વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વિશ્વ ગુજરાતી સમાજ 76 હજાર કિચન ગાર્ડનના રોપાંનું વિતરણ કરશે
‘હરિત ઘર, સ્વસ્થ સમાજ’ અભિયાન હેઠળ ઘરે શાકભાજી ઉગાડવા અને તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રોત્સાહન, પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત 35 સ્ટાર્ટઅપ્સ દ્વારા એક વિશેષ પ્રદર્શન-વેચાણનું આયોજન અમદાવાદ, ગુજરાત | ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬...
