ભારતમાં રાખડી 2026ની ઉજવણી: મીશો પર ઓર્ડર્સમાં 36%નો વધારો, નોન-મેટ્રો ભારત અને નાના વિક્રેતાઓએ વધારી તહેવારી માંગ
નોન-મેટ્રો બજારોમાંથી આવ્યા લગભગ 73% ઓર્ડર્સ, જ્યારે વિક્રેતાઓની ભાગીદારીમાં વાર્ષિક લગભગ 72%નો વધારો; પરંપરા અને પર્સનલાઇઝેશને તહેવારી ખરીદીને આપ્યો નવો આયામ છેલ્લા એક મહિના દરમિયાન...
