ગેલેક્સી A06 5G શરૂ થાય છે INR 9899થીઃ સેમસંગ દ્વારા ફેસ્ટિવલ સીઝન પૂર્વે આકર્ષક લિમિટેડ પિરિયડ ડીલ જાહેર
ગેલેક્સી A06 5G સર્વ ટેલિકોમ ઓપરેટર્સમાં 12 5G બેન્ડને ટેકો આપીને કિફાયતી કિંમતે પરિપૂર્ણ 5G અનુભવ પૂરો પાડે છે. બહેતર કિફાયતીપણું ચાહતા ગ્રાહકો માસિક...

