EDII’s દ્વારા યુવા અને બાળકોની આંત્રપ્રિન્યોરશિપ શિબિર……એક પ્લેટફોર્મ જે વિજેતા ગુણો પ્રદાન કરે છે
અમદાવાદ એપ્રિલ 2024: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (EDII) એ યુવાનો અને બાળકો માટે ઉદ્યોગસાહસિક સાહસો પર તેના રાષ્ટ્રીય સમર કેમ્પની રજૂઆત કરી છે. ખાસ...