Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

આ છે લેમન. આ છે લાઈમ. હવે તેમાં છે મિંટ. સ્પ્રાઈટ તેની પ્રથમ ફ્લેવર- સ્પ્રાઈટ લેમન મિંટ સાથે સમરમાં મિંટી ટ્વિસ્ટનો ઉમેરો કરે છે

નવી લોન્ચ કરાયેલી કેમ્પેઈન ફિલ્મમાં સુનિલ ગ્રોવરમાં‘મિંટ લગા‘ સમર મોમેન્ટ જીવંત કરે છે

Film link

નવી દિલ્હી | ૨૨ એપ્રિલ ૨૦૨૬ — ઉનાળો બેસી ગયો છે ત્યારે ભારત ઠંડા કઈ રીતે થવું તે અચૂક રીતે જાણે છે. ઠંડા ડ્રિંક્સમાં ક્રશ્ડ, સમર કૂલર્સમાં સ્ટિયર્ડ અથવા લેમ અને કાંઈક ફિઝઝી સાથે મડલ્ડ, ફુદીનો ભારતની ઘરમાં વૃદ્ધિ પામેલી ઠંડા થવાની વિધિ છે. સ્પ્રાઈટ લેમન મિંટ એ સ્પ્રાઈટ અસલ ગ્રાહક વર્તનને અર્થપૂર્ણ ઈનોવેશનમાં કઈ રીતે ફેરવે છે તેનો ઉત્તમ દાખલો છે. ખાટાં રસનાં ફળ અને મિંટ બંનેનું સંયોજન સાંસ્કૃતિક રીતે પરિચિત અને ઉચ્ચ રિફ્રેશમેન્ટ ધરાવે છે. ભારતમાં પ્રથમ ફ્લેવર ઈનોવેશનમાં બ્રાન્ડે સિગ્નેચર શાર્પ લેમનને બોલ્ડ, કૂલિંગ મિંટ નોટ્સ સાથે જોડીને લોકોને ગમે છે તે સ્વાદને રિફ્રેશમેન્ટની સંપૂર્ણ નવી સપાટી પર લઈ જાય છે.

ખાસ કરીને સ્પ્રાઈટ લેમન મિંટ પરિચિતતા અને નવીનતા વચ્ચેનું ઉત્તમ સંતુલન તેને આકર્ષક બનાવે છે. સ્ટુડિયોએક્સ ડબ્લ્યુપીપી દ્વારા તૈયાર કરાયેલી નવી કેમ્પેઈનને જીવંત કરે છે, સુનિલ ગ્રોવર, જે બ્રાન્ડની ‘ઠંડ રખ’ ફિલોસોફીનું દ્યોતક છે, જે ઝડપથી સ્થિતિઓને નવી ઊંચાઈએ લઈ જાય અને તમને જરૂરી સંપૂર્ણ રિસેટ આપતા પરિચિત, રોજબરોજના અવસરોને મઢી લે છે. તેની સિગ્નેચર સ્ટાઈલ સાથે ફિલ્મ એ વાત પર ભાર આપે છે કે અમુક વાર સૌથી સ્માર્ટ પ્રતિસાદ પ્રતિક્રિયા નથી, પરંતુ કૂલ રહેવાનું પસંદ કરવામાં છે.

સુનિલ ગ્રોવર કહે છે, “આપણે બધા આપણા સમર ડ્રિંક્સમાં મિંટ ઉમેરોને ઊછર્યા છે, જેથી આ તુરંત પરિચિત મહેસૂસ થાય છે. સ્પ્રાઈટ લેમન મિંટ આ વિચારને આગળ લઈ જાય છે અને તેને આસાન બનાવે છે. મને કેમ્પેઈન વિશે સૌથી વધુ એ ગમ્યું કે તમને કાંઈક રિફ્રેશિંગ જોઈતું હોય ત્યારે તે અસલ, રોજબરોજના અવસરોને મઢી લે છે.’’

કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના સ્પાર્કલિંગ ફ્લેવર્સના કેટેગરી હેડ સુમેલી ચેટરજીએ જણાવ્યું હતું કે, “સ્પ્રાઈટ લેમન મિંટ ગ્રાહકો મિંટનાં પાન અને સ્પ્રાઈટને જે રીતે અજમાયશ કરી ચૂક્યા છે તેનાથી પ્રેરિત છે, જે ફ્રેશ, નૈસર્ગિક અને નવું મહેસૂસ થતી રીતે સાંસ્કૃતિક પરિચિત સંયોજનને એકત્ર લાવે છે. અમારી પ્રતીકાત્મક લેમન- લાઈમ ટેસ્ટમાં બોલ્ડ મિંટ ટ્વિસ્ટ ઉમેરીને અમે ગ્રાહકો સતત માગણી કરે છે તે કૂલિંગ, મલ્ટી- સેન્સોરિયલ રિફ્રેશમેન્ટને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છીએ. અને આ ભારતના ઉનાળામાં ઘરમાં હોવાનું મહેસૂસ કરાવે છે. મર્યાદિત સમયની ઓફર તરીકે સ્પ્રાઈટની પુનઃખોજ કરવા માટે આ રોમાંચત રીત છે, જે સ્પ્રાઈટ હંમેશાં જેને માટે ઓળખાય છે તે અલ્ટિમેટ રિફ્રેશિંગ બેવરેજને સાર્થક કરતાં મિંટી સ્વાદ પર ફ્રેશ નજરિયો પ્રદાન કરે છે.’’ 

વીએમએલ અને સ્ટુડિયોએક્સ ડબ્લ્યુપીપી ગ્રુપના નેશનલ ક્રિયેટિવ ડાયરેક્ટર રાણાદીપ દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં પહેલી વાર લોન્ચ કરાયેલી નવી લિમિટેડ એડિશન સ્પ્રાઈટ લેમન સાથે અમને આજના દર્શકો માટે રિફ્રેશિંગ રીતે સુસંગત મહેસૂસ થતી રીતે સ્પ્રાઈટના રિફ્રેશમેન્ટ ક્રિડેન્શિયલ્સ પર નિર્માણ કરવાની અમને તક છે. ઈનસાઈટ એ હતી કે ભારતીય ઉનાળો દેશભરમાં અલગ અલગ અસર કરે છે, જેમાં ભેજથી બપોરે પસીનાથી સૂકી, નિતારતી ગરમીમાં બધા જ સમાન બ્રેકિંગ પોઈન્ટ ધરાવે છે, જ્યાં હવામાન અતિ બની જાય છે. આ અવસરે તમને કૂલ થવાની અથવા ચિલ થવાની જરૂર પડે છે. આ સમયે સ્પ્રાઈટ લેમન મિંટ ચિત્રમાં આવે છે. મિંટ લગાનો અર્થ મિંટનો સ્પર્શ, જે તે લાગણીને ઉત્તમ રીતે મઢીને પ્રોડક્ટને વાઈરલ યરવર્મમાં ફેરવે છે.’’

કેમ્પેઈન ઉચ્ચ પ્રભાવશાળી 360 ડિગ્રી રોલઆઉટ તરીકે નિર્માણ પામી છે, જે સંસ્કૃતિ અને રોજબરોજની સુસંગતતામાં મઢાઈ છે. તેને સક્ષમ સામાજિક એમ્પ્લિફિકેશન અને સેકંડરી પ્લેસમેન્ટ્સ તથા રિટેઈલ ટૂલકિટ્સ થકી મજબૂત ઈન-સ્ટોર વિઝિબિલિટીનો ટેકો છે, જે પ્રોડક્ટ મુખ્ય નિર્ણય લેવાનો અનસર પ્રસ્તુત કરે તેની ખાતરી રાખે છે.

ચુનંદી બજારોમાં ઉપલબ્ધ સ્પ્રાઈટ લેમન મિંટ મર્યાદિત સમય માટે ઈન-માર્કેટ રહેશે, જે તેને આ સમરના રિફ્રેશમેન્ટમાં સમયસરનો ઉમેરો બનાવે છે.

Related posts

શહેરનાં નારણપુરા ખાતે સેવ લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન

Master Admin

સ્કાયલાઇન ગોટ ટેલેન્ટ 3.0 : પ્રતિભા, ફેલોશિપ અને સ્કાયલાઇન સ્પિરિટનો ભવ્ય ઉત્સવ

Master Admin

દક્ષિણ આફ્રિકી પ્રવાસને અમદાવાદના રોડશોમાં 250થી વધુ વેપારી ભાગીદારોને રોક્યા

Master Admin

Leave a Comment

Translate »