Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : national

national

અમેરિકા સાથેની ટ્રેડ ડીલ થતાં જ ભારતીય રિફાઈનરો રશિયા પાસેથી તેલ ખરીદવાનું ટાળવા લાગ્યા

Master Admin
ભારતની ત્રણ મોટી રિફાઈનરીએ માર્ચ-એપ્રિલમાં લોડ થનાર રશિયન તેલના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬: ભારતીય રિફાઈનરો અમેરિકા સાથેની ટ્રેડ...
national

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યુંઃ અમેરિકા પાસેથી ઓઈલની ખરીદી કરવી એ ભારતના રણનીતિક હિતમાં છે

Master Admin
ભારત અને અમેરિકા વચ્ચે જ્યારથી ટ્રેડ ડીલ થઈ છે ત્યારથી રશિયન ઓઈલની ખરીદીનો મુદ્દો ફરી ચગ્યો છે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૯ ફેબ્રુઆરી ૨૦૨૬:...
nationalPolitics

લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષ

Master Admin
લગાવ્યા ગંભીર આરોપ વિપક્ષી પક્ષોનો આરોપ છે કે અધ્યક્ષ ગૃહમાં પક્ષપાતી છે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૯ ફેબ્રુઆરી ૨૦૨૬: વિપક્ષ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા...
nationalPolitics

કોંગ્રેસ PMના પાકિસ્તાન સાથે કનેક્શનના પુરાવા મળ્યા

Master Admin
હિમંતા બિસ્વા સરમાનો દાવો આસામના કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈના કથિત પાકિસ્તાન લિંકને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે (સંપૂર્ણ સમાચાર સેવા) ગુવાહાટી, તા.૮ ફેબ્રુઆરી ૨૦૨૬:...
national

મલેશિયા પ્રવાસ દરમિયાન PM મોદી અને PM અનવર વચ્ચે ડીલ

Master Admin
ફ્રી ઈ-વીઝા, કોમર્શિયલ એમ્બેસી… વેપાર, સુરક્ષા અને ટેકનોલોજી સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૮ ફેબ્રુઆરી...
nationalPolitics

બિહાર ચૂંટણીના પરિણામોને પડકરાતી પ્રશાંત કિશોરની અરજી સુપ્રીમે ફગાવી

Master Admin
લોકોએ નકારી દીધા એટલે કોર્ટનો ઉપયોગ કરી રહ્યા છોઃ સુપ્રીમની ટકોર બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પાર્ટીએ ૨૪૩ પૈકી ૨૪૨ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા...
national

ડિજિટલ ફ્રોડ કે નાણાકીય છેતરપિંડી પર હવે ગ્રાહકોને વળતર મળશે

Master Admin
હવે ગ્રાહકોને ૨૫,૦૦૦ વળતર મળશે ભારતીય રિઝર્વે બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ વળતર આપવા માટે એક નવું માળખું જાહેર કરવાની જાહેરાત કરી (સંપૂર્ણ સમાચાર સેવા) નવી...
national

ભારત-USની ટ્રેડ ડીલમાં રોકાણ માટે કોઈ પ્રતિબદ્ધતા નથીઃ પીયૂષ ગોયલ

Master Admin
ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ પર માર્ચના મધ્યમાં હસ્તાક્ષર થશેઃ વાણિજ્ય મંત્રી ફેબ્રુઆરી ૨૦૨૫ માં નિર્ધારિત ૫૦૦ અબજ ડોલરના દ્વિપક્ષીય વેપાર લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે બંને દેશો...
nationalPolitics

નામમાં સ્પેલિંગ મિસ-મેચ બાબતે ચૂંટણી પંચને સંવેદનશીલ રહેવા સુપ્રીમનો નિર્દેશ

Master Admin
કેટલાક જીવિત મતદારોને પણ ચૂંટણી પંચે મૃત ઘોષિત કરી દીધા સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ SIR મામલે ‘પાર્ટી ઈન પર્સન’ હાજરી આપી રજૂઆત...
nationalPolitics

લોકસભામાં આવવાની હિંમત નહોતી એટલે સ્પીકર પાછળ છુપાઈ રહ્યા છે PM મોદી

Master Admin
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો પ્રહાર ઓમ બિરલાના દાવાને સંપૂર્ણ ખોટા અને બકવાસ ગણાવ્યા (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬: લોકસભામાં છેલ્લા ચાર દિવસથી...
Translate »