Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : Politics

nationalPolitics

નામમાં સ્પેલિંગ મિસ-મેચ બાબતે ચૂંટણી પંચને સંવેદનશીલ રહેવા સુપ્રીમનો નિર્દેશ

Master Admin
કેટલાક જીવિત મતદારોને પણ ચૂંટણી પંચે મૃત ઘોષિત કરી દીધા સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ SIR મામલે ‘પાર્ટી ઈન પર્સન’ હાજરી આપી રજૂઆત...
GujaratPolitics

મિશન ગુજરાતના નવા સારથી બન્યા હર્ષ સંઘવી

Master Admin
મોદી-શાહના ભરોસાનું નવું સરનામ ઓલિમ્પિક, કોમનવેલ્થ, દાવોસ બાદ હવે શ્રીલંકા.. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીનું રાષ્ટ્રીય સ્તરે કદ વધી રહ્યું છે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬:...
nationalPolitics

લોકસભામાં આવવાની હિંમત નહોતી એટલે સ્પીકર પાછળ છુપાઈ રહ્યા છે PM મોદી

Master Admin
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો પ્રહાર ઓમ બિરલાના દાવાને સંપૂર્ણ ખોટા અને બકવાસ ગણાવ્યા (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬: લોકસભામાં છેલ્લા ચાર દિવસથી...
nationalPolitics

ચોરી કરવી એમનો ખાનદાની ધંધો, મહાત્મા ગાંધીની સરનેમ ચોરી લીધી

Master Admin
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર પ્રહાર હતાશા તો કદાચ સમજી શકાય છે, પણ શું આ દેશના પવિત્ર લોકતંત્રના મંદિરને તમાશો બનાવી દેવો તે ઠીક નથી...
nationalPolitics

કોંગ્રેસના શાસનમાં કોઈ ટ્રેડ ડિલ થઈ નહીં, તેમના કારણે દેશની અર્થવ્યવસ્થા પાછળ રહી

Master Admin
વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર ટાર્ગેટ સાધતા કહ્યું નવા વર્લ્ડ ઓર્ડર બની રહ્યા છે અને નવા વર્લ્ડમાં દુનિયાનો ઝુકાવ ભારત તરફ છે, મહિલાઓ-યુવાનોનો વિકાસ અમારો ટાર્ગેટ...
nationalPolitics

રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રીને કહ્યા “ગદ્દાર દોસ્ત”

Master Admin
જવાબ મળ્યો- દેશના દુશ્મન રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બીટ્ટુ વચ્ચે જે શાબ્દિક ટપાટપી થઈ તેનો વીડિયો પણ વાયરલ થયો (સંપૂર્ણ સમાચાર સેવા) નવી...
nationalPolitics

અમેરિકાએ આપણને ખરીદી લીધા, સરકાર બ્લેકમેલ થઈ ગઈ

Master Admin
ટ્રેડ ડીલ પર બોલ્યા શિવસેના (યુટીબી) સાંસદ સંજય રાઉત અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે જે ટ્રેડ ડીલ થઈ છે, જેનાથી આપણા દેશને લગભગ અમેરિકાના ચરણોમાં સમર્પિત...
GujaratPolitics

ગુજરાતમાં ’SIR’ વિવાદઃ ભાજપ નેતાઓને જેલ-દંડનો ડર, રાતોરાત હજારો ફોર્મ-૭ પાછા લેવા પડ્યા

Master Admin
રાજ્ય ચૂંટણી પંચને ૧૪.૧૧ લાખ ફોર્મ-૭ મળ્યાં હતાં, જેની સંખ્યા રાતોરાત ઘટીને ૧.૮૩ લાખ થઈ ગઈ હતી (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — ગુજરાતમાં...
nationalPolitics

રાહુલ ગાંધીનો ગંભીર આરોપ : અદાણી કેસ અને એપસ્ટિન ફાઈલ્સના કારણે PM મોદીએ ટ્રેડ ડીલ પર સહી કરી

Master Admin
સંસદમાંથી બહાર આવી તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મામલે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા.૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — લોકસભામાં વિપક્ષના...
nationalPolitics

નવા મંત્રીમંડળનું સમીકરણ: મણિપુરમાં ફરી ભાજપ સરકાર બનાવવા હલચલ તેજ

Master Admin
હવે કોઈપણ દિવસે મણિપુરમાં દ્ગડ્ઢછ ધારાસભ્યોની બેઠક યોજાઈ શકે છે અને નેતાની પસંદગી થઈ શકે છે (સંપૂર્ણ સમાચાર સેવા) મણિપુર,તા.૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — મણિપુરમાં ફરીથી...
Translate »