મોમ્બાસા કથાની પૂર્ણાહૂતિ;૯૬૨મી રામકથા ૨૩ ઓગસ્ટથી પોલેન્ડથી શરૂ થશે.
રામકથામાં કૃષ્ણ જન્મોત્સવ અને રાષ્ટ્રીય તહેવાર સ્વાતંત્ર્ય દિનની ગરિમાપૂર્ણ ઉજવણી થઇ. આપણી રક્ષા રામ,રામનામ,રામકથા,રામદર્શનની લાલસા અને પરમની પાદૂકા કરે છે. ભારત પદનું નહીં પાદુકાનું પૂજક...
