આદિવાસી પટ્ટામાં વિકાસની રાજકીય સ્પર્ધાઃ ચૂંટણીનાં વચનો નહીં, જમીન પર પરિણામ જોઈએ!
તંત્રીની કલમે…. આદિવાસી વિસ્તારોમાં વિકાસનાં વચનો આપવાની રાજકીય સ્પર્ધા નવી નથી. ચૂંટણી આવે ત્યારે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, રસ્તા, પાણી, વીજળી અને જમીનના અધિકારોના પ્રશ્નો અચાનક...
