Nirmal Metro Gujarati News
Uncategorized

કોકા-કોલાએ પ્રથમ ત્રિમાસિક 2024નાં પરિણામો જાહેર કર્યાં.

કોકા-કોલાએ પ્રથમ ત્રિમાસિક 2024નાં પરિણામો જાહેર કર્યાં

 

ગ્લોબલ યુનિટ કેસ વોલ્યુમમાં 1 ટકા વૃદ્ધિ.

ચોખ્ખી મહેસલમાં 3 ટકા વૃદ્ધિ.

ઓર્ગેનિક મહેસૂલ (નોન- જીએએપી)માં 11 ટકા વૃદ્ધિ.

ભારતમાં કોકા-કોલાએ તેનાં પ્રથમ ત્રિમાસિક 2024નાં પરિણામોમાં અમુક નોંધપાત્ર મુદ્દાઓ અહીં આપ્યાં છેઃ

 

  • ડિજિટલ ક્ષમતાઓને પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું છેઃ

કોકા-કોલાએ ગ્રાહકો અને ઉપભોક્તાઓ સાથે સંબંધ બહેતર બનાવવા માટે ડિજિટલ ટૂલ્સનો લાભ લીધો છે. ભારતમાં રિટેઈલરો એપ થકી જથ્થાબંધ ઓર્ડરો આપવા માટે ગ્રાહક સહભાગ મંચ કોક બડી પર એઆઈ- પાવર્ડ સજેસ્ટેડ ઓર્ડર રેકમેન્ડેશન્સનો લાભ લઈ રહ્યા છે.

 

  • બજારમાં કામગીરીઃ
    વૈશ્વિક પડકારો છતાં કોકા-કોલાએ ભારતમાં વૃદ્ધિ નોંધાવી છે. ફિલિપિન્સ, ભારત, વિયેતનામ અને ઈન્ડોનેશિયામાં વૃદ્ધિ ચીનમાં ઘટાડા દ્વારા ઓફફસેટથી વધુ છે.

 

  • માળખાકીય ફેરફારઃ

જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં કંપનીએ ભારતના અમુક પ્રદેશોમાં બોટલિંગ કામગીરીઓને રિફ્રેન્ચાઈઝ કરી છે. કંપનીએ ભારતના અમુક પ્રદેશોમાં બોટલિંગ કામગીરીઓની રિફ્રેન્ચાઈઝિંગ સંબંધમાં 293 મિલિયનડોલરનો ચોખ્ખો લાભ નોંધાવ્યો છે.

Related posts

એવા વળાંક પર…!

Reporter1

કિકોની બેબી મોમેન્ટ્સ બેબી કોસ્મેટિક્સની ‘નો ફેનોક્સીઇથેનોલ’ શ્રેણી આધુનિક માતાપિતાના બાળકોની સૌથી મોટી પસંદગી બની

Reporter1

Toyota Kirloskar Motor Exchanges Memorandum of Understanding with Ohmium to advance ScalableHydrogen-Based Energy Solutions in India

Reporter1
Translate »