Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : Gujarat

AwarenessGujarat

બિસ્લેરી ઇન્ટરનેશનલે વિશ્વ પર્યાવરણ દિવસ 2026 નિમિત્તે પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથવા માટે 3,500થી વધુ નાગરિકોને પોતાની સાથે જોડ્યા

Master Admin
પ્લોગિંગ અભિયાનથી લઈને વૃક્ષારોપણના અભિયાનો સુધીબિસ્લેરીએ ઉત્તર ભારતના 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાયેલા 15થી વધુ કાર્યક્રમોનામાધ્યમથી 3,500+ નાગરિકોને જોડ્યા અમદાવાદ, ગુજરાત | ૦૫ જૂન...
Gujarat

ગુજરાતમાં એસટી કર્મચારીઓ હવે તંત્ર સામે આંદોલન કરશે

Master Admin
એક સપ્તાહ સુધી યોજશે વિરોધ કાર્યક્રમ ૧૮મી, ૧૯મી અને ૨૦મી જૂને કર્મચારીઓ હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવશે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૪ જૂન ૨૦૨૬...
GujaratPolitics

રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યા

Master Admin
ગુજરાતની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે ગુજરાત ભાજપે આ વખતે બ્રાહ્મણ, આદિવાસી, રાજપૂત અને ઓબીસી સમાજમાંથી ઉમેદવારોની પસંદગી કરી છે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૪ જૂન...
CrimeGujarat

પોલીસ કર્મીઓ પર ઈંટો વડે જીવલેણ હુમલો, ૪ હુમલાખોરોની ધરપકડ

Master Admin
ડભોઈમાં અરજીની તપાસે ગયેલા હતા હુમલામાં લોહીલુહાણ થયેલા બંને પોલીસ જવાનોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે (સંપૂર્ણ સમાચાર સેવા) વડોદરા,તા.૪ જૂન...
Gujarat

હળવદ નગરપાલિકાની ઘોર બેદરકારી, ૪૦ ગામોમાં રોગચાળાનું જોખમ

Master Admin
કેનાલને ગટર લાઈન બનાવી દેવામાં આવી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી બ્રાહ્મણી ડેમ-૨ ભરીને પીવાના પાણીની સપ્લાય પૂરી પાડવામાં આવે છે (સંપૂર્ણ સમાચાર સેવા) મોરબી,તા.૪ જૂન ૨૦૨૬...
businessGujarat

મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ: નવસારીના મેયર અને ડેપ્યુટી મેયરના નિવાસસ્થાને મહિલા ટેક્નિશિયનો દ્વારા સ્માર્ટ મીટર સ્થાપન

Master Admin
નવસારી, ગુજરાત | ૦૪ જૂન, ૨૦૨૬ | દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં સ્માર્ટ મીટર સ્થાપન અભિયાનને વેગ મળી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત આજે નવસારીના...
GujaratHealth Care

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદે 2,800થી વધુ રોબોટિક કેન્સર સર્જરી પૂર્ણ કરી; અદ્યતન રોબોટિક ઓન્કોલોજી કેરમાં નેતૃત્વ વધુ મજબૂત બનાવ્યું

Master Admin
1,600થી વધુ યુરો-ઓન્કોલોજી રોબોટિક સર્જરી અને 1,000થી વધુ રોબોટિક પ્રોસ્ટેટ કેન્સર સર્જરી સાથે નોંધપાત્ર સિદ્ધિ અમદાવાદ, ગુજરાત | ૦૪ જૂન ૨૦૨૬ | એચસીજી આસ્થા કેન્સર...
Gujarat

અમદાવાદ અને રાજકોટમાંથી ૩૨૦થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

Master Admin
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો ક્રાઈમ બ્રાન્ચે મુખ્યત્ત્વે ચંડોળા તળાવ, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગર વિસ્તારમાં આ દરોડા પાડ્યા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૩...
Gov. of GujaratGujarat

૨૦૩૦ સુધી ગુજરાતના શહેરો બનશે વાયર-ફ્રી

Master Admin
સરકારની મોટી જાહેરાત પ્રથમ તબક્કામાં રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓ અને અન્ય શહેરી વિસ્તારોને આ યોજનામાં આવરી લેવાશે (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા.૩ જૂન ૨૦૨૬ –– રાજ્ય...
Gujarat

આગામી સાત દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી

Master Admin
હવામાન વિભાગના વેધર રિપોર્ટમાં જણાવાયું હાલમાં ચોમાસાની લાઇન હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિવિધ અક્ષાંશ-રેખાંશ પરથી પસાર થઈ રહી છે (સંપૂર્ણ સમાચાર સેવા)...
Translate »