Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

દેશ રામરાજ્યની પરિકલ્પનાને સાકાર કરી રહ્યો છે

હું બોલું તો તમે બોલશો કે બોલે છે

સંજય શ્રીવાસ્તવ
(મો) ૭૦૦૦૫ ૮૬૬૫૨

જે દેશમાં મુઠ્ઠીભર અનાજ મેળવવા માટે જમીનદારોના ખેતરોમાં દિવસભર કમરતોડ મજૂરી કરવી પડતી હતી, તે દેશમાં આજે એંસી કરોડ લોકોને મફતમાં અનાજ મળી રહ્યું છે તો આનાથી મોટી વાત બીજી શું હોઈ શકે. આવું રામરાજ્યમાં પણ નહીં થતું હોય, તે સમયમાં પણ કામ કર્યા વગર ભોજનની પ્રાપ્તિ નહીં થતી હોય.

આઝાદી પછી પણ વર્ષો સુધી ગરીબ જો બીમાર પડી જતો તો તેની સારવાર તેના માટે એક સ્વપ્ન હતું. પલંગ પર પડ્યા પડ્યા જ જીવ જતો રહેતો હતો. સારવાર માટે ગરીબો પાસે પૈસા નહોતા હોતા. પચાસના દાયકામાં તમે ફિલ્મોમાં પણ જોતા હતા કે હિરોઈનની મા કે હિરોની મા સારવારના પૈસા ન હોવાથી દમ તોડી દેતી હતી. આ તે સમયની પરિસ્થિતિઓનું ફિલ્મોમાં નિરૂપણ કરવામાં આવતું હતું. આજે દેશની મોટાભાગની જનતાની પાંચ લાખ સુધીની સારવાર સરકારી પૈસા પર થઈ જાય છે. આ કેટલી મોટી વાત છે. આજથી બાર વર્ષ પહેલાં સુધી આ કોઈ વિચારી પણ શકતું નહોતું.
ભારતનું ચિત્ર જ રાતોરાત બદલાઈ ગયું છે. આનો તમામ શ્રેય કેન્દ્રની વર્તમાન સરકારને આપી શકાય છે. પરંતુ આ દેશની વિડંબના છે કે કેટલીક દેશવિરોધી તાકાતો દેશના વિકાસને પચાવી શકતી નથી. તેઓ સતત દેશમાં અસ્થિરતા ફેલાવવાનું કામ કરી રહી છે. સોરોસ જેવા લોકો સતત આ કામમાં લાગેલા છે. તેમના ભારતીય એજન્ટો આ કામમાં લાગેલા છે. લોકોને એ વાતનો આભાસ જરૂર થવો જોઈએ કે દેશનો વર્તમાન વિપક્ષ દેશદ્રોહની સીમા ઓળંગી ચૂક્યો છે.

આજે ફ્રાન્સ, ઈટલી, અલ્બેનિયા જેવા યુરોપીય દેશોમાં જે રીતે ત્યાંની દેશવિરોધી તાકાતો ઉત્પાદ મચાવી રહી છે તે પૂરા વિશ્વ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. આ દેશોએ જે રીતે પોતાની સીમાઓ ઈસ્લામિક કટ્ટરપંથીઓ માટે ખોલી દીધી હતી તેનું પરિણામ તેમણે આજે નહીં તો કાલે ભોગવવાનું જ હતું અને ત્યાં થયું પણ એવું જ. જે લોકોએ ફ્રાન્સ, ઈટલી કે અલ્બેનિયા જેવા દેશોમાં ઉત્પાદ મચાવ્યો છે તેમાં મોટાભાગના લોકો ઈસ્લામિક કટ્ટરપંથી જ છે. હજુ પણ આ દેશોની આંખ નથી ખૂલી રહી.

એ સૌભાગ્ય છે કે આ દેશમાં ભાજપની સરકાર છે જેના કારણે આ દેશના ઈસ્લામિક કટ્ટરપંથીઓને પગ પેસારો કરવાની તક નથી મળી રહી. રામરાજ્યમાં જે રીતે અસુરોનો સર્વનાશ થયો હતો તે જ રીતે ધીમે ધીમે આ દેશમાંથી અસુરોનો નાશ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં તો અવારનવાર અસુરોનો સર્વનાશ થઈ રહ્યો છે.

આજે હવાઈ યાત્રાનું ભાડું ખૂબ વધી ગયું છે પરંતુ દેશની આર્થિક સ્થિતિ એટલી સુદ્રઢ થઈ ગઈ કે આ છતાં કોઈ ફ્લાઈટ ખાલી નથી જઈ રહી. દેશભરમાં શોપિંગ મોલની પૂર જેવી સ્થિતિ આવી ગઈ છે. લોકોની ખરીદશક્તિ એટલી વધી ગઈ છે કે લોકો બે રૂની વસ્તુ માટે પાંચ રૂ ચૂકવવા માટે તૈયાર રહે છે.

જે દેશમાં ગણતરીના પાંચ આઈઆઈટી કોલેજ હતા ત્યાં હવે દરેક રાજ્યમાં એક આઈઆઈટી લગભગ થઈ ગઈ છે જો નાના રાજ્યોને છોડી દઈએ. એટલા મેડિકલ કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજ થઈ ગયા છે કે હવે તેમાં સીટ પણ પૂરી રીતે નથી ભરાઈ રહી. દેશભરમાં રસ્તાઓનું જાળું પથરાઈ ગયું છે. પહેલાં ગામડાંમાં માત્ર કેડીઓ ??? કરતી હતી આજે ત્યાં પણ રસ્તા બની ગયા છે. પીવાનું પાણી નહોતું મળતું આજે લોકો બિસ્લેરી બોટલનું પાણી પી રહ્યા છે. દેશ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે તેનો કોઈ અંદાજો નથી લગાવી શકતું.

પરંતુ કેટલાક લોકોને આ વાત હજમ નથી થઈ રહી. આવા નકારાત્મક લોકો દેશને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમાં પ્રમુખ નામ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છે જે ખબર નહીં કયા પ્રકારનો નશો કરે છે. તે વ્યક્તિ એવા અર્થહીન નિવેદનો આપે છે જે લોકોની સમજણથી બહાર રહે છે. અને કમાલની વાત એ છે કે કેટલાક લોકો તે વ્યક્તિનું સમર્થન પણ કરી દે છે. આ દેશ ખૂબ મોટો છે અને જેમાં એવા લોકો પણ રહે છે જેમને ચાહે ગમે તે આપી દો તેઓ અસષ્ટ જ રહે છે.
આમ તો દેશમાં મફતની લહાણી વહેંચવાની કોઈ જરૂર નથી તેનાથી દેશની આર્થિક સ્થિતિ બગડે છે પરંતુ રાજકીય પક્ષોને વોટ લેવા માટે આ રસ્તો અપનાવવો જ પડે છે. જો આના પર કાનૂની રીતે રોક લાગી જાય તો લોકશાહી માટે સારું રહેશે નહિતર ક્યારેક ને ક્યારેક આનું પરિણામ દેશે ભોગવવું પડશે. મજૂરી વગર રોટલી કદાપિ ન મળવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર કોઈ ને કોઈ કામ ચોક્કસ કરવું જોઈએ. જો કોઈ ભીખ માગે છે તો તે પણ ક્યાંક ને ક્યાંક પરિશ્રમ તો કરી જ રહ્યો છે. ઘરની બહાર તો નીકળી રહ્યો છે.

રસ્તાઓ પર લોકોનો પહેરવેશ જોઈ લો તમને સમજાઈ જશે કે લોકો કેટલા સમૃદ્ધ થઈ ગયા છે. આજે લોકો ફિલ્મોની ટિકિટ બે-અઢીસો રૂની સરળતાથી ખરીદી લે છે. હવે તમને બીજું કયું રામરાજ્ય જોઈએ છે. ટ્રેનોમાં એસી સીટો સૌથી પહેલાં ભરાઈ જાય છે. જે બસોનું ભાડું સામાન્ય દિવસોમાં બે હજાર રૂ રહે છે તે દિવાળી પર પાંચ હજાર રૂ થઈ જાય છે પરંતુ છતાં પણ બધી બસો ભરેલી ચાલે છે. આ તમામ વાતો ભારત સમૃદ્ધ હોવાની ગવાહી આપી રહી છે.

આજે દુનિયાભરમાં જ્યાં પણ ઈસ્લામિક દેશો છે ત્યાં કતલેઆમ મચેલો છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સીરિયા, સાઉદી અરેબિયા, યમન, ઈરાન, પેલેસ્ટાઈન, લેબેનાન વગેરે દેશોની સ્થિતિ જોઈ લો તે બધા જ દેશો કોઈ ને કોઈ કારણે પોતાના લોકોનો જ નર સંહાર કરી રહ્યા છે. ભારતના મુસ્લિમો જેટલી શાંતિથી આ દેશમાં રહી રહ્યા છે તેવું બીજે ક્યાંય નથી. આનું સૌથી મોટું કારણ હિન્દુ ધર્મ છે. આ ધર્મને માનનારા ક્યાંયથી પણ આતંકવાદી ન હોઈ શકે પરંતુ બીજી તરફ ઈસ્લામ ધર્મને માનનારા આતંકવાદી જ પેદા કરે છે. જ્યારે તમે પાંચેય વખતની નમાજમાં કાફિરોને મિટાવવાની વાત કરશો તો કોઈ તમારી પાસે શાંતિની અપેક્ષા કેવી રીતે રાખી શકે.

આજે યુરોપીય દેશોની હાલત જોઈને એવું લાગી રહ્યું છે કે ત્યાં જ્યારે મુસ્લિમોની વસ્તી થોડીઘણી છે તો આ હાલત છે, જો ભારતમાં હિન્દુઓની વસ્તી ઘટશે તો અહીંના મુસ્લિમો પણ અહીં કતલેઆમ મચાવી દેશે. કુરાન તો આના માટે તેમને પરવાનગી આપે છે. હિન્દુઓએ પોતાની વસ્તી વૃદ્ધિ વિશે વિચારવું પડશે. એક બાળક પેદા કરીને તેને હાથી જેવું બનાવવા કરતાં બહેતર છે કે તમે પાંચ બાળકો પેદા કરીને તેમને હેન્ડસમ રહેવા દો. જે હિન્દુ પરિવારોમાં એક બાળક છે તેમના બાળકો ગેંડા જેવા થઈ રહ્યા છે.

થોડું તો બાળકોના ખાવા-પીવા પર ધ્યાન આપો. ફાસ્ટફૂડ ખાઈને બાળકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. છોકરીઓ તો મેદસ્વિતામાં છોકરાઓને પાછળ છોડી રહી છે. મેદસ્વિતા કુરૂપતાનું પ્રતીક છે. વધારે ખાવું જરૂરી નથી પરંતુ પૌષ્ટિક ખાવું જરૂરી છે. પેટને કચરાપેટી ન બનાવો. રામરાજ્યનું એક આ પણ દુઃખદ પાસું છે. પહેલાં લોકો ખાવા માટે મોહતાજ હતા હવે સમૃદ્ધિ આવી તો લોકો ખાવા પર જ તૂટી પડ્યા. આપણે સંતુલન જાળવીને ચાલવું પડશે.

મોદીજીના નેતૃત્વમાં દેશ રામરાજ્યનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે હવે આપણી ફરજ છે કે કેવી રીતે આને વધુ આગળ લઈ જઈએ. નહિતર કેટલાય રાવણ નજર લગાવીને બેઠા છે કે ક્યારે અહીં અરાજકતાનું વાતાવરણ ઊભું કરી દે. આપણે આ દેશને ફરીથી સોનાની ચિડિયા બનાવવાનો છે. આવો આમાં આપણે સૌ પણ થોડી આહુતિ આપીએ.

Related posts

ભ્રષ્ટાચાર એ કોવિડ રોગચાળો અથવા કેન્સર કરતાં વધુ ખતરનાક રોગ છે, કારણ કે તે ધીમે ધીમે સમગ્ર વ્યવસ્થાને અંદરથી ક્ષતિગ્રસ્ત કરે છે.

Master Admin

Oxford University Press Launches 7th Edition of Oxford Big Read Global Challenge to Ignite Reading Passion in Indian Students

Reporter1

અવાજહીન લોકો પ્રત્યે ક્રૂરતા અને સભ્યતાની કસોટીઃ તેલંગાણામાં રખડતા કૂતરાઓની હત્યા કાયદા, કરુણા અને ભારતીય લોકશાહીના આત્મા વિશે પ્રશ્નો ઉભા કરે છે

Master Admin

Leave a Comment

Translate »