Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

એમેઝોન ગ્રોસરીમાં ટોચની પસંદગીઓની મદદથી પ્રજાસત્તાક દિવસના લાંબા વિકએન્ડની ઉજવણી કરો

એમેઝોન ગ્રોસરીમાં તમે એક જ જગ્યાએ તમામ જરૂરિયાતની ચીજો મેળવી શકો છો, જેમાં એમેઝોન નાઉ દ્વારાઅત્યંત-ઝડપી ડિલિવરી, એમેઝોન ફ્રેશ દ્વારા2-કલાકમાં ડિલિવરી અને સમાન દિવસે અથવા બીજા દિવસે ડિલિવરી કરવામાં આવતી દૈનિક જરૂરિયાતોની ચીજોનું મૂલ્ય આધારિત સૌથી મોટું સિલેક્શન છે

આ લાંબા વિકએન્ડમાં, મુસાફરી માટે અનુકૂળ ફૂડ પેક, રેડી-ટુ-ઇટ સ્વાદિષ્ટ વિકલ્પો, દૈનિક જરૂરિયાતની વસ્તુઓ, બાળક, પૅટ્સ, આરોગ્ય તેમજ વ્યક્તિગત સંભાળના સમાન પર મોટી બચત કરો

બેંગલુરુ | ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ — લાંબોવિકએન્ડ નજીક આવી રહ્યો છે, ત્યારે તમે ઘરે હોવ કે ફરતા હોવ, એમેઝોન ગ્રોસરી દ્વારા વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલા સિલેક્શનનો આનંદ માણી શકો છો અને તમારા પ્લાનનો ઘરે કે બહાર ગમે ત્યાં રહીને મહત્તમ આનંદ માણી શકો છો. તાજા ઉત્પાદનો અને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ, બેબી કેર, પૅટ કેર, સ્વાદિષ્ટ કરિયાણા અને આરોગ્ય તેમજ વ્યક્તિગત સંભાળમાં સમર્પિત ઓફરો દ્વારા, ખરીદદારો હગીસ, પેમ્પર, ફિલિપ્સએવેન્ટ, ડ્રૂલ્સ, વીબા, ટ્રૂ એલિમેન્ટ્સ, હેપ્પીલો અને બીજી ઘણીબ્રાન્ડ્સની વિશાળ રેન્જ એક્સપ્લોર કરી શકે છે.

છેલ્લી ઘડીની તાત્કાલિક જરૂરિયાતોને પૂરી કરવા માટે એમેઝોન નાઉ દ્વારા દિલ્હી, મુંબઈ અને બેંગલુરુના પસંદગીના પિન કોડમાં અત્યંત-ઝડપી ડિલિવરી કરી આપવામાં આવે છે. જે લોકો અઠવાડિયા માટે ભવિષ્યનું આયોજન કરવાનું પસંદ કરતા હોય તેઓ એમેઝોન ફ્રેશ પરથી ઓર્ડર આપી શકે છે, જે તાજા ઉત્પાદનો, કરિયાણા અને બીજી ઘણી વસ્તુઓની2કલાકમાં ડિલિવરી કરી આપે છે, તેમજ સુપર વેલ્યુ ડેઝમાં દર વિકએન્ડમાં ટોચની બ્રાન્ડ્સ પર 45% સુધીની છૂટનો લાભ પણ મળે છે. બાળકો, પૅટ્સ, સ્વાદિષ્ટ કરિયાણા અને આરોગ્ય તેમજ વ્યક્તિગત સંભાળ જેવી કેટેગરીઓમાં આવશ્યક ચીજવસ્તુઓની સંપૂર્ણ રેન્જ માટે, એવરીડે એસેન્શિયલ્સ (દૈનિક જરૂરિયાતો)માંઓર્ડર આપવામાં આવે તે દિવસે અથવા બીજા દિવસે ડિલિવરીની સાથે સૌથી વધુ મૂલ્ય-આધારિત સિલેક્શન પૂરું પાડવામાં આવે છે. આ બધાને એમેઝોનના વ્યાપક ડિલિવરી નેટવર્કનો સપોર્ટ છે જેમાં100% પિન કોડમાં સેવા પૂરી પાડવામાં આવે છે, અને પ્રાઇમ મેમ્બરો માટે ખાસ ઓફરો અને એમેઝોન પે દ્વારા વધારાની બચતનો લાભ ઉઠાવી શકે છે.

આ ઉપરાંત, એમેઝોન ગ્રોસરી હાલમાં ‘સ્પાઇસ કોર્નર’ અને ‘સીઝન સ્પેશિયલ’નુંખાસ તૈયાર કરવામાં આવેલું સિલેક્શન ઉપલબ્ધ કરાવે છે જેમાં તાજી સ્ટ્રોબેરી, નારંગી અને શિયાળા માટેની મનપસંદ ચીજો સામેલ છે. અહીં અમારી ટોચની પસંદગીઓ આપી છે:

વસંત પંચમીની મિઠાઈઓ અને નાસ્તા: ગ્રાહકોસ્વીટ કરમ કોફિ ડેટ્સ લડ્ડુ (180g) INR 732માં, એન્જોય ગો દેસી પીનટ ચિક્કી બાર (300g) INR 249માં, હેપ્પીલો પ્રીમિયમ મખાના પુડિના પંચ (50g) INR 179માંઅનેટ્રૂ એલિમેન્ટ્સ રોસ્ટેડ ક્વિનાઓ પફ (125g) at INR 139માં મેળવી શકે છે.

બેબી કેરની જરૂરિયાતો: સેબામેડ બેબી પાવડર (200g) INR 665,હગીઝ વંડર પેન્ટ્સ ડાયપર (મીડિયમ, 56 નંગ) INR 623, પેમ્પર્સ પ્રીમિયમ કેર પેન્ટ્સ (સ્મોલ, 62 નંગ) INR 694, ફિલિપ્સ એવેન્ટ ડિજિટલ બેબી મોનિટર INR 7499 માં,અવીનો બેબી ડેઇલી મોઇશ્ચરલોશન (532ml) INR 1464 માં મેળવો.

મુસાફરી માટે અનુકૂળ ભોજન અને નાસ્તા: કીચન ઓફ ઇન્ડિયા દાલ મખની રેડી-ટુ-ઇટ (285g) INR 85માં, 4700BC સ્વાદિષ્ટ પોપકોર્ન કોમ્બો (3 નું પેક) INR 710માં, વીબા ચિપોટલ સાઉથવેસ્ટ સલાડ ડ્રેસિંગ (285g) INR 179માં, સ્પ્રિગ ઇન્સ્ટન્ટ સૂપ વેરાઇટી પેક (4 સ્વાદ) INR 979માં અનેટ્રૂ એલિમેન્ટ્સ રોસ્ટેડ ટ્રેઇલ મિક્સ (125g) INR 198માં ખરીદો.

પૅટની સંભાળ માટે આવશ્યક ચીજો: ડ્રૂલ્સ પપી ચિકન એન્ડ એગ ચંક ગ્રેવીમાં (150g, 15નું પેક) INR 510માં , પ્યોરપેટ ઓશન ફીશ એડલ્ટ કૅટ ફૂડ (7kg) INR 909માં , પેડિગ્રી એડલ્ટ ડ્રાય ડોગ ફૂડ ચિકન એન્ડ વેજિટેબલ્સ (10kg) INR 3432 માઅનેજેલીમાં વ્હીસ્કાસ ટૂનાકૅટ ફૂડ (85g, 12નું પેક) INR 590 માં મેળવો.

સુખાકારી સપ્લીમેન્ટ્સ: હિમાલયા અશ્વગંધા જનરલ વેલનેસ ટેબ્લેટ્સ (60 નંગ) INR 412માં, ટીબોક્સ ઇમ્યુનિટી બૂસ્ટિંગ ટી સેમ્પલર (4 વેરાઇટી) INR 605માંઅનેઓર્ગોનિક ઇન્ડિયા તુલસી ગ્રીન ટી (25 ટી બેગ) INR 330માં ખરીદો.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

Samsung Announces Exciting Offers on Galaxy Z Flip7 and Z Flip7FE in India

Reporter1

સ્વરા જ્વેલ્સ એ ક્રિકેટથી પ્રેરિત લેબગ્રોન ડાયમંડનું અનાવરણ કર્યું

Reporter1

Meesho Expands Footwear Category with the Launch of Leading Brands: Relaxo, Paragon, and Liberty 

Reporter1

Leave a Comment

Translate »