Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

અમદાવાદમા  પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે ગુજરાતનાં યુવા ઈન્ટરવ્યૂઅર કિશન કલ્યાણીએ વાર્તાલાપ કર્યો

બંને પોતાનાં સંઘર્ષના દિવસો યાદ કર્યા, કેવી રીતે નૃત્ય થકી આખાં વિશ્વમાં ડંકો વગાડ્યો એના વિશે પણ એમણે રજુઆત કરી હતી.
કોઇપણ વ્યક્તિ નૃત્ય સંગીતને કલાથી નાના ગામડાથી આખાં વિશ્વમાં પોતાનું નામ કરી શકે છે એવી વાતો જાણવા મળી હતી.

Related posts

Around 70 Students from Aakash Educational Services Limited, Gujarat Shine in JEE Mains 2025 (Session 1), Including 36 from Ahmedabad, securing 99 Percentile and Above 36 students from Ahmedabad score 99 percentile and above

Reporter1

ખાડી ફરી ગરમાઈ રહી છેઃ હોર્મુઝની સામુદ્રધુની બંધ થઈ ગઈ છે, જેના કારણે વૈશ્વિક ગભરાટ ફેલાયો છે. શું ભારતની ઉર્જા સુરક્ષા, ફુગાવો અને અર્થતંત્ર કટોકટીનો સામનો કરી રહ્યું છે?

Master Admin

તુલસીદાસજીની રચના એ કોઈ કવિતા નથી, સનાતન ચિંતન બોધ છે. – શ્રી મિથલેશ નંદિનીશરણજી મહુવામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન વકતાઓનાં ચિંતન વક્તવ્યો

Reporter1
Translate »