Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

એમેઝોન ફેશન 28 મેથી 2જૂન સુધી ‘વોર્ડ્રોબ રિફ્રેશ સેલ’ દરમિયાન એઆઇ સાથે સ્ટાઇલ ડિસકવરીને વધુ સ્માર્ટ બનાવે છે

  • ગ્રાહકો 4 લાખથી વધુ સ્ટાઇલમાંથી ખરીદી કરી શકે છે અને રોંગ, લિબાસ, પુમા મેયબલિન, અમેરિકન ટુરિસ્ટર, ફિલિપ્સ સહિતની 1500થી વધુ બ્રાન્ડ્સમાં 50-80%ની છૂટ મેળવી શકે છે
  • પ્રાઇમ સભ્યો એમેઝોન પે સાથે વધારાનું 15% કેશબેક પ્રાપ્ત કરી શકે છે અને પ્રાઇમ કુપન્સ પર વધારાની 10% છૂટ મેળવી શકે છે
  • ગ્રાહકો એચડીએફસી ક્રેડિટ કાર્ડના વ્યવહારો પર રૂ. 3000ની લઘુત્તમ ખરીદી પર રૂ. 750 સુધી 10%નું ત્વરીત ડિસ્કાઉન્ટ મેળવી શકે છે
  • ફેશન, બ્યુટી, લગેજઅને એક્સેસરીઝ કેટેગરીઝમાં ટોચની બ્રાન્ડ્સ પરલઘુત્તમ60%ની છૂટઅને મોટી બચતસાથે ડીલ્સ મેળવો

બેંગલુરુ | ૨૮મી મે ૨૦૨૬ | એમેઝોન ફેશને આજે જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી એવા વોર્ડ્રોબ રિફ્રેશ સેલની 18મી એડિશનની જાહેરાત કરી હતી, જે 28 મેથી 2 જૂન સુધી ચાલશે, જે ગ્રાહકો માટે ફેશન અને જીવનશૈલીની આવશ્યક ચીજવસ્તુઓમાં આકર્ષક બચત લાવશે, ગ્રાહકો 1500થી વધુની ટોચની બ્રાન્ડ્સમાંથી 4 લાખથી વધુ સ્ટાઇલ્સ શોધી શકે છે અને વસ્ત્રો, બ્યુટી, ફૂટવેર, વૉચ, લગેજ, હેન્ડબેગ્સ, એક્સેસરીઝ સહિતમાં 50-80%ની છૂટ પ્રાપ્ત કરી શકે છે.

વોર્ડ્રોબ રિફ્રેશ સેલની આ એડિશન ટ્રેન્ડ આધારિત સ્ટાઇલ્સ, રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓ અને પ્રિમિયમ ફેશન પિક્સને એક સાથે લાવે છે, જેમાં રોંગ, લિબાસ, ગર્બર, ક્રોક્સ, મેયબલિન, પુમા, અમેરિકન ટુરિસ્ટર, પાલ્મોનાસ અને ફિલિપ્સ સહિતની ટોચની બ્રાન્ડ્સ પર 50-80%ની છૂટ મળશે. આ શોપિંગ ઇવેન્ટ ડિસકવરી આધારિત અને પ્રેરણાથી ખરીદી કરવા તરફ વિકસતી ગ્રાહકની પસંદગીઓને પણ પ્રતિબિંબિત કરે છે, ખાસ કરીને જેન ઝેડ ગ્રાહકોમાં, જેઓ મજબૂત ગતિ જાળવી રાખે છે અને શ્રેષ્ઠ મૂલ્ય પર વધુને વધુ ટ્રેન્ડ-ફોરવર્ડ સ્ટાઇલ શોધે છે. આ જુલાઇમાં, એમેઝોન પ્રાઇમ ડે ભારતમાં તેની દસમી એડિશન માટે પાછો આવી રહ્યો છે અને પ્રાઇમ સભ્યો શ્રેષ્ઠ ડીલ્સ, મોટી બચત, આકર્ષક નવા લોન્ચિસ સહિત ઘણા બધાની રાહ જોઇ શકે છે.

તમારી સ્ટાઇલને એઆઇ-સંચાલિત ડિસકવરી સાથે પ્રયત્ન રહિત રિફ્રેશ કરો

આ ઉનાળામાં ફેશન ડિસવરીને વધુ સાહજિક બનાવવા માટે એમેઝોન ફેશન એઆઇ સંચાલિત ડિસકવરી ટુલ પૂરું પાડે છે, જે ગ્રાહકોને પ્રયત્ન રહિત ટ્રેન્ડ્સનું અન્વેષણ કરવા, સ્ટાઇલ્સ શોધવા અને સંપૂર્ણ દેખાવનું નિર્માણ કરવામાં સહાય કરે છે. એમેઝોન એઆઇ શોપિંગ આસિસ્ટન્ટ રુફસની સાથે “રૂ. 2000થી નીચે ઉનાળા માટે સ્નીકર્સ”, “વેકેશન માટે તૈયાર કોર્ડ સેટ્સ” અથવા “રોજિંદા પહેરવા માટે લઘુત્તમ જ્વેલેરી” જેવા સરળ પરંપરાગત પ્રશ્નો મારફતે ફેશન કેટેગરીઝમાં ગ્રાહકો ક્યુરેટેડ પસંદગીઓ અને વ્યક્તિગત ભલામણો પ્રાપ્ત કરી શકે છે. રુફસ કિંમતના ઇતિહાસને ટ્રેક કરીને સ્માર્ટ, ઝડપી અને વધુ સક્ષમ બની રહ્યું છે. તે 30થી 90 દિવસનો કિંમતનો ઇતિહાસ પૂરો પાડે છે, જે ગ્રાહકોને કિંમત તેના નીચા સ્તર પર છે કે નહીં તે જોવા માટે સક્ષમ બનાવે છે અને પ્રોડક્ટની વિગતના પેજ પર “કિંમતનો ઇતિહાસ” વિકલ્પ પર માત્ર ક્લિક કરવાની સાથે તેમને ખરીદીનો સ્માર્ટ નિર્ણય લેવામાં સહાય કરે છે. તમે રુફસને પૂછી શકો છો – “આ સ્નીકર્સ રૂ. 7000થી નીચેનાં સ્તરે આવે ત્યારે કિંમતના એલર્ટને સેટ કરો”, “જ્યારે આ ડ્રેસ પર 50%ની છૂટ પર હોય ત્યારે ખરીદો” અથવા “આ ટીશર્ટ જ્યારે રૂ. 600 કે તેથી ઓછી કિંમતે હોય ત્યારે ખરીદો”. રુફસ નિયમિતપણે કિંમતો તપાસશે અને જ્યારે આઇટમ તમારી લક્ષ્યાંકિત કિંમત પર પહોંચશે ત્યારે તમને એલર્ટ કરશે અથવા તમારી ડિફોલ્ટ ચુકવણીની પદ્ધત્તિનો ઉપયોગ કરીને તમારી ખરીદી પૂર્ણ કરશે.

વોઇસ-ગાઇડેડ ડિસકવરી ઉપરાંત, એમેઝોન લેન્સ એઆઇ અનુભવમાં વિઝ્યુઅલ સ્તર ઉમેરે છેઃ ગ્રાહકો આઉટફિટ અથવા ફેશન આઇટમનો ફોટો અપલોડ અથવા ફોટો ક્લિક કરી શકે છે અને ત્વરીતપણે એમેઝોન પર ઉપલબ્ધ સમાન સ્ટાઇલ્સ શોધી શકે છે, જ્યારે ‘વેર ઇટ વિથ’ ફિચર ગ્રાહકોને સંપૂર્ણ વોર્ડ્રોબ રિફ્રેશ માટે ટોચની બ્રાન્ડ્સમાંથી સમકાલિન ફૂટવેર, બેગ્સ, વૉચ અને બ્યુટી પ્રોડક્ટ્સની સાથે પોશાકની જોડી બનાવીને માથાથી લઈને પગ સુધી સંપૂર્ણ દેખાવ પૂર્ણ બનાવવા માટે સક્ષમ બનાવે છે.

આગામી વોર્ડ્રોબ રિફ્રેશ સેલમાંથી તમારા માટે અમારી ટોચની ભલામણો અહીં આપી છે.

નવા લોન્ચિસ

રોંગ મેન ટી-શર્ટ:તમારી કેઝ્યુઅલ સ્ટાઇલને નરમ, હવાદાર 100% કોટનમાંથી બનેલી સ્લીક રોંગ કોટન સ્લિમ ફિટિ પોલો ટી-શર્ટ સાથે રિફ્રેશ કરો. મોર્ડન, સ્લિમ ફિટ, ફૂલ સ્લીવ અને ક્લાસિક પોલો કોલરની સાથે ડિઝાઇન કરેલી આ બહુમુખી ઓલિવ ટી પ્રયત્ન રહિત આરામ અને સ્માર્ટ રોજિંદી સ્ટાઇલ પૂરા પાડે છે, જે રૂ. 1070માં મળે છે. તમે આને પણ પસંદ કરી શકો છો: લુઇસ ફિલિપ મેન્સ લિનન બ્લેન્ડ સોલિડ શર્ટ

રેર રેબિટ ગેલાર્ડો કેબિન સાઇઝ મેટ ગ્રે ટ્રોલી બેગ: રૂ. 5999ની કિંમતની અત્યાધુનિક રેર રેબિટ ગેલાર્ડો કેબિન સાઇઝ હાર્ડ ટ્રોલી બેગ સાથે સ્ટાઇલમાં પ્રવાસ કરો. તેને આધુનિક વ્યાવસાયિકો અને વારંવાર પ્રવાસ કરતા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, આ સુટકેસ સરળ, સુરક્ષિત અને મુશ્કેલી રહિત પ્રવાસો માટે ટકાઉ એન્ટિ-સ્ક્રેચ પોલિકાર્બોનેટમાંથી બનેલી છે, જે 8 સાઇલેન્ટ સ્પિનર વ્હીલ્સ, ટીએસએ-માન્ય લોક અને સ્લીક મેટ ગ્રે ફિનિશની વિશેષતા ધરાવે છે. તમે આને પણ પસંદ કરી શકો છોઃસ્નિચ લૂપ કેબિન સાઇઝ યલો ટ્રાવેલ સુટકેસ

સ્ત્રીઓ માટે

સસાફ્રાસ વિમેન્સ ¾ સ્લીવ્સ ફ્લોરલ ફ્રન્ટ ટાઇ નોટ રોમ્પર: વાઇબ્રન્ટ ફ્લોરલ પ્રિન્ટ અને ફ્લેટરિંગ ફ્રન્ટ ટાઇ-નોટ ડિટેઇલ ધરાવતા સસાફ્રાસ ફ્લોરલ ફ્રન્ટ ટાઇ નોટ રોમ્પર પ્લેસુટ સાથે ઉનાળાની સ્ટાઇલમાં સરળતાથી પ્રવેશ કરો. આરામ અને ટ્રેન્ડ-ફોરવર્ડ દેખાવ માટે તૈયાર કરવામાં આવેલ આ આકર્ષક રોમ્પર બ્રન્ચ ડેટ્સ, વેકેશન અને કેઝ્યુલ ડે આઉટિંગ્સ માટે એકદમ યોગ્ય છે. તે રૂ. 646માં ઉપલબ્ધ છે. તમે આને પણ પસંદ કરી શકો છો:મીના બઝાર પ્રિન્ટેડ કોટન અનસ્ટિચ્ડ કુર્તા, બોટમ અને દુપટ્ટાની સાથે

લક્સન ગ્રેસ બ્લોસમ – લેબ ગ્રોન ડાયમંડ અને રુબી બ્રેસલેટ: ચમકતા લેબમાં બનાવેલા હીરા, ચમકતા રૂબી એસેન્ટ અને સ્ટર્લિંગ સિલ્વર પર ભવ્ય 18 કેરેટ ગોલ્ડ વર્મેઇલની સાથે બનાવેલા ઉત્કૃષ્ટ લક્સન ગ્રેસ બ્લોસમ લેબ ગ્રોન ડાયમંડ બ્રેસલેટની સાથે તમારા જ્વેલેરી કલેક્શનમાં કાલાતીત ભવ્યતાનો ઉમેરો કરો. તે રૂ. 8074 પર ઉપલબ્ધ છે. તમે આને પણ પસંદ કરી શકો છો: લક્સન :લવ ઓન સ્ટ્રિંગ – લેબ ગ્રોન ડાયમંડ નેકલેસ

એરિડાની અમારિસ સ્ટ્રોપી હીલ્સ: સંપૂર્ણ દિવસના આરામ અને આધુનિકતા માટે ર. 1799માં ડિઝાઇન કરેલી સ્ટાઇલિશ એરિડાની અમારિસ સ્ટ્રોપી હીલ્સની સાથે પ્રયત્ન રહિત ભવ્યતા સાથે પગલું ભરો. હળવું વજન ધરાવતી, કુશન્ડ ઇનસોલ, એડજસ્ટ કરી શકાતા સ્ટ્રેપ્સ અને છટાદાર બ્લોક હીલ્સ ધરાવતા આ બહુમુખી સેન્ડલની જોડી એથનિક, ફોર્મલ અને પાર્ટી વેર દેખાવ માટે યોગ્ય છે. તમે આને પણ પસંદ કરી શકો છો:એરિડાની ઇડેલા સોલિડ ફ્લેટ્સ

લાવી વિમેન્સ ક્લેઇર લાર્જ હોબો બેગ: સારી એવી જગ્યા ધરાવતી આને આકર્ષક તથા આધુનિક દેખાવ માટે પ્રિમિયમ ફોક્સ લેધમાંથી તૈયાર કેરીલ લાવી વિમેન્સ મોનો ક્લેર લાર્જ હોબો બેગની સાથે તમારી રોજિંદી સ્ટાઇલમાં પ્રયત્ન રહિત ભવ્યતાનો સ્પર્શ ઉમેરો. ઘણા કમ્પાર્ટમેન્ટ્સ, બહુમુખી કેરેઇંગ વિકલ્પો અને ભરપૂર માત્રામાં સ્ટોરેજ સ્પેસ સાથે તૈયાર કરેલી આ સ્ટાઇલિશ હેન્ડબેગ ઓફિસ, ખરીદી અથવા દૈનિક આઉટિંગ્સ માટે એકદમ યોગ્ય છે. તે રૂ. 1649માં ઉપલબ્ધ છે. તમે આને પણ પસંદ કરી શકો છો: ઝૌક વિમેન્સ ઓફિસ એસેન્શિયલ બેગ

પુરુષો માટે

રોંગ મે ટી-શર્ટ: તમારા ઉનારાના રોજિંદા વોર્ડ્રોબને રોંગ મેન ઓવરસાઇઝ પોલો ટી-શર્ટ સાથે રિફ્રેશ કરો, જેને આખા દિવસના આરામ માટે નરમ, હવાદાર 100% કોટનમાંથી તૈયાર કરવામાં આવી છે. આરામદાયક ઓવરસાઇઝ્ડ ફિટ, વોશ્ડ ફિનિશ અને મિનિમલ બ્રાન્ડિંગની સાથે આ બહુમુખી પોલો બ્લેન્ડ્સ સરળ સ્ટ્રીટવેર સ્ટાઇલને રોજિંદી ભવ્યતા સાથે મિશ્રિત કરે છે. તે રૂ. 809માં ઉપલબ્ધ છે. તમે આને પણ પસંદ કરી શકો છો: લેવિસ મેન્સ 517 ડાર્ક ઇન્ડિગો બૂટકટ ફિટ મિડ-રાઇસ જીન્સ

નાઇકી મેન્સ કિલશોટ લેધર ટેનિસ શૂઝ: કાલાતીત વિન્ટેજ-પ્રેરિત દેખાવ માટે નરમ સ્યુડ અને સ્મૂધ લેધરનાં પ્રિમિયમ મિશ્રણ સાથે આઇકોનિક નાઇકી કિલશોટ 2 લેધર ટેનિસ શૂઝની સાથે તમારી સ્નીકર ગેમને વધુ સારી બનાવો. આ બહુમુખી સ્નીકર્સની કિંમત રૂ. 6876 છે અને તે રોજિંદા પહેરી શકાય તેની સાથે સાથે સરળતાથી રેટ્રો સ્ટાઇલ મિશ્રિત કરે છે. તમે આને પણ પસંદ કરી શકો છો:નાઇકી મેન્સ કોર્ટ વિઝન લો બાસ્કેટબોલ શૂઝ

ફાસ્ટ્રેક લિમિટલેસ એફએસ2+ સ્માર્ટ વૉચ:સ્ટાઇલિશ ફાસ્ટ્રેક લિમિટલેસ એફએસ2+સ્માર્ટ વ઼ચની સાથે સ્માર્ટ જીવનનો અનુભવ કરો, જે 2.01” અલ્ટ્રાયુવી ડિસ્પ્લે, બ્લ્યુટુથ કોલિંગ, એઆઇ વોઇસ આસિસ્ટન્ટ અને 110+ સ્પોર્ટ્સ મોડલ્સની વિશેષતા ધરાવે છે. રોજિંદા પ્રદર્શન માટે ડિઝાઇન કરવામાં આવેલી આ વૉચ અદ્યતન હેલ્થ ટ્રેકિંગ, કસ્ટમાઇઝેબલ વૉચ ફેસિસ અને 7 દિવસ સુધીની બેટરી લાઇફ પૂરા પાડે છે – આ બધુ રૂ. 1500માં સ્લીક, આધુનિક ડિઝાઇનમાં આપવામાં આવ્યું છે. તમે આને પણ પસંદ કરી શકો છો: ટાઇટન નિયો સ્પ્લેશ ક્વૉર્ટ્ઝ મલ્ટિફંક્શન સ્ટ્રેપ વૉચ

વિન્સેન્ટચેસ આઇવેર ફૂલ રિમ પાઇલોટ સનગ્લાસ: તમારા રોજિંદા દેખાવને સ્ટિલિશ વિન્સેન્ટચેસ ફૂલ રિમ પાઇલોટ સનગ્લાસથી વધારો, જે શ્રેષ્ઠ આંખની સુરક્ષા અને સ્પષ્ટતા માટે કાલાતીત એવિએટર ડિઝાઇન અને પોલરાઇઝ્ડ, યુવી400-સુરક્ષિત લેન્સની વિશેષતા ધરાવે છે. રૂ. 899ની કિંમતે આ શેડ્સ હળવા વજનની પરંતુ ટકાઉ સ્ટેઇનલેસ સ્ટીલ ફ્રેમ સાથે બનાવેલા છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે આરામ, ટકાઉતા અને સરળ સ્ટાઇલનું મિશ્રણ કરે છે. તમે આને પણ પસંદ કરી શકો છો: જ્હોન જેકોબ્સ પોલરાઇઝ્ડ એન્ડ યુવી પ્રોટેક્શન સનગ્લાસિસ

રેર રેબિટ ટોની 2પીસ સેટ બ્લ્યુ હાર્ડ ટ્રોલી બેગ: પ્રિમિયમ રેર રેબિટ ટોની 2પીસ હાર્ડ ટ્રોલી બેગ સેટ સાથે સ્ટાઇલમાં પ્રવાસ કરો, જે સરળ ગતિશીલતા માટે ટકાઉ, એન્ટિ-સ્ક્રેચ પોલિકાર્બોનેટ બિલ્ડ અને સ્મૂધ 8-વ્હીલ સાઇલેન્ટ સ્પીનર સિસ્ટમ ધરાવે છે. બંને ટૂંકા અને લાંબા પ્રવાસો માટે ડિઝાઇન કરેલી આ સ્ટાઇલિશ લગેજ સુરક્ષા, મુશ્કેલી રહિત પ્રવાસ માટે ડ્યુઓ ટીએસએ માન્ય લોક્સ અને સ્લીક આધુનિક ફિનિશ સાથે આવે છે અને તેની કિંમત રૂ. 11,999 છે. તમે આને પણ પસંદ કરી શકો છો: સ્નિચ રુબિક લેપટોપ કેબિન સાઇઝ ઓફ વ્હાઇટ પોલિકાર્બોનેટ હાર્ડ ટ્રાવેલ સુટકેસ

ડિસ્ક્લેઇમરઃ પ્રોડક્ટની વિગતો, વર્ણન, વિશેષતા, ડીલ્સ, કિંમત અને અન્ય દાવાઓ વિક્રેતાઓ અને બેંકિંગ/ ફાયનાન્સ ભાગીદારો દ્વારા પૂરા પાડ્યાછે. એમેઝોન કિંમત નિર્ધારિત કરવામાં અથવા પ્રોડક્ટ્સનાં વર્ણન અથવા તેને સંબંધિત દાવાઓમાં સામેલ નથી અને વિક્રેતાઓ દ્વારા પૂરી પાડેલી પ્રોડક્ટની માહિતીની ચોક્કસાઇ માટે જવાબદાર નથી. વિક્રેતા અને/અથવા બ્રાન્ડ્સ દ્વારા ડીલ્સ અને ડિસ્કાઉન્ટ્સ પૂરા પાડવામાં આવે છે. ‘Amazon.in ઓનલાઇન માર્કેટપ્લેસ છે અને શબ્દ સ્ટોરનો અર્થ વિક્રેતાઓ દ્વારા ઓફર કરવામાં આવતી પસંદગી ધરાવતા સ્ટ્રોફ્રન્ટ થાય છે.

== સમાપ્ત ==

Related posts

કોટકે હિંમત અને પ્રતીતિની માગણી કરતાં સપનાઓને સાકાર કરવા માટે હૌસલા 2.0 રજૂ કર્યું

Reporter1

એએસસીઆઈ વાર્ષિક ફરિયાદ અહેવાલ 2025-26માં ઓફ્ફશોર બૅટિંગ અને રિયાલ્ટી સૌથી વધુ ઉલ્લંઘનકારી ક્ષેત્રો તરીકે ઊભરી આવ્યાં; આવાં પ્રકરણોમાં 21%નો વધારો

Master Admin

Tata Motors Enters the Dominican Republic with Versatile Range of Commercial Vehicles

Reporter1

Leave a Comment

Translate »