સુરત માટે ગૌરવની ક્ષણઃ હજીરામાં ઉત્પાદિત એએમ/એનએસ ઇન્ડિયાનું સ્ટીલ ભારતના નવા નૌસેના યુદ્ધજહાજ આઇએનએસ માલવનનું સંચાલન કરી રહ્યું છે
ભારતીય નૌસેનાના યુદ્ધજહાજમાં વપરાયેલા 100% વિશિષ્ટ સ્ટીલનું ઉત્પાદન એએમ/એનએસ ઇન્ડિયાના હજીરા સ્થિત પ્લાન્ટ ખાતે કરવામાં આવ્યું છે હજીરા પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતાઓ ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર...
