Nirmal Metro Gujarati News
business

સેમસંગ ડેઝ સેલનો શુભારંભઃ વિવિધ શ્રેણીઓમાં આકર્ષક ઓફરો સાથે AI- પાવર્ડ લિવિંગ ઉજાગર કરે છે

 

એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ્સ, બેક કેશબેક, ફ્રીબીઝ અને નવીનતમ AI ટીવી, સ્માર્ટફોન્સ, લેપટોપ્સ અને હોમ એપ્લાયન્સીસ પર વધુ અનુભવો

 

ગુરુગ્રામ, ભારત, જુલાઈ, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા સેમસંગ ડેઝ સેલની ઘોષણા કરવામાં આવી છે, જે 12 જુલાઈથી ખાસ Samsung.com, સેમસંગ શોપ એપ અને સેમસંગ એક્સપીરિયન્સ સ્ટોર્સમાં લાઈવ માણી શકાશે. આ બહુપ્રતિક્ષિત ઝુંબેશ 18 જુલાઈ સુધી ચાલુ રહેશે, જેમાં ગ્રાહકો માટે ઉત્તમ ઓફર્સ, ખાસ એક્સચેન્જ ડીલ્સ અન ખરા અર્થમાં અસમાંતર શોપિંગ અનુભવ લાવવામાં આવ્યાં છે.

 

સેમસંગ સાથે AIની પાવર ઉજાગર કરો

આ વર્ષે સેમસંગ ડેઝે સેમસંગની અત્યાધુનિક AI- પાવર્ડ પ્રોડક્ટો, જેમ કે, સ્માર્ટફોનથી ટીવી, ટેબ્લેટ્સ, રેફ્રિજરેટર અને લેપટોપ તથા વોશિંગ મશીન સુધી પર ભાર આપ્યો છે, જેથી ગ્રાહકો નવીનતમ ઈન્ટેલિજન્ટ ટેકનોલોજી સાથે તેમનું જીવન આસાન બનાવવા સશક્ત બનશે.

 

અદભુત સ્માર્ટફોન અને લેપટોપ ડીલ્સનો લાભ

સેલ શરૂ થયું છે ત્યારે ગ્રાહકો નવીનતમ ગેલેક્સી

Z ફોલ્ડ7 અને ગેલેક્સી Z ફ્લિપ7 512 GB વર્ઝન 256 GB વર્ઝનની કિંમતે પ્રી- ઓર્ડર કરી શકે છે. ગેલેક્સી Z ફ્લિપ7 FE ખરીદી કરે તેમને 128 GBની કિંમતે 256 GB વર્ઝન મળશે. ગ્રાહકો સંપૂર્ણ નવી ગેલેક્સી વોચ 8 સિરીઝ સાથે નવીનતમ ગેલેક્સી Z ફોલ્ડ7 અને ગેલેક્સી Z ફ્લિપ7 સાથે પણ જોડી બનાવી શકે છે. નવીનતમ ફોલ્ડેબલ્સ હોય કે શક્તિશાળી કેમેરા- કેન્દ્રિત મોડેલો હોય, દરેક ટેક શોખીનો માટે કશુંક છે. ઉપરાંત ચુનંદાં ગેલેક્સી ટેબ્લેટ્સ,, એસેસરીઝ અને વેરેબલ્સ 65 ટકા સુધી છૂટના ડિસ્કાઉન્ટે મળશે, જેથી તમારી ગેલેક્સી ઈકોસિસ્ટમ પૂરી કરવા માટે આ ઉત્તમ સમય છે.

 

આટલું જ નહીં, ઉપભોક્તાઓ આસાન અને બહુમુખી ટેબ્લેટ જેવો અનુભવ કરવા માગતા હોય તો ચુનંદી ગેલેક્સી બુક 5 અને બુક 4 લેપટોપ્સ પર 35 ટકા સુધી છૂટ મેળવી શકે છે અને ગેલેક્સી AI સાથે તેમનો વર્કફ્લો વધારી શકે છે.

 

અતુલનીય કિંમતે મોટા સ્ક્રીનની લક્ઝરી

ટીવી જોવાના અનુભવમાં અપગ્રેડ કરવા માગનારા માટે વિઝન AI ટીવી પર અમુક આકર્ષક ઓફરો છે, જેમ કે, નિયો QLED 8K TVs, OLED TVs & QLED TVs. ગ્રાહકો ફઅરી ટીવી અથવા ચુનંદાં ટીવી સાથે સાઉન્ડબાર, 20 ટકા સુધી ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ અને રૂ. 5000 સુધી એક્સચેન્જ બોનસ પણ મેળવી શકે છે. ઓડિયો ડિવાઈસ સાથે ટીવી પૅર કરવા માગતા હોય તેમને ચુનંદાં ઓડિયો ડિવાઈસીસની એમઆરપી પર 40 ટકા* સુધી છૂટ મળી શકે છે.

 

 

ડિજિટલ અને પ્રીમિયમ હોમ એપ્લાયન્સીસ પર સ્માર્ટ સેવિંગ્સ

સેમસંગ ડિજિટલ એપ્લાયન્સીસની તેની સંપૂર્ણ શ્રેણી પર ખાસ ઓફરો પણ રજૂ કરી રહી છે. ખરીદદારો રેફ્રિજરેટરો, વોશિંગ મશીનો અને માઈક્રોવેવ્ઝમાં ડીલ્સ માણી શકે છે. ટોપ-ટિયર પરફોર્મન્સ અને ડિઝાઈન ચાહનારા માટે સાઈડ-બાય-સાઈડ રેફ્રિજરેટરો. ફ્રેન્ચ- ડોર રેફ્રિજરેટરોના ચુનંદાં મોડેલો 49 ટકા સુધી છૂટની ખાસ ડીલ પર મળી શકશે.

 

વોશિંગ મશીન્સના ચુનંદા મોડેલો 50 ટકા સુધી છૂટ પર મળશે. ઉપરાંત તેમને ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડિંગ અને ફુલ્લી ઓટોમેટિક ટોપ લોડિંગ મશીનો માટે ડિજિટલ ઈન્વર્ટર મોટર પર 20 વર્ષની વોરન્ટી મળશે. આસાન પહોંચ માટે કિફાયતી ઈએમઆઈ વિકલ્પ ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડિંગ માટે ફક્ત રૂ. 1990માં, ફુલ્લી ઓટોમેટિક ટોપ લોડિંગ માટે રૂ. 990માં અને સેમી- ઓટોમેટિક વોશિંગ મશીનો માટે રૂ. 890માં તે મળી શકશે.

 

AIમાં અપગ્રેડ કરો, તમારું જીવન અપગ્રેડ કરો

સેમસંગના AI-પાવર્ડ ઈનોવેશન્સ સાથે ગ્રાહકો વધુ સ્માર્ટ એન્ટરટેઈનમેન્ટ, આસાન પ્રોડક્ટિવિટી અને રોમાંચક ઓડિયો- વિઝ્યુઅલ અનુભવ માણી શકે છે. તો અપગ્રેડ કરવાની અને ખાસ લાભો માણવાની તક ગુમાવશો નહીં, ફક્ત Samsung.com, સેમસંગ શોપ એપ અને સેમસંગ એક્સપીરિયન્સ સ્ટોર્સમાં.

 

ખાસ ડિસ્કાઉન્ટ્સ અને ઓફર્સ

 

શ્રેણી

કન્ઝ્યુમર ઓફર્સ

હાઈલાઈટ મોડેલ

 

સ્માર્ટફોન્સ

એમઆરપી પર 41 ટકા સુધી છૂટ

ગેલેક્સી S25 અલ્ટ્રા, ગેલેક્સી S25, ગેલેક્સી S25 એજ, ગેલેક્સી S24 અલ્ટ્રા, ગેલેક્સી S24, ગેલેક્સી S24 FE, ગેલેક્સી A56, ગેલેક્સી A55, ગેલેક્સી A36, ગેલેક્સી A35, ગેલેક્સી A26

 

 

લેપટોપ્સ

એમઆરપી પર 35 ટકા સુધી છૂટ

ગેલેક્સી બુક 5 Pro 360, ગેલેક્સી બુક 5 Pro, ગેલેક્સી બુક5 360, ગેલેક્સી બુક4

 

ટેબ્લેટ્સ, એસેસરીઝ અને વેરેબલ્સ

એમઆરપી પર 65 ટકા સુધી છૂટ

ગેલેક્સી ટેબ S10 FE+, ગેલેક્સી ટેબ S10 FE, ગેલેક્સી ટેબ S9 FE+, ગેલેક્સી ટેબ S9 FE, ગેલેક્સી ટેબ A9, ગેલેક્સી બડ્સ 3 Pro, ગેલેક્સી વોચ 7 અલ્ટ્રા, ગેલેક્સી વોચ 7 સિરીઝ, ગેલેક્સી ફિટ3.

 

ટીવી

– એમઆરપી પર 41 ટકા સુધી છૂટ

– મફત ટીવી અથવા ચુનંદાં ટીવી પર સાઉન્ડ બાર

– 20 ટકા સુધી ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ.

– ફ્રેમ ટીવી પર રૂ. 7000 સુધી ઈન્સ્ટન્ટ કાર્ડ ડિસ્કાઉન્ટ.

– રૂ. 5000 સુધી એક્સચેન્જ બોનસ.

43″ ક્રિસ્ટલ UHD 43UE81F 4K સ્માર્ટ TV, 43″ QEF1 QLED TV, 55″ Q8F QLED TV, 55″ 55LS03F ફ્રેમ TV, 65″ QN85F 4K નિયો QLED, 65″ QN90F 4K OLED TV

 

રેફ્રિજરેટર્સ

એમઆરપી પર 49 ટકા સુધી છૂટ

– રૂ. 5000 સુધી ઈન્સ્ટન્ટ કાર્ટ ડિસ્કાઉન્ટ*

– સેમસંગ કેર+ ઓફરઃ 1 વર્ષ

રૂ.449માં રૂ. 4490 મૂલ્યની વિસ્તારિત વોરન્ટી (સાઈડ બાય સાઈડ અને ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટર્સ).

– ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર પર 20 વર્ષની વોરન્ટી.

– રૂ. 1290થી ઈએમઆઈ.

 

236L કન્વર્ટિબલ ફ્રીઝર પ્લસ ડબલ ડોર, 653L કન્વર્ટિબલ સાઈડ બાય સાઈડ, 419L બીસ્પોક AI ડબલ ડોર

 

વોશિંગ મશીન્સ

– એમઆરપી પર 50 ટકા સુધી છૂટ.

– સેમસંગ કેર+ ઓફરઃ 2 વર્ષ.

રૂ. 499માં રૂ. 4290 મૂલ્યની વિસ્તારિત વોરન્ટી* (ફ્રન્ટ લોડ).

– ડિજિટલ ઈન્વર્ટર મોટર પર 20 વર્ષની વોરન્ટી (ફુલ્લી ઓટોમેટિક ટોપ લોડ અને ફ્રન્ટ લોડ).

– રૂ. 890થી ઈએમઆઈ.

સર્વ ફ્રન્ટ લોડ ≥8kg અને ટોપ લોડ ≥8kg

 

માઈક્રોવેવ્ઝ

– એમઆરપી પર 50 ટકા સુધી છૂટ.

– સેરામિક ઈનેમલ કેવિટી પર 10 વર્ષની વોરન્ટી.

– રૂ. 990થી ઈએમઆઈ.

28L અને વધુ કન્વેકશન માઈક્રોવેવ્ઝ

 

મોનિટર્સ

– એમઆરપી પર 59 ટકા સુધી છૂટ.

– ગેમિંગ મોનિટર્સ પર રૂ. 5000* સુધી ઈન્સ્ટન્ટ કાર્ટ ડિસ્કાઉન્ટ.

 

32″ M5 FHD સ્માર્ટ મોનિટર, 32″ M7 UHD 4K સ્માર્ટ મોનિટર, 49″ ઓડિસ્સી OLED G9 2K DQHD ગેમિંગ મોનિટર

 

એર કંડિશનર્સ

– કોમ્પ્રેશર પર 10 વર્ષની વોરન્ટી (સર્વ મોડેલ).

– 5 વર્ષની કોમ્પ્રેશર વોરન્ટી (સર્વ મોડેલો પર).

– 5 સ્ટાર વિંડફ્રી મોડેલો પર ફ્રી ઈન્સ્ટોલેશન.

 

વિંડફ્રી સિરીઝ

 

બેન્ક કેશબેક

એચડીએફસી, એક્સિસ અને અન્ય અગ્રણી બેન્ક કાર્ડસ સાથે 27.5 ટકા સુધી કેશબેક (રૂ. 55,000 સુધી).

 

 

 

12મી જુલાઈ યાદ રાખો અને સેમસંગનું શ્રેષ્ઠતમ અનુભવો, જ્યાં ઈનોવેશનનું આકર્ષક ઓફર્સ સાથે મિલન થાય છે!

 

નોંધઃ સર્વ ઓફર્સ 12મી જુલાઈ, 2025થી શરૂ થયેલા સેમસંગ ડેઝ દરમિયાન ખાસ Samsung.com, સેમસંદ શોપ એપ અને સેમસંદ એક્સપીરિયન્સ સ્ટોર્સ ખાતે ઉપલબ્ધ છે. સેમસંગની નવીનતમ AI- પાવર્ડ પ્રોડક્ટો અપગ્રેડ કરો અને વધુ સ્માર્ટ પ્રોડક્ટિવિટી, એન્ટરટેઈનમેન્ટ અને સાઉન્ડ અનુભવ માણો.

 

Samsung Newsroom India: Samsung Days Sale Kicks Off on July 12: Will Unlock AI-Powered Living with Unbeatable offers across Categories

Related posts

Symbiosis MBA Admissions Now Open via SNAP Test 2025 Your Gateway to Premier Management Education Across India

Reporter1

Kotak Unveils Falcon Forex Card Exclusively for UAE Travelers

Reporter1

Toyota Kirloskar Motor Advances Community Well-Being with the Inauguration of Water Units in Mysore District

Reporter1
Translate »