Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : Gujarat

businessGujarat

રોટરીસ્કાઈલાઈન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ‘તેજસ્વિની’ નામે માત્ર મહિલાઓ માટેના રોટરીક્લબનો શુભારંભ

Master Admin
મહિલા નેતૃત્વ, સેવા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે રોટરીસ્કાઈલાઈનઇકોસિસ્ટમ અંતર્ગત નવા ક્લબની રચના કરવામાં આવી. અમદાવાદ, ગુજરાત | ૧૦ માર્ચ ૨૦૨૬ — રોટરીમાં મહિલા નેતૃત્વને...
Gov. of GujaratGujarat

વર્ષ ૨૦૨૯ સુધીમાં સમગ્ર ગુજરાતને ’ફાટક મુક્ત’ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય

Master Admin
બારડોલીમાં રેલવે ઓવરબ્રિજ બનતાં આસપાસનાં ગામોના ૧.૨૫ લાખથી વધુ નાગરિકોને અવરજવરમાં સરળતા ઊભી થશે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૧૦ માર્ચ ૨૦૨૬ –– વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં...
Gov. of GujaratGov. of IndiaGujarat

સરકારી અનાજ માટે CBDC કરાવવા મુદ્દે રેશનિંગ દુકાનદારોનો વિરોધ

Master Admin
એકને ગોળ, બીજાને ખોળ જેવી સરકારી નીતિ પંજાબ નેશનલ બેંક સાથે જોડાણ કરી રાજ્યના લાખો લાભાર્થીઓને નવી નોંધણી માટે હવે દોડાદોડી કરવાનો વારો આવ્યો છે...
businessGujarat

અમદાવાદમાં પરવડે તેવી ફૂડએપ ‘ટોઇંગ’ નો પ્રારંભ

Master Admin
આ એપ હવે ભારતના 18 શહેરોમાં લાઇવ છે મુંબઈ અને ચંદીગઢમાં પણ એપ લોન્ચ કરવામાં આવી ટોઇંગ સૌથી ઓછી કિંમતની ખાતરી આપે છે બધા ઓર્ડર...
businessGujarat

યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ

Master Admin
વતન પાછા ફરે તેવી ભીતિ ગુજરાતમાં કુલ ૪૯ પોર્ટસ છે તે પૈકીના કંડલા, મુન્દ્રા ઉપરાંત પિપાવાવ, દહેજ અને હજીરા બંદરો ઉપરથી આયાત, નિકાસ થાય છે...
AwarenessDharmikGujarat

શ્રી સ્વામિનારાયણ મંદિર, જેતલપુર ધામને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ – ઇન્ડિયા દ્વારા પાણી સંરક્ષણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે એક વિશિષ્ટ રેકોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યું

Master Admin
મહોત્સવ દરમિયાન દરરોજ લગભગ 4,00,000 લિટર વેસ્ટ વોટરનું શુદ્ધિકરણ, 7 દિવસમાં કુલ 28 લાખ લિટર પાણીનું રિસાયક્લિંગ જેતલપુર, અમદાવાદ | ૦૯ માર્ચ ૨૦૨૬ — શ્રી...
businessGujarat

વી-ગાર્ડને લક્સીક્યુબ વોટર હીટર માટે જર્મન ડિઝાઈન એવોર્ડ 2026 ખાતે વૈશ્વિક સન્માન

Master Admin
ગુરુગ્રામ | ૦૯ માર્ચ ૨૦૨૬ — ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને તેનાં ઈનોવેટિવ લક્સીક્યુબ વોટર હીટર માટે પ્રતિષ્ઠિત જર્મન ડિઝાઈન...
businessGujarat

સુરતના સિટી લાઇટ રોડ પર લોફી હોમ સ્ટોરનું ભવ્ય ઉદ્ઘાટન – શિવાલિક ગ્રુપનો સુરતમાં પ્રવેશ

Master Admin
સુરત, ગુજરાત | ૦૯ માર્ચ ૨૦૨૬ — શિવાલિક ગ્રુપે રવિવારે સુરત શહેરમાં તેના લોફી હોમ સ્ટોરનું ઉદ્ઘાટન કરીને પ્રીમિયમ હોમ ઈન્ટિરિયર અને ફર્નિચર સેગમેન્ટમાં પ્રવેશ...
DharmikGujarat

માતૃશરીરમાં કીર્તિ, શ્રી, વાક્ , સ્મૃતિ, મેધા, ધીરજ અને ક્ષમા એ વિભૂતિ રૂપે ભગવાનનો વાસ

Master Admin
બગસરામાં શ્રી મોરારિબાપુના હસ્તે મહિલા દિન નિમિત્તે પ્રતિભા સંપન્ન નારીરત્ન સન્માન આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તેબગસરામાં શ્રી મોરારિબાપુના હસ્તે પ્રતિભા સંપન્ન નારીરત્ન સન્માન થયાં. આ વેળાએ...
Gujarat

વિરમગામમાં આંગણવાડી વર્કરોએ મામલતદારને આવેદન આપ્યું

Master Admin
વિરમગામમાં આંગણવાડી કાર્યકરોનો હલ્લાબોલ નામદાર હાઈકોર્ટ દ્વારા તેમના હિતમાં ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી પગાર વધારાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી...
Translate »