Nirmal Metro Gujarati News
business

VLCC એ સ્કિનકેર કન્સર્ન માટે પ્રીમિયમ રેઝિમ બેઝ્ડ સોલ્યુશન આધારિત ‘ક્લિનિક રેન્જ’ લોન્ચ કરી

  • નવીનતમ રેન્જ પ્રીમિયમ રેઝિમ બેઝ્ડ સોલ્યુશન સાથે અસરકારક પરિણામો આપવા માટે ડિઝાઇન કરવામાં આવી
  • આ રેન્જનો ઉદ્દેશબ્રાઇટનિંગ, એન્ટિ-એજિંગ, એન્ટિ-એકને અને પિગમેન્ટેશન સહિત વિશિષ્ટ ચિંતા કરનાર ક્ષેત્રોને સંબોધિત કરે છે.

*****

 

નેશનલ, 27 મે 2024: વિશ્વની સૌથી મોટી બ્યૂટી અને વેલનેસ બ્રાન્ડ્સમાંની એક VLCC એ સ્કિનકેર રેન્જ ‘VLCC ક્લિનિક’ની શરૂઆત સાથે પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોનો વ્યાપ વધાર્યો છે. વૈજ્ઞાનિક ફોર્મ્યુલેશન દ્વારા સમર્થિત નવી રેન્જ સ્કિનકેર અને વેલનેસમાં જૂથની ૩૫વર્ષની કુશળતાને મૂર્તિમંત કરે છે.  આ ઉપરાંત કમ્પલેટ સ્કિનકેર સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવે છે. પ્રીમિયમ સ્કિનકેર માટે સમર્પિત નવી લૉન્ચ કરેલી પ્રોડક્ટ્સ ત્વચાની કોઈપણ ચિંતાને પદ્ધતિસર ઉકેલવા માટે વિજ્ઞાનની શક્તિનો પણ ઉપયોગ કરે છે.

 

બોર્ડ પર૨૦૦થી વધુ નિષ્ણાતોના ઇનપુટ્સનો લાભ મેળવીને300 થી વધુ ક્લિનિક્સના વેલનેસ નેટવર્ક દ્વારા સમર્થિત અને ૨૦લાખથી વધુ કસ્ટમર્સ દ્વારા વિશ્વનિય VLCC ની ક્લિનિક રેન્જ જે ક્લિનિક જેવા પરિણામો ઘરે આપે છે. જેને ક્લિનિક રેન્જ વૃદ્ધાવસ્થા, ખીલ, પિગમેન્ટેશન અને નીરસતા જેવી સમસ્યાઓને સંબોધવા માટે તૈયાર કરવામાં આવી છે, જેમાં ક્લીન્સર, મોઇશ્ચરાઇઝર, સીરમથી લઈને સનસ્ક્રીન સુધીના ઉત્પાદનો છે. બ્રાન્ડ ફેશિયલ કિટ્સ જેવી ચોક્કસ કેટેગરીમાં નવીનતા લાવી રહી છે જ્યાં તેને માર્કેટ લીડરશીપ પણ મળે છે પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે બ્રાન્ડ પ્રીમિયમ એન્ડ ટુ એન્ડ સ્કિનકેર રેન્જ પણ લોન્ચ કરી રહી છે.

 

નવી રેન્જના લોન્ચિંગ અવસરે VLCCના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઇઓ વિકાસ ગુપ્તાએ કહ્યું, “તમામ પ્રભાવશાળી લોકો નિષ્ણાત હોતા નથી. ૨૦લાખથી વધુ ભારતીય મહિલાઓમાં સૌંદર્ય પરિવર્તનને પ્રભાવિત કરવામાં ૩૫વર્ષની પોતાની નિપુણતા સાથે VLCC પોતની તમામ સૌંદર્ય જરૂરિયાતો માટે સાચી નિષ્ણાત છે. હવે તે નિપુણતા અમારી તાજેતરની રેન્જ ધ વીએલસીસી ક્લિનિક રેન્જ સાથે ટોપ ક્લાસના સૌથી અસરકારકહાઇ સાયન્સ પ્રોડક્ટ ઉત્પાદનોના રૂપમાં તમારી પાસે આવે છે, જે કસ્ટમર્સને ઘર પર જ ક્લિનિક જેવા પરિણામો આપે છે.”

 

બ્યુટી અને વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં વિશ્વાસપાત્ર લીડર તરીકેની પોતાની સ્થિતિ મજબૂત કરીને સર્વિસ અને હવે પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે કસ્ટમર્સને સંકલિત સોલ્યુશન ઓફર કરતી એકમાત્ર બ્રાન્ડ છે. જ્યારે નવીનતા, ટેક્નોલોજીની વાત આવે છે ત્યારેVLCCનું લક્ષ્ય એક મજબૂત હાઉસ આર એન્ડ ડી ટીમ દ્વારા સમર્થિત થઇને આગળ રહેવાનું પસંદ કરે છે. વેલનેસ પ્રોગ્રામ્સ, વેઇટ મેનેજમેન્ટ સોલ્યુશન્સ, પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને કૌશલ્ય વિકાસ તાલીમ સહિત સેવાઓ અને ઉત્પાદનોની વ્યાપક ઇકોસિસ્ટમ સાથે VLCC ગ્લોબલ સ્તરે નવી ઊંચાઈઓ સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે.

 

આ રેન્જ વિશેષરૂપથી ભારતના તમામ VLCC કેન્દ્રો પર ઉપલબ્ધ હશે. આ તમામ ઑનલાઇન માર્કેટપ્લેસ અને VLCC વેબસાઇટ (www.vlcc.com/products) પર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત કસ્ટમર્સ દેશભરમાં મોટા રિટેલ આઉટલેટ્સમાં પણ તપાસ કરી શકે છે.

 

***

Related posts

Globe Textiles’ Rs. 4,504 lakh Rights Issue subscribed 14.69% on Day 1

Reporter1

Demand for Washer Dryer Combos on the Rise across seasons as Consumers Turn to Smarter Laundry Routines for Convenience & Performance

Reporter1

Tata Motors Strengthens EV Ecosystem: 25,000 Public Chargers Now Available for Electric SCVs

Reporter1
Translate »