Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૬ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)એ ચૂંટણી મેદાનમાં પોતાની પકડ મજબૂત કરવાના હેતુથી ઉમેદવારોની પાંચમી યાદી સત્તાવાર રીતે જાહેર કરી છે.

આપ રાષ્ટ્રીય ચૂંટણી સમિતિ તથા પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ચર્ચા વિચારણા બાદ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે પાંચમી યાદી જાહેર કરી છે. જ્યારે વિવિધ મહાનગરપાલિકાની બેઠકો માટે ચોથી યાદી જાહેર કરવામાં આવે છે.

Related posts

યુદ્ધના માહોલની વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા

Master Admin

Yi અમદાવાદના પ્રોજેક્ટ માસૂમ દ્વારા ફેબ્રુઆરીમાં 6,000 થી વધુ બાળકોને સંવેદનશીલ બનાવવામાં આવ્યા

Master Admin

બિહારથી લઇને ઓડિશા સુધી લહેરાયો ભાજપનો ભગવો

Master Admin

Leave a Comment

Translate »