Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

શુક્રજંતુઓની સંખ્યાની આવશ્યકતા ………

ડો. શ્રીરામ વૈદ્ય – Mob:9825009241

Email:sksvaid@outlook.com

      આમ પુરુષ વંધ્યત્વના કેસમાં શુક્રજંતુઓની સંખ્યા જો આવશ્યક સંખ્યામાં ન હોય અને વધારે પ્રમાણમાં જંતુઓ મરી જતા હોય તો વિભિન્ન વાજીકરણ અને રસાયનઔષધો, બસ્તિપ્રયોગો ખૂબ જ સહાયક બને છે. શુક્રજંતુઓનીવૃધ્ધિ નિમ્ન લિખિત ઔષધ પ્રયોગોદર્દીની શારીરિક પ્રકૃત્તિ અને વીર્ય શુક્ર દ્રવના વાયુ પિત્તાદિદોષોને ધ્યાનમાં રાખીને સામાન્ય ઉપચારમાં આ પ્રમાણે ઔષધોl શકાય.

શુક્રજંતુઓનો જથ્થો પ્રત્યેક મિલીલીટરમાં ૨૦ મિલ્યનથી વધુ હોવો જરૂરી છે. તમે જો એકદમ બૉર્ડરલાઇન પર હોવ તો સાવ જ પ્રેગ્નન્સી ન રહે એવી શક્યતાઓ નથી. નહીં જ કાઉન્ટ માત્ર માટે ગર્ભધારણ, મોટિલિટી એટલે કે સ્પર્મની ગતિ પણ નોંધમાં લેવી જોઈએ. વેગ શુક્રાણુઓ તો હોય સુધીની ગ્રેડ ચાર ત્રણથી મોટિલિટી જો શકે કરી ફળીભૂત પકડીને. આયુર્વેદ માને છે કે શરીરમાં પિત્ત વધી જાય ત્યારે શુક્રાણુઓની સંખ્યા ઘટતી હોય છે. ઓછા આયુર્વેદમાં માટે વધારવા શુક્રજંતુઓનેનુકસાને વધુ અસરકારક રસ્તો છે. લેવો ખોરાક એવો થાય ઓછું પિત્ત. ઘી ગાયનું માટે કરવા શમન પિત્તનું, ગાયનું દૂધ, સૂકી કાળી દ્રાક્ષ જેવી ચીજો ઉત્તમ છે. ડ્રિન્ક્સસૉફ્ટ, દારૂ, તમાકુ, સ્મોકિંગ કરતા હો તો એ છોડી દેવું જરૂરી છે. મરચાંખાવામાંમસાલાવાળા ખોરાકનું સેવન બંધ કરવું. કરવું ન સ્નાન પાણીથી ગરમ જ ખૂબ. વાતાવર ઠંડું શુક્રાણુઓનેણ વધુ માફક આવે છે.

શીઘ્ર સ્ખલનનીસમસ્યામાં ઉપયોગી થાય અને સુખી દાંપત્યમાં સહયોગી બને એવું એક ઔષધ રસતંત્ર સાર અને સિદ્ધયોગ સંગ્રહ નામના ગ્રંથમાં આપવામાં આવ્યું છે. આ ઔષધ ઘરે બનાવવું હોય તો લવિંગ, જાવંત્રી, તજ, અક્કરકરો, સમુદ્ર શોષ ના બીજ, દળેલી સાકર, ચોખ્ખું મધ જેવા ઔષધોનો સમાવેશ થાય છે અને ગોળી બનાવી લેવી. લેવી સાથે દૂધ જાયફળવાળા સાંજ સવાર ગોળી બે બે આમાંથી. આ ગોળીના નિયમિત સેવનથી શુક્ર ધાતુ પાતળી હોય તો ઘટ્ટ બને છે. અને નપુંસકતા જેવી સ્થિતિ હોય તો દૂર થાય છે. જેમને કાયમી કબજિયાત કે બંધકોશની તકલીફ રહેતી હોય તેમણે આ ઔષધની સાથે રોજ રાત્રે હરડે, એરંડભૃષ્ટહરીતકી કે સ્વાદિષ્ટ વિરેચનનું સેવન કરવું.

શારંગધર સંહિતામાં શુક્ર સ્તંભન કરનાર એક બીજું ઔષધ આપેલ છે જેનો પાઠ નીચે મુજબ છે : અક્કલકરો, સૂંઠ, ચણકબાલ, કેસર, લીંડીપીપર, જાયફળ, લવિંગ અને સફેદ ચંદન આ આઠ ઔષધો દસ દસ ગ્રામ લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. આ ઔષધમાંજરૃરી પાણી મેળવી ઘુંટીનેસૂકાય એટલે ગોળી બનાવી લેવી. આમાંથી વટાણાજેવડી બે ગોળી સવાર સાંજ ઘી તથા મધ સાથે મેળવી સતત એક માસ સુધી લેવાથીશુક્રનું સ્તંભન થાય છે અને સ્ત્રી પુરુષને પોતાના જાતીય જીવનમાં આનંદ પ્રાપ્ત

થાય છે. એક બીજો ઔષધ યોગ પણ શીઘ્ર સ્ખલનમાં ઉપયોગી, અશ્વગંધા, મોટા ગોખરુંવિદારી કંદ , સફેદ મૂસળી, પંજાબી સાલમ, અને અક્કલકારો આ છ ઔષધો સરખા ભાગે લઈ બારીક ચૂર્ણ બનાવી લેવું. આમાંથી એક ચમચી જેટલું ચૂર્ણ સવારે અને રાત્રે ગરમ દૂધ સાથે લેવું. આ ચૂર્ણ વીર્ય વર્ધક, કામોત્તેજક અને સ્તંભન સક્તિ વધારનારું છે. પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિએ આ ઔષધ શતાવરી અથવા તો ગળોસત્ત્વ મેળવીને લેવું.

ચરક સંહિતા ના ચોથાઅધ્યાયમાં ઉત્તમ દસ દસઔષધોના ૫૦ ગ્રૂપ પાડવામાં આવ્યા છે. તેમાં શુક્રજનનગ્રૂપના ૧૦ ઔષધો આ પ્રમાણે આપવામાં આવ્યા છે. જીવક, ઋષભક, કાકોલી, ક્ષીર કાકોલી, જંગલી મગ, જંગલી અડદ, મેદા, મહામેદા, જટામાંસી અને કુલિગ આ ઔષધોશુક્રને ઉત્પન્ન કરનાર ગણાવાય છે. ત્યાર પછીના ગ્રંથોમાંશુક્રદોષોના નાશ કરનાર અને શુક્ર વધારનાર અનેક ઔષધ યોગો આપવામાં આવેલા છે. તેના વ્યવસ્થિત સંશોધનની હાલ ખૂબ જ જરૂર છે. કારણકે આવા કેસોમાં આધુનિક ઔષધોથી કંઈ ખાસ પરિણામ મળતું નથી. જ્યારે આયુર્વેદિયઉપચારક્રમથી ઘણા કેસોમાંઆષ્ચર્ય થાય એવા ઘણાં સારા પરિણામ મળે છે.

ઘરે બનાવી શકાય એવો એક પાક છે: ગાંધીને ત્યાંથી એક કિલો સારા, કૌચાં બીજ લાવી ગરમ પાણીમાં બાફી, ફોતરા કાઢી, લૂછી, સૂકવીને ચૂર્ણ બનાવી લેવું. નાખવું શેકી તાપે ધીમા મેળવી ઘી ગાયનું ગ્રામ બસો ચૂર્ણમાં એ. અને પડે દાણો શેકવું સુધી ત્યાં પકડે રતાશ સહેજ. ચૂર્ણ સાકરનુંદળેલી કિલો દોઢ પછી એ નાખી ચાસણી કરવી. સાડા અને માવો કૌચાનો એટલે માંડે થવા તાર અને પાકે ચાસણી પકાવવું પર તાપ ધીમા મેળવી ઘી બીજું ગ્રામ બસો તથા દૂધ લીટર પાંચ. – હલાવતાહલાવતાકડછીનેચોંટે એવું જાડું થાય એટલે એમાં જાયફળ, સૂંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, અક્કલકરો, જાવંત્રી, તાલિમ ખાનું, કેસર, સાટોડી, બળદાણા, નાગબલા , કાળી મૂસળી, લોહભસ્મ તથા અભ્રક ભસ્મ પ્રત્યેક બબ્બે તોલા અને ચંદન, અગર તથા ભીમસેની કપૂર એ પ્રત્યેક ત્રણ ગ્રામ નાખી પાક સિદ્ધ કરવો. સવાર સાંજ આ પાકનું વીસેક ગ્રામ જેટલું સેવન કરવાથી બળ, વીર્ય, તેજ અને કામ શક્તિની વૃદ્ધિ થાય છે. કે સ્ખલન શીઘ્ર અને છે બને પુષ્ટ શરીર છે થાય દૂર પણ તકલીફ જેવી નપુંસકતા.

ગળો, ગોખરૂ, આમળા, શતાવરી, અશ્વગંધા, સફેદ મુસળી, આ દરેક ઔષધો સૌ સૌ ગ્રામ લાવી તેને મિશ્ર કરી ખૂબ ખાંડી. વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી સ્વચ્છ બાટલીમાં ભરી લેવું. પછી રોજ સવારે અને રાત્રે એક ચમચી જેટલા આ ચૂર્ણમાં એટલી જ સાકર અને બે ચમચી શુધ્ધ ઘી મિશ્ર કરી દૂધ સાથે પીવું. ચંદ્રપ્રભાવટીએ, ક એક ગોળી સવારે બપોરે અને રાત્રે લેવી. વાનરિકલ્પ એક ચમચી જેટલું રાત્રે દૂધ સાથે લેવું. અમૃતાદિવટી, એક એક ગોળી સવારે, બપોરે અને રાત્રે લેવી. વંધ્યત્વના કેસમાં ખાસ કરીને શુક્રાણુની અલ્પતા હોય ત્યારે સુવર્ણ મકર ધ્વજ સાથે આ પાક આપી ખૂબ સારા પરિણામ મેળવેલા છે. લઈ સાથે દૂધ પણ બનાવીને ગ્રેન્યુઅલ્સપાકના આ

છે શકાય. રસોદ્ધાર તંત્રમાં આવા જ એક વાજિકરણઔષધનું વર્ણન મળે છે. જે અ વધે વીર્ય સેવનથીદ્રવ્યનાને વ્યક્તિ ઘોડાની માફક અથક રહીને અનેકવાર મૈથુન કરી સ્ત્રીને તૃપ્ત કરી શકે તે દ્રવ્યને આયુર્વેદમાંવાજિકરણ કહે છે. વાજિકરણ શબ્દની સાથે શુક્રની વૃદ્ધિ, સ્તંભન શક્તિ અને કામેચ્છાનું પ્રાબલ્ય પણ જોડાઈ જાય છે. આથી નિમ્નોક્ત ચૂર્ણમાં એ બધી શક્તિનો સમાવેશ થાય તેવું ઔષધ છે.

આ ચૂર્ણ બનાવવા માટે અશ્વગંધા, સફેદ મૂસળી, વિદારી કંદ, કૌચાં બીજ, શતાવરી, જેઠીમધ, જાયફળ, આમળા, લીંડી પીપર, સફેદ ચંદન, લાલ ચંદન, જટામાંસી, ગળો સત્ત્વ, એલચી અને લવિંગ આ દરેક દ્રવ્યો સો સો ગ્રામ લઈ બરાબર સાફ કરી ખાંડી નાંખવું અને જે ચૂર્ણ થાય તેને કપડાથી કે ઝીણી ચાળણીથીચાળીશીશીમાં ભરી મૂકવું. ડાયાબિટીસ ન હોય તેવી વ્યક્તિ આમાં ચૂર્ણના વજન બરાબર ખડી સાકરનું ચૂર્ણ પણ ઉમેરી શકે. પાંચથી દસ ગ્રામ જેટલું આ ચૂર્ણ અસમાન ભાગે લીધેલા ઘી તથા મધમાં મેળવી ચાટી જવું. કફ વધારે હોય તેવી વ્યક્તિએ મધ બે ચમચી અને ઘી એક ચમચી લેવું તો પિત્ત વધારે હોય અને પાચન સારું હોય તેવી વ્યક્તિએ બે ચમચી ઘીમાં એક ચમચી મધ તથા આ ચૂર્ણ મેળવી ચાટી જવું. આ ઔષધમાં આવતા મોટા ભાગના દ્રવ્યો શુક્ર વર્ધક, શક્તિપ્રદ અને શીઘ્ર સ્ખલનનેરોકનારતથા કામેચ્છાને પ્રબળ કરે તેવા છે. પરિણીત પુરુષો માટે તો આ એક વરદાન સિદ્ધ થાય તેવું ઔષધ છે.

કાયમ લઈ શકાય એવો એક અનુભૂત સિદ્ધ યોગ :

ઈચ્છા થાય ત્યારે ઉત્તેજના થઈ શકે છે અને વધુ સમય સુધી સમાગમને માણી શકાય છે. એટલે કે શીઘ્ર સ્ખલનની તકલીફ રહેતી નથી. આ સસ્તો, સરળ અને નિર્દોષ પ્રયોગ કોઈ પણ પુરૃષ કરી શકે છે. કૌચાં, અશ્વગંધા, શતાવરી, જેઠીમધ, આમળાં, વિદારી કંદ, ગોખરુ, સફેદ મૂસળી, સાલમ પંજા અને જાયફળ આ દસ દ્રવ્યો સરખા ભાગે લઈ તેના જેટલી જ સાકર મેળવી ચૂર્ણ બનાવી લેવું. પ્રમેહના દરદીએ સાકર નાખવી નહીં. સવાર સાંજ આમાંથી પાંચ સાત ગ્રામ જેટલું ચૂર્ણ ગળ્યા ગરમ દૂધ સાથે લેવું. આના નિયમિત સેવનથીકામશક્તિ પણ પ્રબળ બને છે.

Related posts

Kiran Sewani’s term as FLO Ahmedabad chairperson draws to a close

Reporter1

5 Reasons to Visit Chiang Mai from India

Reporter1

નીતિ નિર્માતાઓ માટે મજબૂત વળતર અને જવાબદારી પદ્ધતિઓ વિકસાવવાનો સમય આવી ગયો છે જેથી આરોપીઓને લાંબી ન્યાયિક પ્રક્રિયામાં કિંમતી સમય બગાડવો ન પડે.

Master Admin
Translate »