ડૉ. શ્રીરામ વૈદ્ય
ચામડીના આ રોગના બે પ્રકાર પાડી શકાય. જેમાં ત્વચામાં ખંજવાળ, બળતરા, પાણીનો સ્રાવ થવો, લાલાશ તથા સોજો વગેરે હોય છે. આ વિભાગમાં ખસ, ખરજવું, દાદર-રિંગવર્મ, એલર્જીજન્ય વિકૃતિઓ વગેરેનો સમાવેશ કરી શકાય. જેમાં સફેદ ડાઘ, કાળા ડાઘ, તલ, સોરાયસીસ, રક્તમંડળ, કરોળિયા, મસા વગેરેનો સમાવેશ કરી શકાય. આવા રોગમાં ત્વચાનો રંગ બદલાઈ છે, જેમાંથી કેટલાકમાં ખંજવાળ અને બળતરા હોય છે અને કેટલાકમાં હોતી નથી. મારી પાસે ત્વચાના રોગના ઉપચારાર્થે આવતા દર્દીઓના હું બે વિભાગ પાડું છું જેમની ત્વચા ખૂબ જ ઓછી બગડી હોય અને રોગ લાંબા સમયનો ન હોય, એવા રોગીઓ જેમનો રોગ ત્વચા પર ખૂબ જ ફેલાયો હોય, ખંજવાળ, બળતરા, સોજો વધારે હોય અને જે રોગ એક વર્ષથી વધારે જૂના હોય. આમ તો ત્વચાના અને લોહીના રોગનું પ્રત્યક્ષ નિદાન કરાવ્યા પછી જ ઉપચારક્રમ ગોઠવાય તો ઉત્તમ અને સફળ પરિણામ મળે છે. વિવિધ રોગોમાં ખૂજલી એક લક્ષણ- મધુપ્રમેહ, કમળો, આંતરડાંમાં કૃમિ થવાથી, કુષ્ઠ -ઝેરી કે બિનઝેરી જંતુ કરડવાં -મૂત્રપિંડનો સોજો -સ્ત્રીઓને માસિક આર્તવ સ્રાવ બંધ થાય ત્યારે અને હોર્મોનની ખામી થતાં -દવાઓની આડઅસર -કેમિકલ સંસર્ગ -ખોરાક માફક ન આવવાથી થતી એલર્જી – ચામડીનાં દદોઁ ઘણાં હઠીલાં હોય છે, મટે ને ફરી થાય જેથી ખસ, લુખસ, દાદર, ફોલ્લા ફોલ્લી, લીલા-સૂકા ખરજવા જેવાં હઠીલાં દદોઁ વારંવાર હેરાન કરે છે. ત્યારે ધીરજપૂર્વક આ ઔષધનો ઉપયોગ લાભપ્રદ છે.
શિળસ એટલે કે પિત્ત ઉછળવું એ એક સામાન્ય રોગ છે. આ રોગમાં દર્દીના શરીરમાં ખંજવાળ આવે છે, દુખાવો થાય છે અને ચિંતામાં વધારો થાય છે. એટલું જ નહીં, શિળસ વધવાને કારણે તાવ અને ઉલ્ટી વગેરે થાય છે. ક્યારેક ઠંડી હવાના સંપર્કમાં આવવાથી અથવા દૂષિત વાતાવરણના સંપર્કમાં આવવાથી પણ આ રોગ થાય છે. પરંતુ ચિંતા કરશો નહીં આયુર્વેદ પાસે તમારી સમસ્યાનો ઉકેલ છે. જેના દ્વારા તમે આ રોગથી સંપૂર્ણપણે મુક્ત રહી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો શું છે. લક્ષણો અને સારવાર. આપણે પહેલેથી જ કહ્યું છે તેમ, આ રોગમાં દર્દીના શરીરમાં સતત ખંજવાળ આવે છે, પીડા થાય છે અને ચિંતા વધે છે. એટલું જ નહીં, શિળસ વધવાને કારણે તાવ અને ઉલ્ટી વગેરે થાય છે. આ સિવાય ત્વચા પર સોજા સાથે લાલ ફોલ્લીઓ દેખાવા, પોપચા અને હોઠ પર સોજો પણ તેના લક્ષણો છે. ડર્મેટોગ્રાફિઝમ, જેમાં ત્વચા સહેજ ખંજવાળ સાથે પણ સોજો બની જાય છે.
લક્ષણો અને સારવારઃ મંજિષ્ઠાદિ ઘનવટી લઈ શકાય છે. તેમાં મજીઠ, જેઠીમધ, તગર, આમળાં, સારીવા, કુમારી જેવી ઔષધીઓ હોય છે. આમળાંમાં રહેલું વિટામિન સી ત્વચાને ચમક આપે છે. તગર માનસિક તાણ દૂર કરી પૂરતી ઊંઘ આપે છે. વધારે પડતા ગરમ કે વધુ પડતા ઠંડા પાણીથી ન નહાવું જોઈએ. હૂંફાળા પાણીથી નહાવું જોઈએ. વધુ કેટલાકને દૂધની એલર્જી પણ આવી શકે છે. તેમાં હળદર નાખીને પીવાથી તેની એલર્જી ન રહે. વધુ પડતું અને લાંબા સમય સુધી સ્નાન કરવાનું ટાળવું જોઈએ. તેનાથી ચામડી નીકળતી જાય છે. સ્કીનને કોરી વધુ બનાવે છે. તેથી નાહ્યા પછી બદામનું તેલ બે ચાર ટીપા જેટલું લગાડવું, કોપરેલ પણ લગાડી શકાય. સ્કીન કોરી ન રહે તે માટે આ લગાડવું જોઈએ. ડતા ઠંડા પાણીથી સ્કીનના પોર્સ, છિદ્રો સંકોચાઈ જાય છે. વધારે પડતા ગરમ પાણીથી ચામડી પરના છિદ્રો અતિશય પહોળા થઈ જાય છે. પરિણામે સ્કીન કોરી પડે છે. અને એના માટે આયુર્વેદમાં રસાયણ ઔષધો અને રસાયણ પ્રયોગો બતાવેલા છે. સૌથી જાણીતું ઔષધ ચ્યવનપ્રાશ છે. આજકાલ વિદ્વાનો એન્ટીઓક્સીડેન્ટ, ઈમ્યુનો-પ્રમોટર, ઔષધો વાપરવાની ભલામણ કરે છે. આયુર્વેદમાં એને રસાયણ કહેલા છે. આંબળા, ગળો, શતાવરી, તુલસી, અશ્વગંધા, ત્રિફલા, લીન્ડીપીપર, કુંવારપાઠું, બ્રાહ્મી, સોનું, ચાંદી, મોતી, હીરક ભસ્મ, શિલાજીત જેવા અનેક રસાયણ ઔષધોમાંથી પોતાની પ્રકૃતિ પ્રમાણે, યોગ્ય ઔષધ સિલેક્ટ કરીને, યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં લેવાવું જોઈએ. હળદર, લીમડો, તુલસી, કાળામરી , લવિંગ , આદુ અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓ શરીર ના સ્વાસ્થ્ય માટે ઘણી લાભદાયી હોય છે. આ વસ્તુઓનુ નિયમીત સેવન કરવું તથા આહાર મા પણ આનો સમાવેશ કરવો.
શીળસ, શરીરે ખંજવાળ આવે, ઢીમણાં નીકળે અને તે પાછાં શમી પણ જાય છે. આયુર્વેદમાં ચામડીનું આરોગ્ય જાળવવા તથા સૌંદર્ય વધારવા માટે તૈલાભ્યંગ, ઉબટન, સ્નાન, પથ્ય આહાર વિહાર તથા રક્તશોધક ઔષધો સૂચવ્યા છે. આવી પ્રતિક્રિયામાં ઉપરોક્ત રક્તશોધક ટેબલેટ ફાયદારૂપ છે. ઔષધઃ રક્તદોષનાશક-એન્ટિએલર્જિક અને વલૂર મટાડવા માટે તાલસિંદૂર-૧ ચોખાભાર, મેજીષ્ટાદિચૂર્ણ-૧ ચમચી અને મહામંજીષ્યદિ કવાથ લેવું. ઉપયોગ, આ ટેબ્લેટની સીધી અસર લોહી, ચામડી અને આંતરડાં પર થાય છે. આંતરડાંનું સેન્દ્રીય વિષ તથા રક્તમાં લીન થયેલ વિષ તથા કૃમિના કારણે અથવા આહારવિહારની અસભ્યતાને લીધે આવતી ખંજવાળ લોહીની શુદ્ધિ થતાં જ મટવા માંડે છે અને પાચનક્રિયા સુધરે છે. આ રીતે તે રક્તશોધક અકસીર નીવડ્યું છે. મહામંજીષ્ટાદિ ચૂર્ણ, ચોપચિન્યાદિ ચૂર્પ, તાલસિંદૂર, પ્રવાલ પ્રિષ્ટી, હરિદ્રાખંડ ચૂર્ણનું મિશ્રણ વલૂર માટે ઉત્તમ છે. સ્નાન માટે હરડે, હળદર, સુખડ, વાળો, કપૂરકાચલી, લોધ્ર, આમળાં સરખે ભાગે ૨૦૦-૨૦૦ ગ્રામ લઇ તેનું બારીક ચૂર્ણ બનાવી તેમાં ગુલાબજળ મેળવી ચામડી પર હળવા હાથે મસળવું. કોપરેલ તથા ઠંડા ઘીથી ચામડી ચીકણી રાખવી. ગૌમૂત્રમાં પલાળેલી હળદરના ચૂર્ણને ગરમ પાણી સાથે ૩૦ ગ્રામ ૩ ભાગ કરીને રોજ ખાવી. બાહ્ય ઉપયોગ માટેઃ લીમડાની લીંબોળીનું તેલ, કરંજ તેલ તથા ચાલમોગરાનું તેલ ત્રણેયને સરખા ભાગે ૩૦ મિ.લી. મેળવી તેનું મિશ્રણ ખંજવાળવાળા ભાગ ઉપર લગાડવું. મરિચ્યાદિ તેલ લગાડવાથી લાભ થાય છે. નોંધઃ મધુમેહના રોગીએ મધુમેહની દવા કાળજીપૂર્વક લેતા રહેવું. કબજિયાત દૂર કરવી, ચા, કોફી, તમાકુ, દારૂ, આઇસક્રીમનો ઉપયોગ બંધ કરવો. મીઠું ન ખાવું. સિંધાલૂણ ખાઇ શકાય. ચણાનો લોટ તેમજ લીમડાના પાનનો ઉપયોગ સ્નાન વખતે કરવો. પથ્ય પરેજીઃ ચામડીના આરોગ્યની ગુરુ ચાવી છે. મીઠું, મરચું, આમલી, તેલ, ખૂબ ગળી વસ્તુ તથા સાબુ, સોડા, ડિટર્જન્ટનો ઉપયોગ બંધ કરવો. સિન્થેટિક કપડાં ન પહેરવા જોઇએ. કેમિકલવાળાં પ્રસાધનો ન વાપરવાં જોઇએ. શરીર પર તલના તેલનું માલિશ કરવું.
શિળસના કારણો, શીળસ, પિત્ત, પેટની ખેંચાણ અને લોહીમાં વધેલી ગરમીને કારણે થાય છે. બાય ધ વે, આ રોગ સામાન્ય રીતે પાચનતંત્રની ખામીને કારણે થાય છે, શરદી પછી શરીરમાં ગરમી લાગે છે, પિત્ત બહાર નથી આવતું, અપચો, કબજિયાત, ખોરાક બરાબર પચતો નથી, ગેસ અને ઓડકાર અને બીજી એવી દવાઓ વધુ પડતી લેવાથી થાય છે. કેટલીકવાર તે અતિશય ગુસ્સો, ચિંતા, ડર, મધમાખી અથવા મધમાખીના ડંખ, વૃદ્ધ રોગો, સ્ત્રીઓને, બેડબગ અથવા કોઈપણ ઝેરી જંતુના ડંખને કારણે પણ થાય છે. શિળસના, સ્કીન એલર્જી કારણો, એલર્જીક પ્રતિક્રિયા એ શિળસનું મુખ્ય કારણ છે. હિસ્ટામાઈન નામનો એક ખાસ હોર્મોન આ માટે જવાબદાર છે. તે જ સમયે, આની જેમ, કેટલાક અન્ય રસાયણોનું વધુ પડતું ઉત્પાદન પણ શિળસનું કારણ બની શકે છે. શિળસ હોવાના અન્ય કારણો છે, જેમ કે – ક્યારેક ઠંડી હવાના સંપર્કમાં આવવાથી અથવા દૂષિત વાતાવરણના સંપર્કમાં આવવાથી. વધુ પડતી કસરત અથવા તણાવને કારણે. અમુક દવાઓની આડઅસરને કારણે પણ. રોગ અથવા રોગપ્રતિકારક શક્તિ સંબંધિત કોઈ સમસ્યા. છીપ, શેલફિશ, માછલી, બદામ, ઇંડા અને દૂધ જેવા અન્ય ખોરાકની એલર્જીને કારણે. જીવજંતુ કરડવાથી. એલોપેથિક દવાઓ વધુ પડતી લીધા પછી પણ. લાંબા સમય સુધી પાણીમાં રહેવાના કારણે. પ્રાણીઓ ની ચામડીના ભાગો.
આમ છતાં ખસ, ખરજવું, અને દાદર જેવા ત્વચાના સામાન્ય રોગમાં જે ઉપચારક્રમ સફળ છે, મહામંજિષ્ઠાદિ ક્વાથ નાના અડધા કપની માત્રામાં સવારે અને રાત્રે પીવો. ખદિરારિષ્ટ ચારથી છ ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો. રોજ રાત્રે હરડે, ત્રિફળા કે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણોનો હળવો જુલાબ લેવો ગંધક રસાયન ટેબ્લેટ એક, આરોગ્યર્વિધની ટેબ્લેટ એક, ત્રિફલા ટેબ્લેટનો ભૂક્કો કરી સવારે, બપોરે અને રાત્રે એક કપ જેટલા સારિવાદિ ક્વાથ સાથે લેવી. બહારથી લગાડવાનાં ઔષધોમાં લીંબોળીનું તેલ, લસણ તેલ, કણજીયું તેલ, ત્રિફલા તેલ, ત્રિફલા ઘૃત, બાવચીનું તેલ, જાત્યાદિ તેલ, મરિચાદિ તેલ, ગંધકનો મલમ, ફટકડીનો મલમ, વગેરેમાંથી કોઈ પણ રોગને ધ્યાનમાં રાખીને લગાડી શકાય. ત્વચા અને લોહીના રોગમાં પચવામાં ભારે, અમ્લ-ખાટી, વિદાહી, પદાર્થ, દૂધ સાથે ખાટાં ફળો, દહીં, માછલી, ગોળ, ગરમ મસાલા, અથાણાં, પાપડ વગેરે વધારે લવણવાળી ચીજો ત્યાજ્ય છે. ત્વચા અને પેટની સ્વચ્છતા. વિરુદ્ધ આહાર દ્રવ્યોનો ત્યાગ. નમક સાવ ઘટાડી નાખી માત્ર મગનું પાણી, દૂધ અને રોટલી પર રહેવામાં આવે તો ઝડપી અને કાયમી ફાયદો થાય છે.

