Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Author : Master Admin

https://nirmalmetro.com - 4110 Posts - 0 Comments
internationalPolitics

અમેરિકાએ ૨૦૨૫માં ૮,૦૦૦ સ્ટુડન્ટ સહિત એક લાખથી વધુ લોકોના વિઝા રદ કર્યા

Master Admin
ગુનાઈત પ્રવૃત્તિઓ કરતાં ઇમિગ્રન્ટ્‌સ સામે ટ્રમ્પ વહીવટીતંત્રની કડક કાર્યવાહી ૨૦૨૫માં રદ કરાયેલા વિઝાની સંખ્યા ૨૦૨૪ની સરખામણીમાં બમણી છે. બાઇડન સરકારના અંતિમ વર્ષ ૨૦૨૪માં ૪૦,૦૦૦ વિઝા...
editorial

અંક બંધ

Master Admin
તા. ૧૪મી જાન્યુઆરી ૨૦૨૬ ઉત્તરાયણ નિમિત્તે “નિર્મલ મેટ્રો ” કાર્યાલય સંપૂર્ણ રજા પાળશે. જેથી તા.૧૫-૧-ર૦૨૬નો અંક પ્રસિદ્ધ થશે નહીં. જેની વાંચકો, વિતરકો, એજન્ટો અને વિજ્ઞાપન-...
internationalPolitics

ઈરાન પર અમેરિકાની આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક વેપાર પર ૨૫ ટકા ટેક્સ લાદવાની જાહેરાત

Master Admin
નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા આદેશ ઈરાન છેલ્લા કેટલાય અઠવાડિયાથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોની લપેટમાં છે. આ વિરોધ પ્રદર્શનો ૨૮ ડિસેમ્બરના રોજ વધતી જતી મોંઘવારીને કારણે શરૂ...
national

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને શ્વાન પ્રેમીઓને લીધા આડેહાથ

Master Admin
રખડતા શ્વાનોના આતંક હવે નહીં ચાલે જો શ્વાન કરડવાથી કોઈનું મોત થશે અથવા કોઈ ઇજાગ્રસ્ત થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે અને સરકારે...
internationalPolitics

યુક્રેનમાં રશિયાના ભીષણ મિસાઈલ-ડ્રોન હુમલો

Master Admin
કડકડતી ઠંડીમાં નાગરિકોની હાલત કફોડી રશિયાએ નવા વર્ષની શરૂઆતમાં જ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો (સંપૂર્ણ સમાચાર સેવા) રશિયા,તા.૧૩...
editorial

ભારત અને જર્મની વચ્ચેના સંબંધોમાં નૂતન સૂર્યોદયઃ વ્યૂહાત્મક ભાગીદારીના નવા આયામો

Master Admin
તંત્રીની કલમે…. ભારત અને જર્મની વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો આજે એક એવી ઐતિહાસિક મંજિલ પર પહોંચ્યા છે જ્યાં વિશ્વાસ, ટેકનોલોજી અને ભવિષ્યલક્ષી વિઝનનો ત્રિવેણી સંગમ જોવા...
businessinternationalPolitics

ભારત અને જર્મની વચ્ચે શિક્ષણથી લઈને સેમિકંડક્ટર સુધી ૪ મહત્ત્વપૂર્ણ MOU

Master Admin
ગુજરાતમાં વડાપ્રધાન મોદી અને મર્ઝની મહત્ત્વપૂર્ણ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે થયેલા કરારોને ભરોસાનું પ્રતીક જણાવી સંરક્ષણ વ્યાપાર અને રોડમેપ તૈયાર કરવાની વાત...
national

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો કરાયો

Master Admin
કોર્ટમાં અરજી દાખલ કરી ASI સર્વેની માંગ મહારાણા પ્રતાપ સેનાના પ્રમુખ રાજવર્ધન સિંહ પરમારે જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી સર્વેની માંગ કરી હતી (સંપૂર્ણ સમાચાર...
Politics

ઈરાનને આઝાદી મેળવવા મદદ કરીશુંઃ ડોનાલ્ડ ટ્રમ્પ

Master Admin
US – ઈઝરાયેલને પાઠ ભણાવીશું : ઈરાન વધુ એક યુદ્ધના ભણકારાઃ ટ્રમ્પે ઈરાનના પ્રદર્શનકારીઓનું સમર્થન કર્યા પછી નેતાન્યાહુ-રુબિયો વચ્ચે વાતચીત થઈ (સંપૂર્ણ સમાચાર સેવા) વોશિંગ્ટન...
national

શહીદ આર્મી જવાનની અંતિમ વિદાયના હૃદયદ્રાવક દ્રશ્યો

Master Admin
અંતિમ દર્શન માટે સ્ટ્રેચર પર આવી પત્ની આર્મી જવાન પ્રમોદ થોડા દિવસ પહેલા રજા પર ઘરે આવ્યા હતા, જેમાં એક માર્ગ અકસ્માતે પ્રમોદની જિંદગી છીનવી...
Translate »