Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

૧૩ મિનિટમાં બે ગોલ કરી દ.કોરિયાએ ૨-૧થી જીત મેળવી

ફર્સ્ટ હાફમાં એક પણ ગોલ ના થયાં બાદ સેકન્ડ હાફમાં ત્રણ ગોલ નોંધાયા

૫૯મી મિનિટે ચેકિયાના કેપ્ટન ગાડિસ્કાય કેજકીએલેડર દ્વારા સાનદાર ગોળ ફટકારીને ટીમને ૧.૦ની સરસાઈ અપાવી હતી.

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૧૩ જૂન ૨૦૨૬ — દક્ષિણ કોરિયા અને ચેક રિપબ્લિક વચ્ચે રમાવેલી ઓપનિંગ ડેની બીજી મેચમાં દક્ષિણ કોરિયાએ ચેક રિપબ્લિકને ૨-૧થી હરાવીને વિજથી શુભારંભ કર્યો હતો. મેચનો પહેલો હાફમાં એક પણ ગોલ વધો નહોતો પરંતુ સેકન્ડ હાફમાં ત્રણ ગોલા પડયાં હતાં.૫૯મી મિનિટે ચેકિયાના કેપ્ટન ગાડિસ્કાય કેજકીએલેડર દ્વારા સાનદાર ગોળ ફટકારીને ટીમને ૧.૦ની સરસાઈ અપાવી હતી. જોકે, દતિયા કોરિયાએ હાર ન માનતા જબરદરસ્ત કમબેક કર્યું હતું. ૬૭થી ચિનિટે હાંગ ઇન નિયોમે ગોલ કરીને સ્કોર ૧-૧થી ખરાબર કર્યો હતો. ત્યારબાદ ૮૦થી મિનિટે ઓહ ભરદાક્રિયોન ચ્યુએ બીજો અને નિર્ણાયક ગોલ કટકારીને કોરિયાને ૨-૧ની હોડ સપાવી હડપી હતી. અંતિમ મિનિટોમાં કિયાએ સ્કોર બરાબર કરવાના આફપક પ્રયાસી કર્યા. પરંતુ કોરિયન ગોલકીપર અને ડિકન્સે મજબૂત મચાય કરી ટીમને રોમાંચક જીત આપાવી હતી.

Related posts

વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026: ત્રીજા દિવસે ભારતે 7 મેડલ કર્યા નિશ્ચિત

Master Admin

ખેલ મંત્રાલયે ટેબલ ટેનિસ ફેડરેશનને કર્યું સસ્પેન્ડ

Master Admin

મેસીની આર્જેન્ટિનાને હરાવી ૧૬ વર્ષ બાદ સ્પેને જીત્યો ફીફા વર્લ્ડ કપ

Master Admin

Leave a Comment

Translate »