Nirmal Metro Gujarati News
Uncategorized

કિકોની બેબી મોમેન્ટ્સ બેબી કોસ્મેટિક્સની ‘નો ફેનોક્સીઇથેનોલ’ શ્રેણી આધુનિક માતાપિતાના બાળકોની સૌથી મોટી પસંદગી બની

બાળકો અત્યંક નાજુક અને નરમ ત્વચા ધરાવતા હોય છે અને તેમની ભારે સંભાળની જરૂર હોય છે. માતાપિતા એવી
પ્રોડક્ટ્સ પરત્વે જાગૃત્ત હોય છે જેને યોગ્ય ઘટકો દ્વારા બનાવવામાં આવી હોય અને આમ દરેક સમયે તેના વિશે
સતર્ક હોય છે. અગાઉ માતાપિતા એવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હતા જે SLS, SLES, ડાયઝ અને આલ્કોહોલ મુક્ત
હોય કેમ કે આ કેમિકલ્સ બાળકની ત્વચાને નુકસાનકારક હોય છે. જોકે આધુનિક માતાપિતાઓ સુરક્ષાની વાત આવે
ત્યારે એક કદમ આગળ છે, કેમ કે તેઓ એવી પ્રોડક્ટ્સની શોધ કરતા હોય છે જે ફેનોક્સીઇથેનોલથી મુક્ત હોય. કિક્કો
જેવી બ્રાન્ડઝમાં અગ્રણી છે જેના માતાપિતાઓ માટે પસંદગીઓ વધુ સરળ બની ગઇ છે. કિકો એ અનેક અગ્રણી
બ્રાન્ડઝમાંની એક છે જે બેબી મોમેન્ટસ બેબી કોસ્મેટિક્સ શ્રેણીને ફેનોક્સીઇથેનોલથી મુક્ત બનાવીને અપગ્રેડ કરી
રહી છે,ત્યારથી જે બાળકોની પ્રોડક્ટસમાં વધુ સુરક્ષા ઇચ્છતા ગ્રાહકો માટે વધુ સરળ બન્યુ છે.
તમારામાંના કેટલાકને ફેનોક્સીઇથેનોલ શું છે તેનાથી આશ્ચર્ય થશે. ફેનોક્સીઇથેનોલ એ કોસ્મેટિક્સમાં ઉપયોગમાં
લેવાતા કરકસરપૂર્ણ કેમિકલ છે જે તેમના બાકીના આુષ્યને વધારે છે. જો કે, તે એવુ ઘટક છે જે ઘણા દેશોમાં ચિંતાનો
વિષય બની રહ્યો છે. યુરોપિયન સાયન્ટિફિક કમિટી ઓન કન્ઝ્યુમર સેફ્ટી (યુરોપિયન મેડિસિન એજન્સી હેઠળ) તેના
ઉપયોગને મહત્તમ 1%ની સાંદ્રતા પર મંજૂરી આપે છે. તેવી જ રીતે, જાપાનનું આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલય
તેને 'પ્રતિબંધિત ઘટક' તરીકે વ્યાખ્યાયિત કરે છે અને તેનો ઉપયોગ 1% સુધી મર્યાદિત કરે છે.
કૃપા કરીને જ્યારે તમે તમારા બાળક માટે પછી બેબી કોસ્મેટિક્સ ખરીદો છો ત્યારે ઉત્પાદનના પાછળના લેબલ પરના
ઘટકોને કાળજીપૂર્વક વાંચો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેમાં ફેનોક્સીઇથેનોલ છે કે નહી તે તે તપાસી શકાય.પ્રોડક્ટના
લેબલો પર ફેનોક્સીઇથેનોલ માટે ઉપયોગમાં લેવાતા સર્વસામાન્ય નામો ફેનોક્સીથેનોલ, ઇથિલિન ગ્લાયકોલ
મોનોફિનાઇલ ઇથર, 2-ફેનોક્સીઇથેનોલ, રોઝ ઇથર, ફેનોક્સાઇથિલ આલ્કોહોલ, બીટા-હાઇડ્રોક્સાઇથાઇલ ફિનાઇલ
ઇથર છે. જો કે, આયુર્વેદિક પ્રોડક્ટ્સમાં કેટલાક અન્ય નામોનો ઉપયોગ કરી શકે છે.
કિકો બેબી મોમેન્ટ્સ એ ફક્ત ફેનોક્સીઇથેનોલથી જ મુક્ત નથી પરંતુ તે ટ્રોપોરોપોલોનથી પણ મુક્ત છે જેમાં EDTA
અને પ્થાલેટથી પણ મુક્ત છે. તેમાં હંમેશની જેમ પેરાબીન્સ, SLS, SLES, ડાઇઝ, અને આલ્કોહોલનો પણ સમાવેશ
કરાયો નથી. વધુમાં તેને બાળકની ત્વચા સંભાળ માટે જાણીતા 100% વાનસ્પતિક તત્ત્વોના અસંખ્ય કુદરતી ઘટકોથી
સમૃદ્ધ કરવામાં આવી છે.
આર્ટસાના ઇન્ડિયા (કિકો)ના સીઇઓ શ્રી રાજેશ વોહરાએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે – “કિકો ખાતે,
અમે અમારા વૈજ્ઞાનિક જ્ઞાનનો અને 120થી વધુ દેશોમાં 65 વર્ષના વૈશ્વિક અનુભવનો આધુનિક યુગના
માતાપિતાઓની ઇચ્છાઓની પૂર્તિ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. કિકો બેબી મોમેન્ટ્સ 12 વર્ષ પહેલા ભારતમાં
પેરાબીન્સ મુક્ત બેબી કોસ્મેન્ટિસ પ્રદાન કરવામાં અગ્રણી રહી હતી, જ્યારે તેનો ઉપયોગ હજુ પણ પ્રતિબંધિત નથી.

તે જ રીતે, ફેનોક્સીઇથેનોલ, જ્યારે તેનો હજુ પણ મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી શકે
છે, ત્યારે આ ઘટક વિશેની ચિંતા કિક્કો માટે આજના આધુનિક ગ્રાહકો માટે સંપૂર્ણપણે ફેનોક્સીથેનોલ-મુક્ત શ્રેણી શરૂ
કરવા માટેનું એક સારું કારણ છે.”.
કિક્કો બેબી મોમેન્ટ્સ રેન્જ એ આધુનિક માતાપિતા માટે છે જેઓ જ્યારે બાળકની સંભાળની વાત આવે છે ત્યારે
વધુ જાગૃત અને સતર્ક રહે છે. તેઓ તેમના બાળક માટે શ્રેષ્ઠ અને સલામત હોવાનો આગ્રહ રાખે છે. આધુનિક માતા-
પિતા નવીનત્તમ વૈજ્ઞાનિક પ્રગતિઓથી પોતાને પરિચિત રાખે છે અને હંમેશા આગળ રહેવા માટે તેમને ઝડપથી
અપનાવે છે.
કિંમત:
કિક્કો બેબી મોમેન્ટ્સ રેન્જ ત્રણ કેટેગરીમાં ઉપલબ્ધ છે- સ્નાન માટે જરૂરી વસ્તુઓની શ્રેણીમાં જેન્ટલ બોડી વોશ
અને શેમ્પૂ, સાબુ અને શેમ્પૂનો સમાવેશ થાય છે; મોઇશ્ચરાઇઝિંગ લાઇન બોડી લોશન, મસાજ તેલ, રિચ ક્રીમ અને
બેબી ક્રીમ પ્રદાન કરે છે; ઉત્પાદન શ્રેણી ફેરફારમાં રાઇસ સ્ટાર્ચ આધારિત ટેલ્કમ પાવડર અને ડાયપર રેશ ક્રીમનો
સમાવેશ થાય છે. આ શ્રેણી રૂ.65થી શરૂ થતા અત્યંત સ્પર્ધાત્મક ભાવે ઉપલબ્ધ છે.
ઉપલબ્ધતા:
આ પ્રોડક્ટ www.chicco.in સહિત તમામ અગ્રણી બેબી અને ફાર્મસી સ્ટોર્સ, સુપરમાર્કેટ અને ઓનલાઈન પોર્ટલ
પર ઉપલબ્ધ છે.

Related posts

અનંત ભાઈ અંબાણીના લગ્ન: કલા, સિનેમા અને રાજકારણ વચ્ચે વૈશ્વિક સાંસ્કૃતિક જોડાણ

Reporter1

એવા વળાંક પર…!

Reporter1

ઇન્ડિયા સ્કિલ્સ 2024 ગ્રાન્ડ ફિનાલે: 58 વિજેતાઓ વર્લ્ડસ્કિલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Reporter1
Translate »