Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે : મહેશ ભાઈ પંચાલ

 

 

મહેશ ભાઈ પંચાલ જૈન ધર્મના ન હોવા છતાં પણ છેલ્લા ૪ વર્ષથી અઠ્ઠઈ કરે છે. પર્યુષણપર્વમાં તેમણે ૧૬ ઉપવાસ પણ કર્યા છે. ૪ વખત માસક્ષમણ તેમજ તેમને અત્યાર સુધી ૯ તપ કર્યા છે. મહેશ ભાઈના જૈન મિત્રોએ તેમને પર્યુષણ પર્વ અને ઉપવાસનું મહત્ત્વ જણાવતા તેમણે પર્યુષણ પર્વમાં ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે.

 

Related posts

તલગાજરડા ખાતે રામવાડીમાં નરસિંહ મહેતા એવૉર્ડ સમારંભ યોજાયો  

Reporter1

કમોસમી વરસાદ અને જોરદાર વાવાઝોડાએ ખેડૂતોની ચિંતા વધારી, ગુજરાતમાં હવામાનનો કહેર પડકારજનક

Master Admin

ભારત-અમેરિકા વેપાર કરાર ૨૦૨૬ઃ-ટેરિફ ઘટાડાથી લઈને સંસદીય હોબાળા સુધી,બોન્ડ માર્કેટની વાર્તા,સેવા અર્થતંત્ર અને બદલાતા વૈશ્વિક શક્તિ સંતુલન-વાસ્તવિક રમત શું છે?

Master Admin
Translate »