કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન
(સંપૂર્ણ સમાચાર સેવા) જામનગર,તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬: નવી દિલ્લી માં આયોજિત એ આઈ સમિટમાં યુવા કોંગ્રેસના હાસ્યસ્પદ વિરોધ પ્રદર્શનએ ફરી એક વાર રાહુલ ગાંધી અને કોંગ્રેસની...
