ક્રીડા તંત્ર દ્વારા અમદાવાદમાં બાળકોની ઇકોસિસ્ટમ ઘડવા માટે પ્રથમ ‘લીડર્સ કોન્ક્લેવ’નું આયોજન કરવામાં આવશે
ગુજરાત, અમદાવાદ | ૨૮મી જાન્યુઆરી ૨૦૨૬ — ક્રીડા તંત્ર એકેડેમી તેના છ વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે 1 ફેબ્રુઆરીના રોજ પ્રથમ ‘લીડર્સ કોન્ક્લેવ’નું આયોજન કરશે.ચિલ્ડ્રન્સ રિસર્ચ...
