Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessCity News

સિટીના સિંધુ ભવન ખાતે આવેલા અનહત લૉન ખાતે ઓરા સ્ટુડિયોનું ગ્રાન્ડ લોન્ચિંગ

અમદાવાદ, ગુજરાત | ૨૯મી ઓગસ્ટ ૨૦૨૬ | કોઈ પણ વસ્તુ તૈયાર એટલે કે ક્રિએટ કરવા માટે કોઈપણ સારા સ્ટુડિયોની જરૂર પડતી હોય છે. ત્યારે પોતાની ક્રિએટિવિટી અથવા ધંધાકીય દૃષ્ટિએ ભેગા મળીને કામ કરવા માટે હવે સિટીના સિંધુ ભવન ખાતે આવેલા અનહત લોન ખાતે આજે ઓરા સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

જેમાં બાળકો માટે જીવન કૌશલ્યના વિકાસ કાર્યક્રમ અને સિટીના યુવાઓથી માંડીને વડીલો તથા આ સ્ટુડિયોમાં આવીને ઈવેન્ટ કેવી રીતે શરૂ કરવી અથવા કોઈ પણ સમુદાય સાથે બેસીને કોઈ પણ વિષય પર ચર્ચા અથવા તેના વિચારો શેર કરી શકે તે માટે એક અલગ અને અત્યાધુનિક સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો છે.

== સમાપ્ત ==

Related posts

SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 14 જુલાઈ, 2026 ના રોજ ખૂલશે પ્રાઇસ બેન્ડ રૂ. 545 – રૂ. 574 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાઈ

Reporter1

માસ્કરેડ થીમ સાથે BNI ગરબા નવરાત્રિ પર્વની ઉજવણીનો પ્રારંભ કરશે

Master Admin

Toyota Kirloskar Motor Promotes Environmental Sustainability and Community Welfare Through 30th iCARE Event

Reporter1

Leave a Comment

Translate »