- હેવેલ્સ, ફિલિપ્સ, એક્વાગાર્ડ, ધ સ્લીપ કંપની, સ્લીપવેલ, ઉગાઉ અને લાઇફલોંગ સહિતની પ્રસિદ્ધ બ્રાન્ડ્સમાંથી હોમ, કિચન અને આઉટડોર્સની ક્યુરેટેડ પસંદગીઓ જુઓ
- હિમાલયા, ડ્રૂલ્સ, વિગલ્સ, યોગા બાર, પિન્ટોલા, હેપ્પી પ્લેનેટ, સર્ફ એક્સેલ, મસલબ્લેઝ અને વેલબિઇંગ ન્યુટ્રિશન સહિતની વિશ્વસનીય બ્રાન્ડ્સમાંથી ખરીદી કરો
- ચેતક, ટ્રાયમ્ફ, બજાજ, હેવેલ્સ, પોર્ટ્રોનિક્સ અને ક્યુબોનાં ઇલેક્ટ્રિક સ્કૂટર, બાઇક્સ, ઇવી ચાર્જર્સ અને કાર એક્સેસરીઝ સાથે દરેક મુસાફરીને અપગ્રેડ કરો
- બિલ્ડિંગ સેટ્સ, પઝલ્સ, રાઇડ-ઓન્સ, આરસી કાર્સ અને સ્પોર્ટ્સ ગિઅરમાંથી બાળકો માટે રમકડાં, ગેમ્સ અને આઉટડોર્સ પ્લેની ખરીદી કરો
- કરિયાણાં, બેબી કેર, પેટ કેર, હોમ કેર, પોષણ અને ઘણા બધામાં રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓ પર 60% સુધીની બચત કરો
- કરિયાણાં, તાજા ફળો અને શાકભાજી, ફ્રોઝન ફૂડ, પર્સનલ કેર, હોમ, કિચન અને ઘણા બધામાં એમેઝોન નાઉ પર હજારો પ્રોડક્ટ્સની ખરીદી કરો અને મિનિટોમાં ડિલિવરી મેળવો
- દરેક ખરીદી પર પ્રાઇમ સભ્યો માટે વિવિધ કેટેગરીમાં વધારાની 6% બચત
- ગ્રાહકો એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ વ્યવહારો પર 10% સુધીની ત્વરીત બચતનો લાભ મેળવી શકે છે
- રુફસ, લેન્સ એઆઇ, રિવ્યુ હાઇલાઇટ્સ અને પ્રાઇઝ હિસ્ટ્રી સહિતના એઆઇ-સંચાલિત ફિચર્સ એઆઇ ટુલ્સ સાથે સ્માર્ટ ખરીદી કરો, જે ગ્રાહકોને યોગ્ય પ્રોડક્ટ શોધવા અને આત્મવિશ્વાસ સાથે ખરીદી કરવા માટે માર્ગદર્શન આપે છે
બેંગલુરુ | ૧૦મી ઓગસ્ટ ૨૦૨૬ | એમેઝોનનો ગ્રેટ ફ્રીડમ સેલ 2026 રોજિંદી વપરાશની ચીજવસ્તુઓ, એઆઇ-ક્યુરેટેડ કિચન એપ્લાયન્સિસ, કુકવેર અને ઘર માટેની આવશ્યક ચીજવસ્તુઓ, બેબી કેર, પેટ કેર, પોષણ, ફર્નિચર, ઘર સુશોભન, બાગકામ, ફિટનેસ ઉપકરણ, ઓટોમોટિવ એક્સેસરીઝ અને ઘણા બધાની વ્યાપક પસંદગીઓમાં આકર્ષક ડીલ્સ સાથે હવે લાઇવ છે. આ શોપિંગ ઇવેન્ટ ભારતના સમૃદ્ધ સાંસ્કૃત્તિક વારસાની સાથે સાથે મેડ-ઇન-ઈન્ડિયા પ્રોડક્ટ્સ, પ્રાદેશિક પસંદગીઓ અને હસ્તકળાની ચીજવસ્તુઓની ક્યુરેટેડ પસંદગીઓની પણ ઉજવણી કરે છે. ગ્રાહકો કાશ્મીરી હસ્તકળા, આસામની શેરડી અને વાંસની રચનાઓ, રાજસ્થાનની પરંપરાગત સજાવટની વસ્તુઓ અને મસાલા, કેરળની કેળાની ચિપ્સ અને તમિલનાડુની કારીગરોની ઘરની આવશ્યક ચીજવસ્તુઓ સહિતની વ્યાપક પસંદગીઓ પર શ્રેષ્ઠ ડીલ્સ તપાસી શકે છે. આ ક્યુરેટેડ પસંદગી ગ્રાહકો માટે ભારતની વૈવિધ્યતાને પ્રતિબિંબિત કરતી પ્રોડક્ટ્સ શોધવાનું સરળ બનાવે છે, તેની સાથે સાથે શ્રેષ્ઠ મૂલ્ય અને ઝડપી ડિલિવરીની અનુકૂળતા પણ માણી શકે છે.
એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ અને ઇઝી ઇએમઆઇ વ્યવહારો પર 10%નાં ત્વરીત ડિસ્કાઉન્ટ, રૂ. 2,000 સુધીના કેશબેક રિવોર્ડ્સ, પસંદગીના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર નો કોસ્ટ ઇએમઆઇ, એક્સચેન્જના લાભ અને એમેઝોન પે રિવોર્ડ્સ જેવી આકર્ષક ચુકવણીની ઓફર્સની સાથે ગ્રાહકો માટે એમે ઝોન ગ્રેટ ફ્રીડમ સેલ દરમિયાન દરેક ખરીદી ઘણી લાભદાયી બને છે. પ્રાઇમ સભ્યો સ્માર્ટફોન્સ, હોમ અને કિચન, રોજિંદી આવશ્યકની ચીજવસ્તુઓ, ફેશન, સૌંદર્ય સહિતની કેટેગરીઝમાં 6% સુધીની વધારાની બચત પણ માણી શકે છે.
ગ્રાહકો હવે કરિયાણાં, તાજા ફળો અને શાકભાજી, ફ્રોઝન ફૂડ, પર્સનલ કેર, ફેશન અને સૌંદર્ય, હોમ અને કિચન પ્રોડક્ટ્સ અને ઘણા બધામાં એમેઝોન નાઉ પર હજારો પ્રોડક્ટ્સની પણ ખરીદી શકે છે અને આ તમામની ડિલિવરી મિનિટોમાં થાય છે.
વ્યક્તિગત ખરીદીના અનુભવ માટે એઆઇ–સંચાલિત શોધ
હસ્તકળાની ચીજવસ્તુઓ હોય કે પછી કિચન અપગ્રેડ્સ હોય, Amazon.in પર એઆઇ-સંચાલિત ટુલ્સ યોગ્ય પ્રોડક્ટને ઝડપથી અને વધુ આત્મવિશ્વાસ સાથે ખરીદવા માટે ગ્રાહકોને સહાય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. રુફસની સાથે, ગ્રાહકો ‘આવશ્યક સામગ્રીઓની સાથે કહવા બનાવવા માટે હાથથી બનાવેલ કાશ્મીરી સમોવર બતાવો’, ‘રૂ. 100થી ઓછી કિંમતના સ્વાસ્થ્યવર્ધક સ્નેક્સ શોધવામાં મારી સહાય કરો અને સ્ટોર કરવા માટે એર ટાઇટ કન્ટેઇનર પણ બતાવો’ અથવા ‘ગેટ ટુગેધર માટે રૂ. 2,500થી ઓછી કિંમતની હાથથી બનાવેલી કેન યુટિલિટી બાસ્કેટ, લૉનની આવશ્યક ચીજવસ્તુઓ અને રેડી ટુ ઇટ પ્રોડક્ટ જોઇએ છે’ જેવા સહજ પ્રોમ્પ્ટસ મારફતે વ્યક્તિગત ભલામણો પણ મેળવી શકે છે, જ્યારે લેન્સ એઆઇ ગ્રાહકોને ઓનલાઇન કે ઓફલાઇન ફોટો લઈને પ્રોડક્ટ્સ ત્વરીત શોધવામાં સક્ષમ બનાવે છે. રુફસ 30થી 90 દિવસના પ્રાઇઝ હિસ્ટ્રી ટ્રેકરની સાથે સ્માર્ટ કિંમતને ટ્રેક કરવા પણ સક્ષમ બનાવે છે અને ઇચ્છિત ચીજવસ્તુ લક્ષ્યાકિંત કિંમત સુધી પહોંચે ત્યારે ખરીદી પૂર્ણ કરવા માટે એલર્ટ્સ મોકલે છે. આ ઉપરાંત, એઆઇ રિવ્યુ હાઇલાઇટ્સ, ક્વિક લર્ન અને બાઇંગ ગાઇડ્સ જેવા ફિચર્સ મૂલ્યાંકન અને વિઝ્યુલાઇઝેશનને વધુ સરળ બનાવે છે, જ્યારે વધુ વ્યક્તિગત હોમપેજ વ્યક્તિગત પસંદગીઓને આધારે પ્રોડક્ટને શોધવાનું સુનિશ્ચિત કરે છે.
પોષણ, વર્કાઉટ ગિઅર અને સ્પોર્ટ્સની આવશ્યક ચીજવસ્તુઓની સાથે મજબૂત ફિટનેસ દિનચર્યાનું નિર્માણ કરો
- સ્નાયુની રિકવરી માટે સહાય કરતા વે પ્રોટીન આઇસોલેટ સાથે બનેલા ઓપ્ટિમાઇઝ ન્યુટ્રિશન (ઓએન) ગોલ્ડ સ્ટાન્ડર્ડ 100% વે પ્રોટીન પાવડર સાથે ઘરે તમારી ફિટનેસ દિનચર્યાને પાવર આપો, જે રૂ. 4,201માં ઉપલબ્ધ છે અને સ્લોવિક પુલ અપ બાર, જે ઘરે અનુકૂળ વર્કાઉટ માટે એન્ટિ-સ્કિડ ગ્રિપ તથા નો-ડ્રિલ ઇન્સ્ટોલેશનની વિશેષતા ધરાવે છે, જે રૂ. 599માં ઉપલબ્ધ છે
- લાઇફલોંગ ફિટ પ્રો ટ્રેડમીલ સાથે ઘરે સક્રિય રહો, જે 3 એચપી પીક મોટર, ટુ-લેવર મેન્યુઅલ ઇન્ક્લાઇન અને 8 કિમી/કલાક સુધીની ઝડપની વિશેષતા ધરાવે છે, જે રૂ. 7,499માં ઉપલબ્ધ છે અને યોનેક્સ નેનોરે લાઇટ 18i ગ્રેફાઇટ બેડમિન્ટન રેકેટ, જે 77 ગ્રામનું વજન અને 30 પાઉન્ડના ટેન્શનને ટેકો આપે છે, જે રૂ. 1,849માં ઉપલબ્ધ છે
- રોજિંદી રસોઇ માટે આવશ્યક કોલ્ડ-પ્રેસ કરેલું અન્વેષણ વૂડ કોલ્ડ પ્રેસ્ડ મસ્ટર્ડ ઓઇલ (1 લિટર) સાથે તમારા કિચનમાં રોજિંદા પોષણનો ઉમેરો કરો, જે રૂ. 299માં ઉપલબ્ધ છે
- બાઇક, ઇવી અને ઓટોમોટિવ એસેન્શિયલ્સ સાથે વધુ સારી સવારી કરો અને સ્માર્ટ મુસાફરી કરો, રોજિંદી દૈનિક મુસાફરી માટે ડિઝાઇન કરેલા ચેતક 3501 ઇલેક્ટ્રિક સ્કૂટર, જેવી તમારી નવી સવારી સાથે પર્યાવરણને અનુકૂળ બનો, જે રૂ. 1,40,640 પર ઉપલબ્ધ છે. હેવેલ્સ 11 kW ઇવી ચાર્જર સાથે તમારા ઇવીને પાવર આપો, જે ઘરે ઇવી ચાર્જિંગની અનુકૂળતા માટે 11 kW ચાર્જિગ ક્ષમતા આપે છે, જે રૂ. 33,749 પર ઉપલબ્ધ છે
- બહુમુખી સવારી માટે 398સીસી એન્જિન, 6-સ્પીડ ગિઅરબોક્સ અને રગ્ડ સ્ક્રેમ્બલર સ્ટાઇલિંગની વિશેષતા ધરાવતા ટ્રાયમ્ફ સ્ક્રેમ્બલર 400 X બાઇક સાથે પ્રિમિયમ સવારી ઘરે લાવો, જે રૂ. 2,49,978 પર ઉપલબ્ધ છે. તમારી સવારીને પૂરક બનાવવા માટે અને માર્ગ પર જોડાયેલા રહેવા માટે, બ્લ્યુઆર્મર સી40 હેલ્મેટ ઇન્ટરકોમનો વિકલ્પ પસંદ કરો, જે સવારી દરમિયાન રાઇડરના સંવાદ અને જોડાણ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે રૂ. 10,530માં ઉપલબ્ધ છે
- બજાજ પલ્સર 125 બાઇક સાથે રોજિંદી સફરમાં પાવર મેળવો, જે પલ્સર રેન્જના પરફોર્મન્સ અને સ્ટાઇલિંગ સાથે રોજિંદી વ્યવહારિકતાને જોડે છે, જે રૂ. 80,994માં ઉપલબ્ધ છે
- કમ્પેટિબલ કાર સિસ્ટમ્સ માટે વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટીને સક્ષમ બનાવતા પોર્ટ્રોનિક્સ ટ્યુન પ્રાઇમ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો એડેપ્ટરની સાથે તમારા ડ્રાઇવિંગ અનુભવને વધારો અને તમારી કારને માર્ગ માટે તૈયાર રાખો, જે રૂ. 9,520માં ઉપલબ્ધ છે. તમારા વાહનને અગારો સુપ્રીમ પ્લસ પ્રેશર વૉશર સાથે સ્વચ્છ રાખો, જે કાર, બાઇક અને આઉટડોર સ્પેસ માટે હાઇ-પ્રેશર ક્લિનિંગની વિશેષતા ધરાવે છે, જે રૂ. 4,800માં ઉપલબ્ધ છે. ક્યુબો કાર ડેશકેમ પ્રો 3કે સાથે માર્ગ પર વધુ જાગૃત્ત રહો, જે ડ્યુઅલ ચેનલ રેકોર્ડિંગ, જીપીએસ, વાઇ-ફાઇ અને નાઇટ વિઝનની વિશેષતા ધરાવે છે, જે
રૂ. 12,990માં ઉપલબ્ધ છે
વિચારશીલ પસંદગીઓ સાથે પાલતુ પ્રાણીએ અને છોડોને તેઓ હકદાર છે એવી સંભાળ આપો
- હિમાલયા એરિના-ઇપી પાવડર (150 ગ્રામ) સાથે પાલતુ પ્રાણીઓની સંભાળ રાખો, જે શ્વાન અને બિલાડીને બગાઇ અને ચાંચડથી સુરક્ષિત રાખવામાં સહાય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે રૂ. 201માં ઉપલબ્ધ છે
- ઉગાઉ રેડી-ટુ-યુઝ પોટિંગ સોઇલ સાથે તમારા છોડને સ્વસ્થ શરૂઆત આપો, જે ઓર્ગેનિક પોટિંગ મિક્સ છે, જે રૂ. 259માં ઉપલબ્ધ છે. છોડને પ્રદર્શિત અને સુવ્યવસ્થિત રીતે ગોઠવવા માટે ડિઝાઇન કરેલા ચાર-ટિઅર મેટલ સ્ટેન્ડ ઇકોફાઇન્ડ બ્લૂમ પ્લાન્ટ સ્ટેન્ડ સાથે હરિયાળીનો સ્પર્શ ઉમેરીને તમારી જગ્યાને વધુ આકર્ષક બનાવો, જે રૂ. 2,020માં ઉપલબ્ધ છે
સ્માર્ટ આવશ્યક ચીજવસ્તુઓ સાથે તમારા ઘરની રોજિંદી સંભાળને સરળ બનાવો
- મુશ્કેલ સૂકાઇ ગયેલા ડાઘને દૂર કરવા માટે અને રોજિંદી કપડાની સંભાળને સરળ બનાવવા માટે વિશેષ રીતે તૈયાર કરેલ
સર્ફ એક્સેલ મેટિક ટોપ લોડ લિક્વિડ ડિટર્જન્ટ રિફિલ પાઉચ (5 કિગ્રા) સાથે કપડાનાં કઠિન ડાઘને દૂર કરો, જે રૂ. 596માં ઉપલબ્ધ છે - બાથરૂમ અને રસોડાની સપાટીઓ માટે છોડમાંથી પ્રાપ્ત કરેલા હેપ્પી પ્લાન્ટ ટેપ ક્લિનર અને લાઇમસ્કેલ રિમૂવર સાથે ક્ષારને દૂર કરો, જે રૂ. 200માં ઉપલબ્ધ છે, જ્યારે ડબ્લ્યુડી-40 સ્માર્ટ સ્ટ્રો મલ્ટિપર્પઝ સ્પ્રે, જે ઘર અને વાહનની જાળવણીમાં કાટ, ચોંટી ગયેલા અવશેષો અને ચીકણાં પદાર્થોને દૂર કરવામાં સહાય કરે છે, જે રૂ. 1,045માં ઉપલબ્ધ છે
- ફેવિકોલ મરીન વોટરપ્રૂફ એડ્હેસિવ સાથે ઘરના સમારકામ કાર્યોને સંચાલિત કરો, જે ઝડપથી સૂકાતો, વોટરપ્રૂફ એડ્હેસિવ છે, જેને પ્લાયવૂડ અને લેમિનેટ્સમાં મજબૂત જોડાણ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે રૂ. 319માં ઉપલબ્ધ છે
- ઘરે કિટકોનાં ઝડપી નિયંત્રણ માટે ડિઝાઇન કરવામાં આવેલા ઇલેક્ટ્રિક મોસ્કિટો અને ફ્લાય સ્વેટર મોર્ટિન એડ્વાન્સ્ડ એન્ટિ-મોસ્કિટો રેકેટ સાથે રોજિંદા કિટકોને અનુકૂળતાથી નિયંત્રિત કરો, જે રૂ. 399માં ઉપલબ્ધ છે
આધુનિક જીવન માટે નિર્માણ કરેલા ઉપકરણો સાથે કિચન અને ઘરને અપગ્રેડ કરો
- 2 લિટરની ક્ષમતા ધરાવતા ફિલિપ્સ એર ફ્રાયર એનએ231/00 સાથે રોજિંદી રસોઇને વધુ અનુકૂળ બનાવો, જે રૂ. 9,499માં ઉપલબ્ધ છે; નિન્જા બ્લાસ્ટ પોર્ટેબલ કોર્ડલેસ બ્લેન્ડર, જે યુએસબી-સી રિચાર્જેબલ ડિઝાઇન અને બરફ તથા ફ્રોઝન ફળોને બ્લેન્ડ કરવાની ક્ષમતા ધરાવે છે, જે રૂ. 4,999માં ઉપલબ્ધ છે; બર્ગનર ટ્રાઇપ્રો 4 પીસ ટ્રાઇ-પ્લાય સ્ટેઇનલેસ સ્ટીલ ઇન્ડક્શન બોટમ કૂકવેર સેટ, જે ટ્રાઇ-પ્લાય સ્ટેઇનલેસ સ્ટીલ કન્ક્ટ્રક્શન અને ઇન્ડક્શન ક્ષમતા ધરાવે છે, જે રૂ. 1,999માં ઉપલબ્ધ છે. તમારા ભોજનના સેટઅપને નેસ્ટાસિયા સિરામિક સર્વિંગ પ્લેટર સાથે પૂર્ણ કરો, જે ભોજન અને નાસ્તાને પિરસવા માટે આદર્શ છે, જે
રૂ. 1,659માં ઉપલબ્ધ છે. - ડ્રીમ એલ50 પ્લસ વેક્યુમ ક્લિનર સાથે રોજિંદી સફાઇની ઝંઝટમાંથી રાહત મેળવો, જે ઘરના ફ્લોરની સંભાળને સ્વચાલિત કરવામાં સહાય કરવા માટે ડિઝાઇન કરેલો સ્માર્ટ ક્લિનિંગ ઉકેલ છે, જે રૂ. 34,199માં ઉપલબ્ધ છે
- એક્વાગાર્ડ ડિલાઇટ એક્વાસેવર વોટર પ્યોરિફાયર સાથે હાઇડ્રેશનને સ્માર્ટર અને વધુ ટકાઉ બનાવો, જે પાણીની બચત કરતી કાર્યક્ષમતાની સાથે કાર્યક્ષમ રીતે પાણીને શુદ્ધ કરવા માટે ડિઝાઇન કરેલું છે, જે રૂ. 279માં ઉપલબ્ધ છે.
- કાર્યક્ષમ રોજિંદી ઠંડક માટે બીએલડીસી મોટર ટેકનોલોજી ધરાવતા હેવેલ્સ સ્ટીલ્થ એર બીએલડીસી 1200એમએમ સિલિંગ ફેન સાથે તમારા ઘરને આરામદાયક બનાવો, જે રૂ. 7,749માં ઉપલબ્ધ છે
આ મનોરંજન આપતા રમકડાં અને ગેમ્સ સાથે રમો, શીખો અને અન્વેષણ કરો
- તાજેતરની સ્પાઇડર-મેન મુવીથી પ્રેરિત નવા લોન્ચ કરેલા લેગો સ્પાઇડર-મેન ન્યુ મુવી સેટ સાથે રમતના સમયમાં સર્જનાત્મકતા લાવો, જે રૂ. 9,781માં ઉપલબ્ધ છે
- 50 કિગ્રાના મહત્તમ યુઝર વજન ધરાવતા બાળકો માટે ડિઝાઇન કરેલા ફોલ્ડેબલ સ્કેટ સ્કૂટર લાઇફલોંગ એલએલકેએસ03 ફોલ્ડેબલ કિક સ્કેટિંગ સાઇકલ સાથે બાળકોને સક્રિય રાખો, જે રૂ. 699માં ઉપલબ્ધ છે અને એડિડાસ ફિફા વર્લ્ડ કપ 26TM લીગ ફૂટબોલ કે જે સક્રિય રમતમાં ફૂટબોલ લાવે છે, જે રૂ. 2,659માં ઉપલબ્ધ છે
- મ્યુઝિક અને ટચ ફિચર્સ સાથે આલ્ફાબેટ્સ, નંબર્સ, શેપ્સ અને ફોનિક્સની વિશેષતા ધરાવતી માર્કર સાથેની બાળકો માટેની ટોય ઇમેજિન ઇન્ટરેક્ટિવ સાઉન્ડ બુક શીખવાના અને રમતના સમયને વધુ ઉમંગી બનાવો, જે રૂ. 250માં ઉપલબ્ધ છે; સ્કિલમેટિક્સ ઈન્ડિયા મેપ પઝલ, જે ભારતના રાજ્યો, રાજધાનીઓ અને 300થી વધુ તથ્યોને આવરતું 70-પીસના એજ્યુકેશનલ જ્યોગ્રાફી પઝલ છે, જે રૂ. 549માં ઉપલબ્ધ છે; અને સ્કિલમેટિક્સ સિઝલ-ક્લાસિક મેગ્નેટિક એટ્રેક્શન ટોય અને સ્ટ્રેટેજી ગેમ, જે રમતને વધુ આનંદદાયક બનાવવા માટે તૈયાર કરવામાં આવેલી મેગ્નેટિક સ્ટ્રેટેજી ગેમ છે, જે રૂ. 639માં ઉપલબ્ધ છે
- રિચાર્જેબલ મલ્ટિ-મોડ રિમોટ-કન્ટ્રોલ્ડ મોન્સ્ટર ટ્રક પોપશુગર ઓફ રોડર આરસી કાર સાથે તમારા રમતના સમયને વધુ આનંદદાયક અને ઉત્સાહી બનાવો, જે રૂ. 999માં ઉપલબ્ધ છે; સ્ટોરિયો રિચાર્જેબલ વાયરલેસ મિનિ પોર્ટેબલ બ્લ્યુટુથ કેરાઓકે મશીન, જે માઇક્રોફોન, બ્લ્યુટુથ કનેક્ટિવિટી અને એલઇડી લાઇટ્સ ધરાવે છે, જે રૂ. 334માં ઉપલબ્ધ છે; ટોય્ઝબડી કિક એન્ડ પ્લે બેબી જીમ, જે ઇન્ટરેક્ટિવ રમકડા અને કિક પિયાનો ધરાવે છે, જે રૂ. 519માં ઉપલબ્ધ છે
ઘરે દરેક ક્ષણ માટે ફર્નિચર અને આવશ્યક ચીજવસ્તુઓ
- કાર્ય અને અભ્યાસ માટે સ્માર્ટગ્રિડ સિટિંગ, લુમ્બર સપોર્ટ અને એડ્જસ્ટેબલ આર્મરેસ્ટ ધરાવતી ધ સ્લીપ કંપની સ્ટાઇલક્સ ઇર્ગોનોમિક્સ ઓફિસ ચેર સાથે આરામથી કાર્ય કરો, જે રૂ. 15,001માં ઉપલબ્ધ છે
- કરોડરજ્જુને ટેકો આપવા અને પ્રેશર-પોઇન્ટ રાહત આપવા માટે ડિઝાઇન કરેલી મિડિયમ-ફર્મ મેટ્રેસ સ્લીપવેલ ઓર્થો મેટ્રેસની સાથે તમારી ઊંઘનાં સેટઅપને અપગ્રેડ કરો, જે રૂ. 15,899માં ઉપલબ્ધ છે અને મોન્ટે કાર્લો સિમ્ફની રિવર્સિબલ એસી કમ્ફર્ટર, જે સમગ્ર વર્ષની અનુકૂળતા માટે હળવા વજનના માઇક્રોફાઇબર ફેબ્રિક ધરાવે છે, જે રૂ. 1,199માં ઉપલબ્ધ છે
- સ્લીપીહેડ આરએક્સ5 મેન્યુઅલ રિક્લાઇનર સાથે ઘરે આરામ કરો, જેમાં આરામથી બેસવા માટે સ્પ્રિંગ સપોર્ટ અને લેધરેટ અપહોલ્સ્ટ્રી છે, જે રૂ. 13,169માં ઉપલબ્ધ છે
લાંબા ગાળા માટે ડિઝાઇન કરેલા સોલર ઉકેલો સાથે વધુ ટકાઉ ઉર્જા વિકલ્પો ઘરે લાવો
- હાફ-કટ ટેકનોલોજી, ડ્યુઅલ-ગ્લાસ બાયફેશિયલ કન્સ્ટ્રક્શન, બીઆઇએસ અને આઇઇસી સર્ટિફિકેશન અને 30 વર્ષની આઉટપુટ વોરંટી ધરાવતી વારી 590 વૉટ ટોપકોન બાઇફેશિયલ સોલર પેનલ સાથે તમારા ઘરનાં ઉર્જાનાં સેટઅપને અપગ્રેડ કરો, જે
રૂ. 19,899માં ઉપલબ્ધ છે - 144 હાફ-કટ સેલ્સ, ડ્યુઅલ-ગ્લાસ કન્સ્ટ્રક્શન, બીઆઇએસ અને આઇઇસી સર્ટિફિકેશન અને 30 વર્ષની પર્ફોર્મન્સ વોરંટી ધરાવતી લૂમ સોલર 600 વૉટ ટોપકોન બાઇફેશિયલ સોલર પેનલ સાથે સૌર ટેકનોલોજી મેળવો, જે રૂ. 19,399માં ઉપલબ્ધ છે
એમેઝોન પેની સાથે તમારી બચત વધારો
આ ગ્રેટ ફ્રીડમ સેલમાં, ગ્રાહકો ફ્લાઇટ પર 21% સુધીની છૂટની સાથે ટ્રાવેલ બુકિંગ્સ પર બચત કરી શકે છે. નવા ગ્રાહકો રૂ. 1,000* સુધી વધારાની 10%ની છૂટ મેળવે છે. હોટેલ્સ 60%* સુધીની છૂટ પર ઉપલબ્ધ છે, જેમાં રોકાણ પર 40%* સુધીની અને પ્રાઇમ સભ્યો માટે વધારાની 5%ની છૂટ સામેલ છે. બસ બુકિંગ્સ 17%* સુધીની છૂટ પર ઉપલબ્ધ છે, જેમાં રૂ. 100 પાછા મળે છે. ગ્રાહકો એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડની સાથે ખરીદી, ફ્લાઇટ અને હોટેલ બુકિંગ્સ પર 5%નું કેશબેક* પ્રાપ્ત કરે છે. કાર્ડ શૂન્ય જોઇનિંગ ફી અને શૂન્ય વાર્ષિક ફી ધરાવે છે. એમેઝોન પે લેટરની સાથે ગ્રાહકો ક્રેડિટ અપગ્રેડ* મેળવી શકે છે, ખરીદીને શૂન્ય પ્રોસેસિંગ ફી પર
3 વ્યાજમુક્ત ઇએમઆઇ*માં વિભાજિત કરી શકે છે, અથવા સાઇન-અપ પર રૂ. 600* સુધીનાં વેલકમ રિવોર્ડ્સ મેળવે છે. ગ્રાહકો ખરીદી* પર રૂ. 50નું કેશબેક પણ મેળવે છે. એમેઝોન પે યુપીઆઇ મારફતે રૂ. 1 જેટલી નાની રકમ મોકલવાથી કે એમેઝોન પે પર ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી કરવાથી તેમને રૂ. 1,000 અથવા તેથી વધુના તેમના આગામી એમેઝોન ઓર્ડર પર રૂ. 50 સુધીની કેશબેક કુપન પણ પ્રાપ્ત થાય છે. મોબાઇલ રિચાર્જિસ પર રૂ. 50 સુધી પાછા પ્રાપ્ત થાય છે*.
== સમાપ્ત ==

