Author : Master Admin
અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકની ઘટનામાં દિવસેને દિવસે વધારો
સામાન્ય ઠપકામાં જીવલેણ હુમલો સામાન્ય બાબતમાં ઠપકો આપતા એક શખ્સે તેના અન્ય મિત્રોને બોલાવીને પાણી મંગાવનાર યુવકને છરીના ઘા મારી દીધાની ઘટના સામે આવી છે...
મણિનગરની દુર્ગા સ્કૂલમાં બદલાની ભાવનાથી કેમિકલ ભેળવીને જીવલેણ કૃત્ય
ધો.૬ના બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાએ ગંભીર વળાંક લીધો આ કેમિકલયુક્ત પાણી પીધા બાદ બીજા વિદ્યાર્થીની તબિયત લથડી ગઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો...
ગુજરાતમાં ’SIR’ વિવાદઃ ભાજપ નેતાઓને જેલ-દંડનો ડર, રાતોરાત હજારો ફોર્મ-૭ પાછા લેવા પડ્યા
રાજ્ય ચૂંટણી પંચને ૧૪.૧૧ લાખ ફોર્મ-૭ મળ્યાં હતાં, જેની સંખ્યા રાતોરાત ઘટીને ૧.૮૩ લાખ થઈ ગઈ હતી (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — ગુજરાતમાં...
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં ૩ની ધરપકડ
લોન અપાવવાના બહાને US નાગરિકો સાથે છેતરપિંડી પોલીસે સ્થળ પરથી મુંબઈના ક્લેટન રોડ્રિક્સ તેમજ અમદાવાદના રહેવાસી કપિલ પઢિયાર અને ધવલ દરજીને ઝડપી પાડ્યા હતા (સંપૂર્ણ...
રાહુલ ગાંધીનો ગંભીર આરોપ : અદાણી કેસ અને એપસ્ટિન ફાઈલ્સના કારણે PM મોદીએ ટ્રેડ ડીલ પર સહી કરી
સંસદમાંથી બહાર આવી તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મામલે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા.૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — લોકસભામાં વિપક્ષના...
નવા મંત્રીમંડળનું સમીકરણ: મણિપુરમાં ફરી ભાજપ સરકાર બનાવવા હલચલ તેજ
હવે કોઈપણ દિવસે મણિપુરમાં દ્ગડ્ઢછ ધારાસભ્યોની બેઠક યોજાઈ શકે છે અને નેતાની પસંદગી થઈ શકે છે (સંપૂર્ણ સમાચાર સેવા) મણિપુર,તા.૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — મણિપુરમાં ફરીથી...
ભારત અમારી પાસેથી ઓઇલ નહીં ખરીદે તેવું કોઈ નિવેદન નથી આપ્યું : રશિયા
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે, ભારતે હજુ સુધી અમને એવી કોઈ સત્તાવાર જાણકારી નથી કે હવે તેઓ રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દેશે...
લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ સાંસદ સસ્પેન્ડ
રાહુલ ગાંધીને બોલવા નહીં દેતા વિપક્ષ લાલઘૂમ સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ પેપર ઉછાળનારા સભ્યોને બાકીના સત્રોમાંથી સસ્પેન્ડ કરવા માટેનો પ્રસ્તાવ આપ્યા બાદ તેને ધ્વનિમતથી પાસ...
યુઆનને વૈશ્વિક કરન્સી બનાવવાની ચીનની હાકલથી પ્રમુખ ટ્રમ્પ ભડક્યા
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે જિનપિંગનો ડોલરને પડકાર ટ્રમ્પના ટેરિફથી કંટાળેલા બધા દેશો ડોલરનો તોડ ઇચ્છે છે અને આ વલણ યુઆના માટે મોટી તક સમાન :...
