125g) INR 199માં ખરીદો.

પૅટની સંભાળ માટે આવશ્યક ચીજો: ડ્રૂલ્સપપી ચિકન એન્ડ એગચંકગ્રેવીમાં (150g, 15નું પેક) INR 532*માં (25% છૂટ), પ્યોરપેટઓશનફીશ એડલ્ટ કૅટફૂડ (7kg) INR 1,899*માં (20% છૂટ), પેડિગ્રી એડલ્ટ ડ્રાયડોગફૂડ ચિકન એન્ડ વેજિટેબલ્સ (10kg) INR 2,199*માં (15% છૂટ) અનેજેલીમાંવ્હીસ્કાસટૂનાકૅટફૂડ (85g, 12નું પેક) INR 456*માં (18% છૂટ) મેળવો.

સુખાકારી સપ્લીમેન્ટ્સ: હિમાલયા અશ્વગંધા જનરલ વેલનેસટેબ્લેટ્સ (60 નંગ) INR 225માં, ટીબોક્સઇમ્યુનિટીબૂસ્ટિંગ ટી સેમ્પલર (4 વેરાઇટી) INR 399માંઅનેઓર્ગોનિક ઇન્ડિયા તુલસી ગ્રીન ટી (25 ટી બેગ) INR 180માં ખરીદો. 

એમેઝોન પે વડે તમારી બચત મહત્તમ કરો

ગ્રાહકો એમેઝોન પેનો ઉપયોગ કરીને વધુ સ્માર્ટ રીતે ખરીદી કરી શકે છે અને ચુકવણી તેમજ રિવોર્ડના લાભોની વ્યાપક રેન્જ દ્વારા વધુ બચત કરી શકે છે, જેમાં એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર પ્રાઇમ મેમ્બરો માટે અમર્યાદિત 5% કૅશબૅક અને નોન-પ્રાઇમ મેમ્બરો માટે 3% કૅશબૅક સામેલ છે, તેમજ INR 2,500 સુધીના સ્વાગત રિવોર્ડ પણ મેળવી શકે છે. પાત્રતા ધરાવતા ગ્રાહકો એમેઝોન પે લેટર દ્વારા INR 60,000 સુધીની ઇન્સ્ટન્ટ ક્રેડિટનો લાભ પણ મેળવી શકે છે, એક્સક્લુઝિવ શોપિંગ રિવોર્ડનો લાભ ઉઠાવી શકે છે તેમજ મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને એપ્લાયન્સિસ પર INR 99/દિવસના EMI સ્ટોર પરથી પરવડે તેવી રીતે ખરીદી કરી શકે છે. રિવોર્ડ્સ ગોલ્ડની મદદથી, ગ્રાહકો ત્રણ મહિનામાં ચુકવણી પૂરી કરીને 15+ બ્રાન્ડ્સ અને કેટેગરીમાં નિશ્ચિત 5% કૅશબૅક મેળવી શકે છે, તેમજ ખરીદદારો પસંદગીના બેંક કાર્ડ્સ અને SBI ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર 10% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે, ઉપરાંત વધારાના કૅશબૅક અને રિવોર્ડ્સ ગોલ્ડ લાભો મેળવી શકે છે – જેમાં INR 799થી વધુના ઓર્ડરો પર પ્રાઇમ મેમ્બરોને 5%ની છૂટ અને INR 499થી વધુના ઓર્ડર પર બધા ગ્રાહકોને 10% કૅશબૅકનો લાભ સામેલ છે – જેથી દેશભરના લાખો ગ્રાહકો માટે ખરીદી વધુ લાભદાયી બની જાય છે. એમેઝોન પે ગિફ્ટ કાર્ડ્સ* પર INR 250 સુધીનું કૅશબૅક માણો, જેને એમેઝોન પર બિલ, મુસાફરી, મૂવીઝ માટે રિડીમ કરી શકાય છે અને પસંદગીની બ્રાન્ડ્સ પર 10% બોનસ બચત* કરો. એમેઝોન પે પર પહેલી વખત ફ્લાઇટ્સનું બુકિંગ કરાવનારાઓ માટે 20%ની છૂટ અને INR 1,000 સુધીની વધારાની છૂટ ચૂકશો નહીં, તેમજ હોટલ પર 55% સુધીની છૂટ અને બસના બુકિંગ પર 17% સુધીની છૂટ મેળવો. INR 19,999માં દિલ્હીથી લંડન, INR 6,199માં ચેન્નાઈથી સિંગાપોર અને INR 8,999માં મુંબઈથી દુબઈ જેવા લોકપ્રિય રૂટ પર મર્યાદિત સમયની ઑફરોનો લાભ ઉઠાવો. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં INR 8,999ની પ્રારંભિક કિંમતે દુબઈ, INR 6,599માં થાઇલેન્ડ અને INR 7,999માં બાલી જેવા ટ્રેન્ડિંગ સ્થળો એક્સપ્લોર કરો, તેમજ સ્થાનિક રૂટ પર INR 3,099થી દિલ્હી, INR 2,599થી ગોવા અને INR 2,999થી બેંગલુરુની ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. સેલ દરમિયાન ગ્રાહકોને દરરોજ રાત્રે 8 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી ચોક્કસ ગંતવ્ય સ્થળો માટે ચોખ્ખી 8%ની છૂટ મળે છે.

≠≠≠≠≠≠≠≠≠≠≠≠

Related posts

Khaitan & Co, MakeMyTrip, and Shardul Amarchand Mangaldas rank top 3 on LinkedIn’s 2025 Top Midsize Companies India list

Reporter1

Galaxy M36 5G, with Segment-Leading Features, is Set to Launch in India Soon 

Reporter1

WOODBURNS Indian Whisky wins the country a first historic Grand Gold and Revelation Blended Whisky award at Spirits Selection by Concours Mondial de Bruxelles 2025

Reporter1

Leave a Comment

Translate »