અમદાવાદમાં પ્રથમ વખત યોજાશે ઓપરેશનલ નેટ-ઝીરો ગરબા, પર્યાવરણ સંરક્ષણ સાથે નવરાત્રિની ઉજવણી
યંગ ઇન્ડિયન્સના અમદાવાદ ચેપ્ટર દ્વારા 15 ઓક્ટોબરે ગરબા યોજાશે; દરેક ગરબા પાસના વેચાણ સામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાની પહેલ, વેસ્ટ મેનેજમેન્ટ અને કાર્બન ઉત્સર્જન...
