Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

અમદાવાદમા  પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે ગુજરાતનાં યુવા ઈન્ટરવ્યૂઅર કિશન કલ્યાણીએ વાર્તાલાપ કર્યો

બંને પોતાનાં સંઘર્ષના દિવસો યાદ કર્યા, કેવી રીતે નૃત્ય થકી આખાં વિશ્વમાં ડંકો વગાડ્યો એના વિશે પણ એમણે રજુઆત કરી હતી.
કોઇપણ વ્યક્તિ નૃત્ય સંગીતને કલાથી નાના ગામડાથી આખાં વિશ્વમાં પોતાનું નામ કરી શકે છે એવી વાતો જાણવા મળી હતી.

Related posts

Parshwa Jewellery House Norta Nagari with Kirtidan Gadhvi 2025 Garba is organized by Hecta Infrastructure (Arjunbhai Bhutia), Jigar Chauhan Production (Jigarbhai Chauhan), Jayeshbhai Parmar and Krishna Kirtidan Gadhvi

Reporter1

માતા આ પૃથ્વી પર ભગવાન અને અલ્લાહનું સ્વરૂપ છે – માતૃત્વ પ્રેમ, બલિદાન અને માનવ સંસ્કૃતિનો સૌથી કિંમતી વારસો છે.- માતૃ દિવસ, ૧૦ મે, ૨૦૨૬ – એક વ્યાપક, સર્વાંગી વિશ્લેષણ.

Master Admin

ભારત-યુરોપિયન યુનિયન મેગા ડીલ વૈશ્વિક દક્ષિણ અને બહુપક્ષીય વ્યવસ્થા માટે પણ નવી શક્યતાઓ ખોલશે.

Master Admin
Translate »