Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : national

national

TRAI લાવી રહ્યું છે હાઈ-ટેક સિસ્ટમ, પબ્લિક Wi-Fiના ટેન્શનનો અંત

Master Admin
હવે આખા દેશમાં ચાલશે માત્ર ૧ જ પાસવર્ડ! નવી સિસ્ટમથી વાઈ-ફાઈ યુઝર્સને મળશે મોટી રાહત (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૭ મે ૨૦૨૬ — જો...
national

બ્રહ્મોસના પ્રહારથી આજે પણ ધ્રૂજે છે પાકિસ્તાન

Master Admin
ભારતના ૩ હથિયારોનો દુનિયામાં વાગ્યો ડંકો ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની સૌથી ઘાતક મિસાઇલ બ્રહ્મોસનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૭...
nationalPolitics

‘દીદી, તમે હાર્યા નથી’ અખિલેશે મમતા બેનરજીને આપી સાંત્વના

Master Admin
ભાજપની આંખોમાં દીદી ખૂંચે છે : અખિલેશ યાદવ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી (સંપૂર્ણ સમાચાર સેવા) કોલકાતા,...
national

પંજાબમાં BSF અને આર્મી કેમ્પ નજીક વિસ્ફોટ

Master Admin
ISIનો હાથ હોવાની આશંકા જાલંધરમાં થયેલા ધડાકા માટે ખાલિસ્તાન લિબરેશન આર્મીએ જવાબદારી લીધી છે અને પોલીસ દ્વારા આ દાવાની ચકાસણી થઈ રહી છે (સંપૂર્ણ સમાચાર...
national

‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે’

Master Admin
IMFની ચેતવણી ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલતા તનાવના લીધે ક્રૂડ ઓઇલના પુરવઠા પર અસર પડી છે. તેના લીધે ક્રૂડની કિંમત સતત વધી રહી છે (સંપૂર્ણ...
nationalPolitics

સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ

Master Admin
છૈંછડ્ઢસ્દ્ભના ધારાસભ્યો પુડુચેરી રવાના પલનીસ્વામીના નજીકના નેતા સી.વી. શન્મુગમે ‘ધ શોર ત્રિશ્વમ‘ રિસોર્ટમાં ૨૦થી વધુ રૂમ બુક કરાવ્યા છે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૭...
nationalPolitics

‘મને બરતરફ કરો, રાજીનામું તો નહીં જ આપું’, મમતા બેનર્જીએ જીદ પકડી

Master Admin
ચૂંટણી પરિણામો બાદ મમતા બેનર્જી આક્રમક મૂડમાં મમતાનો પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિરોધ નોંધાવવા માટે વિધાનસભાના પહેલા દિવસે કાળા કપડાં પહેરીને આવવાનો આદેશ (સંપૂર્ણ સમાચાર...
nationalPolitics

પ.બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ હિંસા, TMC ઓફિસ પર બુલડોઝર ફર્યું

Master Admin
આસનસોલમાં આગચંપી બીરભૂમના નાનૂરમાં TMC કાર્યકર અબીર શેખની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે, જેનો આરોપ ભાજપ પર છે (સંપૂર્ણ સમાચાર સેવા) કોલકાતા, તા.૬ મે...
national

૨૦૨૬ દુનિયાનું સૌથી ગરમ વર્ષ સાબિત થશે

Master Admin
સૌથી મોટા વિજ્ઞાનીની ડરામણી ભવિષ્યવાણી ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયામાં ભયાનક દુષ્કાળની સ્થિતિ છે. દક્ષિણ અમેરિકામાં અતિવૃષ્ટિ અને પૂરનો પ્રકોપનો સામનો કરવો પડે છે (સંપૂર્ણ સમાચાર સેવા)...
nationalPolitics

હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી

Master Admin
મમતા બેનર્જીનું નિવેદન તેમણે વધુ કહ્યુ કે, ’અમે નિર્ણય લીધો છે કે અમે એક્શન લઈશું, જેમાં અમે ૧૦ સદસ્યોની સાથે એક ફાઈન્ડિંગ કમિટી તૈયાર કરીશું...
Translate »