Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

જૈન ગ્રુપની ધ સ્પોર્ટ્સ સ્કૂલે ઓલિમ્પિયન ગગન ઉલ્લાલમથ સાથે અમદાવાદની સૌથી મોટી સ્વિમિંગ ટેલેન્ટ હન્ટ શરૂ કરી

 

અમદાવાદ, 2025 – જૈન ગ્રુપની ધ સ્પોર્ટ્સ સ્કૂલ 3 મે, 2025 ના રોજ ગોતાના સેવી સ્વરાજ ક્લબ ખાતે સાંજે 4:00 થી 6:00 વાગ્યા સુધી અમદાવાદની સૌથી મોટી સ્વિમિંગ ટેલેન્ટ હન્ટનું આયોજન કરવા માટે તૈયાર છે.

ભારતના 2012 લંડન ઓલિમ્પિયન ગગન ઉલ્લાલમથ વ્યક્તિગત રીતે ત્રણ વય શ્રેણીઓમાં – U12, U14 અને U16 – યુવા તરવૈયાઓનું મૂલ્યાંકન કરશે. આ વિશિષ્ટ ઇવેન્ટનો ઉદ્દેશ્ય ઉભરતા પ્રતિભાશાળી તરવૈયાઓ શોધી તેમને ઉત્તમ તાલીમ અને શૈક્ષણિક તક પ્રદાન કરવી છે.

રજિસ્ટ્રેશન હવે ખુલ્લું છે – મર્યાદિત જગ્યાઓ ઉપલબ્ધ ઉપલબ્ધ છે. રજિસ્ટ્રેશન ફોર્મ માટે WhatsApp કરો 8840654061 પર અથવા મુલાકાત લો www.thesportsschool.com

Related posts

ફાસ્ટ બોલર ખલીલ અહેમદ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો

Master Admin

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના બોયકોટ ડ્રામા વચ્ચે BCCIનું મોટું નિવેદન

Master Admin

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત

Master Admin
Translate »