Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ રિલોડેડ – નવી ડીલ્સ, આકર્ષક ઑફર્સ અને બીજુ ઘણું બધુ

  • બેન્ક ઑફર્સઃ એક્સિસ અને ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન્સ સાથે 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો
  • એમેઝોન પેઃ એમેઝોન પે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ ગ્રાહકો પ્રાઇમ મેમ્બર્સ માટે 5% કેસબેકના પ્રવર્તમાન રિવૉર્ડ્સ ઉપરાંત તેમની ખરીદી પર 5% વધારાના કેસબેક અને નોન-પ્રાઇમ મેમ્બર્સ 3% કેસબેકનો આનંદ ઉઠાવી શકે છે. એમેઝોન પે લેટર ગ્રાહકો 10% કેસબેક મેળવી શકે છે અને સાથે સાથે તેમની ખરીદીને સરળ EMI અથવા ત્યારપછીના મહિનામાં સંપૂર્ણ રકમ ચુકવવાની સુવિધા મેળવી શકે છે.
  • પ્રાઇમ-ઓન્લી ઑફર્સઃ પ્રાઇમ મેમ્બર્સ લાખો પ્રોડક્ટ્સ ઉપર રૂ.250* એક્સ્ટ્રા કેસબેક મેળવશે
  • ટોપ ડીલ્સ અને બ્રાન્ડ્સઃ સેમસંગ, વનપ્લસ, iQOO, રેડમી, સોની, LG, TCL અને શાઓમીના સ્માર્ટફોન અને એસેસરીઝ ઉપર 40% સુધી છૂટ અને TV અને હોમ એપલાયન્સિસ ઉપર 65% સુધી છૂટ. ટાઇટન, પુમા, કેટાપિલ, લૂઇસ, ફિલિપે અને લેબાસની ફેશન તથા બ્યુટી બ્રાન્ડ્સ ઉપર 70% સુધી છૂટ, ઇકો અને ફાયર TV ડિવાઇસ ઉપર ડીલ્સની સાથે એક લાખથી હવધુ હોમ, કિચન, ટોય અને આઉટડોર પ્રોડક્ટ્સ ઉપર 50% સીધી છૂટ.
  • એમેઝોન બઝાર ઉપર મૂલ્યઃ મૂલ્ય મેળવવા ઇચ્છતા ગ્રાહકો ફેશન, બ્યુટી, હોમ અને કિચન સહિતની ચીજ-વસ્તુઓ ઉપર 80% સુધીની છૂટ મેળવી શકે છે.
  • AI સાથે વધારે સ્માર્ટ શોપિંગઃ એમેઝોનનો કન્વર્ઝેશનલ શોપિંગ આસિસ્ટન્ટ રુફુસ પ્રોડક્ટ્સની સરખામણી કરે છે, પ્રાઇસ હિસ્ટ્રી તપાસે છે, વ્યક્તિગત ભલામણો કરે છે અને ડીલ એલર્ટ્સ સેટ કરે છે. લેન્સ AI સાથે વિઝ્યુઅલી સર્ચ કરો અને વધુ આત્મવિશ્વાસપૂર્ણ ખરીદીઓ માટે AI જનરેટેડ રીવ્યુ હાઇલાઇટ્સ વાંચો.
  • સ્પીડઃ એમેઝોન નાઉ ઉપર 120થી વધુ શહેરોમાં માત્ર મિનિટોમાં જ ગ્રોસરી, બ્યુટી, હોમ, મોબાઇલ એસેસરીઝ સહિતની રોજિંદી ચીજ-વસ્તુઓ ઉપર ડીલ્સની ડિલિવરી

બેંગલુરુ | ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ | એમેઝોને આજે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ રિલોડેડની જાહેરાત કરી છે, જે ગ્રાહકો સમક્ષ નવી ડીલ્સ અને ઑફર્સ રજૂ કરવાની સાથે સાથે પ્રાઇમ મેમ્બર્સ માટે એક્સ્ટ્રા સેવિંગ્સ અને એમેઝોનની અત્યાર સુધીની ફાસ્ટેસ્ટ ફેસ્ટિવ ડિલિવરી આપે છે. આજે મધરાતથી શરૂ કરીને શોપર્સ ફાસ્ટેસ્ટ સ્પીડ પર ડિલિવર કરવામાં આવતાં વાઇડેસ્ટ સિલેક્શન સાથે સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી, હોમ, કિચન, રોજિંદા એસેન્સિયલ્સ પર જબરજસ્ત સેવિંગ્સનો લાભ મેળવી શકે છે. બેન્ક ઑફર્સ મારફતે ગ્રાહકો પૈસા વસૂલ ઑફર્સ મેળવે છે, જેમાં પ્રાઇમ મેમ્બર્સ માટે એક્સ્ટ્રા સેવિંગ્સ સાથે એમેઝોન પે ICICI ક્રેડિટ કાર્ડ સાથે વધારાનું 5% કેસબેક, એમેઝોન પે લેટર સાથે 10% કેસબેક, નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ ઑફર્સ મેળવી શકે છે.

એમેઝોન પે દરેક તબક્કે ફેસ્ટિવ શોપિંગ વધારે રિવૉર્ડિંગ બનાવે છે. શોપર્સ એક્સિસ બેન્ક અને ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન્સ સાથે 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે, જ્યારે એમેઝોન પે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ ગ્રાહકો તેમની ખરીદીઓ ઉપર વધારાના 5% કેસબેક મેળવી શકે છે, જે પ્રાઇમ મેમ્બર્સ માટે તેમના 5% કેસબેક પ્રવર્તમાન રિવૉર્ડ્સ અને નોન-પ્રાઇમ માટે 3% કેસબેક રિવૉર્ડ્સ ઉપરાંત છે. એમેઝોન પે લેટર સાથે ગ્રાહકો ફેસ્ટિવ સેલ દરમિયાન 10% કેસબેક મેળવી શકે છે અને તેમની ખરીદીની કિંમતને સરળ EMIમાં ફેરવી શકે છે અથવા ત્યારપછીના મહિનામાં ફુલ રકમની ચુકવણી કરી શકે છે. પ્રાઇમ મેમ્બર્સ ખરીદીઓ માટે એક્સ્ટ્રા રૂ.250 કેસબેકનો પણ આનંદ મેળવી શકે છે.

ગ્રાહકો એમેઝોન નાઉ ઉપર માત્ર થોડી જ મિનિટોની અંદર ડિલિવર કરવામાં આવતી અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી સાથે લાખો પ્રોડક્ટ્સ ઉપર ડીલ્સ મેળવી શકે છે, જેને હવે સમગ્ર ભારતમાં 120થી વધુ શહેરો સુધી વિસ્તારવામાં આવી છે. અમૃતસર, આબોહર, જાલંધર, અંબાલા, મેંગ્લોર, મણિપાલ, વિઝાગ, કોચી, ચાંગાનાસેરી, ભુવનેશ્વર અને કરવર સહિતના શહેરો એમેઝોન નાઉની મદદથી હવે માત્ર મિનિટોમાં જ ડિલિવરી મેળવી શકે છે. ગ્રાહકો એમેઝોન નાઉ ઉપર ગ્રોસરી અને રોજિંદા એસેન્સિયલ્સ ઉપર 50% સુધીની છૂટ અને તમામ ઑફર્સ ઉપર એસ્યોર્ડ કેસબેક મેળવી શકે છે, જેને માત્ર થોડી જ મિનિટોમાં અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવર કરવામાં આવે છે.

વ્યક્તિગત શોપિંગ એક્સપિરિયન્સ માટે AI-પાવર્ડ ડિસ્કવરી

એમેઝોન ઇન્ડિયા ફાસ્ટર ડિસ્કવરી અને સ્માર્ટર ડિસિઝન-મેકિંગ માટે ડિઝાઇન કરવામાં આવેલા AI પાવર્ડ ટૂલ્સ સાથે શોપિંગને વધુ સરળ અને આનંદપૂર્ણ બનાવે છે. રુફુસ સાથે ગ્રાહકો “દિવાળી ગિફ્ટિંગ કે લિયે રૂ.5,000 કે અંદર બેસ્ટ ઓપ્શન દિખાઓ” અથવા “Show me Diwali decoration ideas and products under INR 1,000” જેવા નેચરલ પ્રોમ્પ્ટ્સ મારફતે વ્યક્તિગત ભલામણો મેળવી શકે છે, જ્યારે લેન્સ AI ગ્રાહકોને ઑનલાઇન અથવા ઑફલાઇન માત્ર ફોટો પાડીને તરત જ પ્રોડક્ટ્સ શોધવાની સુવિધા આપે છે. રુફુસ 30 થી 90 દિવસના પ્રાઇસ હિસ્ટ્રી ટ્રેકર સાથે સ્માર્ટ પ્રાઇસ ટ્રેકિંગની ઑફર્સ કરે છે અને જ્યારે ઇચ્છિત ચીજ-વસ્તુ ટાર્ગેટ પ્રાઇસ પર પહોંચે ત્યારે તેમની ખરીદી પૂર્ણ કરવા ગ્રાહકોને એલર્ટ્સ મોકલે છે. વધુમાં, AI રિવ્યૂ હાઇલાઇટ્સ, ક્વિક લર્ન અને બાઇંગ ગાઇડ્સ જેવા ફિચર્સ ઇવેલ્યુશન અને વિઝ્યુલાઇઝેશનને સરળ બનાવે છે, જ્યારે વધારે પર્સનાલાઇઝ્ડ હોમપેજ વ્યક્તિગત પસંદગીઓના આધાર પર વિશેષ રીતે પસંદ કરેલી પ્રોડક્ટ્સ ડિસ્કવરીની ખાતરી કરે છે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ રિલોડેડ ડીલ્સ મધરાતથી લાઇવ થશે, જે ગ્રાહકોને એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન વધુ બચત કરવાની સોનેરી તક આપે છે. 

સ્માર્ટફોન, એસેસરીઝ સહિત અનેક ચીજ-વસ્તુઓ ઉપર ગ્રેટ ડીલ્સ

SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ EMI ઉપર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટની સાથે સ્માર્ટફોન તથા એસેસરીઝ ઉપર 40% સુધી છૂટ સાથે સેમસંગ, વનપ્લસ, iQOO, રેડમીના સ્માર્ટફોન, રૂ.44,000 સુધીની એક્સચેન્જ ઑફર્સ અને 9 મહિના સુધી નો-કોસ્ટ EMI.

  • સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા 5G AI સ્માર્ટફોનઃ સ્નેપડ્રેગન 8 એલાઇટ પ્રોસેસરથી પાવર્ડ આ સ્માર્ટફોન એડવાન્સ 200MP કેમેરા સિસ્ટમ સાથે ફ્લેગશિપ પર્ફોર્મન્સ ધરાવે છે, જે વાઇડ, ટેલિફોટો અને અલ્ટ્રા વાઇડ કેપેબિલિટીઝના ફિચર્સ ધરાવે છે. તે ગેલેક્સી AI ફિચર્સ, 120Hz રિફ્રેશ રેટ ધરાવતી 9 ઇંચ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે, 5000mAh બેટરી અને સેમસંગ નોક્સ સિક્યુરિટી ધરાવે છે. એલિજિબલ બેન્ક ડિસ્કાઉન્ટ, કૂપન્સ અને અન્ય ઑફર્સ સાથે તે એડિશનલ ઑફર્સ સાથે તે રૂ.96,999થી શરૂ થાય છે.
  • વનપ્લસ નોર્ડ 6: સ્નેપડ્રેગન 8-સિરિઝ પ્રોસેસરથી પાવર્ડ આ સ્માર્ટફોન હાઇ-પરફોર્મન્સ ગેમિંગ અને રોજિંદા મલ્ટીટાસ્કિંગ માટે ડિઝાઇન કરાયેલો છે. તે 165Hz AMOLED ડિસ્પ્લે, 80W ચાર્જિંગ સાથે 9000mAh બેટરી અને 32MP ફ્રન્ટની સાથે 50MP સોની મેઇન કેમેરા ફિચર્સ ધરાવે છે. MRP: રૂ.52,999 | ઑફર પ્રાઇસઃ રૂ.42,9999, CC EMI બેન્ક ડિસ્કાઉન્ટ સહિત (19% છૂટ)

રૂ.15,000 સુધીના એડિશનલ કેસબેક સાથે સ્માર્ટ TV અને પ્રોજેક્ટર્સ ઉપર 65% સુધી છૂટ

32 ઇંચના મોડલ્સ સાથે રૂ.9,999થી શરૂ થતાં સ્માર્ટ ટીવી સાથે મિની LED, QLED, 4K TV અને સ્માર્ટ પ્રોજેક્ટર્સ સાથે પ્રિમિયમ 85 ઇંચ હોમ સિનેમા સુધી. રૂ.15,000 સુધીના વધારાના કેસબેક, બેન્ક ઑફર્સ, 18 મહિના સુધીના નો-કોસ્ટ EMI અને કૂપન્સની સાથે સેમસંગ, સોની, LG, TCL, શાઓમી સહિતની પ્રોડક્ટ્સ ઉપર 65% સુધી છૂટ મેળવો.

  • સેમસંગ 55 ઇંચ મિની LED 4K AI સ્માર્ટ TV: મિની LED ટેક્નોલોજી અને 4K રિઝોલ્યુશનના ફિચર્સ ધરાવતું આ સ્માર્ટ TV ઇમર્સિવ હોમ એન્ટરટેઇનમેન્ટ એક્સપિરિયન્સ માટે AI પાવર્ડ ફિચર્સ સાથે ડિટેઇલ્ડ પિક્ચર ક્વૉલિટી ધરાવે છે. MRP: રૂ.59,999 | ઑફર પ્રાઇસઃ રૂ.42,990
  • સોની BRAVIA 2M2 55 ઇંચ 4K LED ગૂગલ TV: 4K રિઝોલ્યુશન અને ગૂગલ TVના ફિચર્સ ધરાવતું આ સોની BRAVIA ટેલિવિઝન લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને સ્માર્ટ એન્ટરટેઇનમેન્ટ ફિચર્સના એક્સેસ સાથે ડિટેઇલ્ડ વિઝ્યુઅલ્સ અને એન્ગેજિંગ વ્યૂઇંગ એક્સપિરિયન્સ પુરો પાડે છે. MRP: રૂ.99,900 | ઑફર કિંમતઃ રૂ.59,990 (40% છૂટ).

હોમ, કિચન, ટોય અને આઉટડોર પ્રોડક્ટ્સ ઉપર ફ્લેટ 50% છૂટ

આ દિવાળી પર 1 લાખથી વધુ પ્રોડક્ટ્સ ઉપર ફ્લેટ 50% છૂટ અને 2 લાખથી વધુ હોમ, કિચન, ટોય અને આઉટડોર પ્રોડક્ટ્સ ઉપર વર્ષની સૌથી ઓછી કિંમતો મેળવો.

લેટેસ્ટ ટ્રેન્ડ્સ ધરાવતી ફેશન અને બ્યુટીની ટોપ બ્રાન્ડ્સ ઉપર ગ્રેડ ડીલ્સ

  • Joseon રિલિફ સન એક્વા-ફ્રેસ રાઇસ + B5 SPF 50+ PA++++ સનસ્ક્રિનઃ મોઇશ્ચરાઇઝિંગ કોરિયન સનસ્ક્રીન રાઇસ એક્સ્ટ્રેક્ટ અને વિટામિન B5 હાઇ સન પ્રોટેક્શનપુરું પાડે છે. MRP: રૂ.1,500 | ઑફર પ્રાઇસઃ રૂ.1,050 (30% છૂટ), ઉપરાંત એક એલિજિબલ પસંદ કરેલી આઇટમની ખરીદી સાથે રૂ.350નું મૂલ્ય ધરાવતું બ્યુટી ઓફ Joseon રિલિફ સન રાઇસ + પ્રોબાયોટિક્સ 10ml સનસ્ક્રિન અને 10% વધારાની કેસબેક.
  • પુમા મેન્સ ડેઝલર સ્નીકરઃ પુમા બ્રાન્ડિંગ ધરાવતાં સ્લીક લો-ટોપ ડિઝાઇન ધરાવતાં આ સ્નીકર્સ રોજિંદા લૂક્સ માટે વર્સેટાઇલ પસંદગી પુરી પાડે છે. MRP: રૂ.3,999 | ઓફર પ્રાઇસઃ રૂ.1,289 (68% છૂટ, પ્રાઇમ-એક્સક્લુઝિવ કૂપન સાથે વધારાની 5% છૂટ સાથે.

રોજિંદા એસેન્સિયલ્સ ઉપર 70% સુધીની છૂટ મેળવો

આ દિવાળી પર ગ્રેડ ડીલ્સ અને સિઝનની સૌથી ઓછી કિંમતો સાથે રોજિંદી જરૂરિયાતની 11 લાખથી પણ વધુ પ્રોડક્ટ્સ ઉપર 70% સુધી છૂટ મેળવો. ગ્રાહકો રૂ.1,250 સુધી, રૂ.2,490થી વધુના ઓર્ડર ઉપર 10% વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

  • બોર્જિસ એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલઃ વર્સેટાઇલ કૂકિંગ એસેન્સિયલ આ એક્સ્ટ્રા વર્જિન ઓલિવ રોજિંદી રસોઇ અને સલાડ ડ્રેસિંગ્સ માટે આદર્શ છે. MRP: INR 2,300 | ઑફર કિંમતઃ રૂ. 1,058 (54% છૂટ), પ્રાઇમ-એક્સક્લુઝિવ કૂપન સાથે વધારાના 3% છૂટ સાથે.
  • નટરાજ કાજુ, 1 કિ.ગ્રા.: રોજિંદા સ્નેકિંગ અને ફેસ્ટિવ રેસિપી સાથે આ એક વર્સેટાઇલ પસંદગી છે. આ કાજુનો મિઠાઇઓ અને સ્વાદિષ્ટ ડિશ સાથે આનંદ માણી શકાય છે. MRP: રૂ.1,499 | ઑફર કિંમતઃ રૂ. 1,169 (22% છૂટ), પ્રાઇમ-એક્સક્લુઝિવ કૂપન સાથે વધારાના 3% છૂટ સાથે.

એમેઝોન બઝાર

એમેઝોન ડિવાઇસ અને સર્વિસ

  • ઇકો ડોટ (5 જનરેશન): એલેક્સા સાથે કોમ્પેક્ટ ડિઝાઇનમાં રિચ સાઉન્ડનો આનંદ માણો. MRP: રૂ.5,499 | ઑફર કિંમતઃ રૂ.4,499 (18% છૂટ), ફ્લેટ રૂ.1,000 ડિસ્કાઉન્ટ સાથે.
  • ફાયર TV સ્ટિક 4K પ્લસઃ 4K સ્ટ્રિમિંગ અને કન્વિનિયન્ટ વૉઇસ કંટ્રોલ સાથે તમારા એન્ટરટેઇનમેન્ટ સેટઅપને અપગ્રેડ કરો. MRP: રૂ.6,999 | ઑફર કિંમતઃ રૂ.5,499 (21% છૂટ). 

એમેઝોન બિઝનેસ

તમામ કેટેગરીઝ ઉપર એમેઝોન બિઝનેસ 75% સુધીના ડિસ્કાઉન્ટ સાથે સમગ્ર ભારતના બિઝનેસ માટે ફેસ્ટિવ ચિયર્સ લઇને આવે છે,
જેમાં જથ્થાબંધ ખરીદીઓ ઉપર 14% સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ અને પસંદગીની શ્રેણીઓમાં પ્રીપેઇડ ઑર્ડર્સ ઉપર રૂ.9,999 સુધી કેસબેક મેળવી શકે છે.

અત્યારે જ પ્રાઇમ મેમ્બર બનો!

એમેઝોન પ્રાઇમ તમારી રોજિંદા જીવનને સરળ બનાવવા ડિઝાઇન કરાયું છે, જે અનલિમિટેડ ફ્રી અને ફાસ્ટ ડિલિવરી, પ્રાઇમ-ઓન્લી ઑફર્સ, રિવૉર્ડ્સ અને કેસબેક તથા પ્રાઇમ ડે અને બ્લોકબસ્ટર એન્ટરટેઇનમેન્ટ જેવી શોપિંગ ઇવેન્ટ્સનો એક્સેસ સહિતના તમામ લાભો એક જ મેમ્બરશિપમાં મેળવી શકે છે. પ્રાઇમ મેમ્બર ફેસ્ટિવ સેલ દરમિયાન એલિજિબલ ખરીદીઓ ઉપર એક્સ્ટ્રા રૂ.250ના કેસબેકની સાથે પ્રવર્તમાન 5% કેસબેક ઉપરાંત એમેઝોન પે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરેલી ખરીદીઓ ઉપર વધારાના 5% કેસબેકનો આનંદ મેળવી શકે છે.

*તમામ ડીલ્સ અને ઑફર્સ જોવા માટે, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સ્ટોરફ્રન્ટની મુલાકાત લો.

અસ્વીકરણ: ઉત્પાદનની વિગતો, વર્ણન અને કિંમત વિક્રેતાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલ છે. એમેઝોન ઉત્પાદનોના ભાવ નક્કી કરવામાં કે તેનું વર્ણન કરવામાં સામેલ નથી અને વિક્રેતાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી ઉત્પાદન-સંબંધિત માહિતીની ચોકસાઈ માટે જવાબદાર નથી. ડીલ્સ અને ડિસ્કાઉન્ટ વિક્રેતાઓ અને/અથવા બ્રાન્ડ્સ દ્વારા આપવામાં આવે છે, જેમાં એમેઝોનની કોઈ ભૂમિકા હોતી નથી. ઉત્પાદનનું વર્ણન, વિશેષતાઓ અને ડીલ્સ વિક્રેતાઓ દ્વારા પૂરાં પાડવામાં આવે છે અને તે જેમ છે તેમ જ રજૂ કરવામાં આવે છે.

== સમાપ્ત ==

Related posts

એબોટ દ્વારા ભારતમાં તેની સૌથી અદ્યતન ડ્રગ-એલ્યુટિંગ સ્ટેન્ટ ઝાયન્સ સ્કાયપોઇન્ટ™ રજૂ

Master Admin

સુરતમાં પ્રથમ સ્ટોરના લોન્ચ સાથે D’Decorનું ‘સંસાર’ ફ્રેન્ચાઇઝ રિટેલ ક્ષેત્રમાં પ્રવેશ

Master Admin

DisclosureunderSEBI(ListingObligationsandDisclosureRequirements)Regulations,2015

Reporter1

Leave a Comment

Translate »