મરક્યુરી EV-Techએ પેન-ઇન્ડિયા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક મજબૂત કર્યું: 100 નવા ડીલરો જોડાયા, માર્ચ 2027 સુધીમાં વધુ 200 ડીલરો ઉમેરવાનો લક્ષ્ય
કંપનીના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ગુજરાતમાં અમલમાં રહેલી ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની સબસિડી માટે પણ પાત્ર બન્યા નવી દિલ્હી | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ | મરક્યુરી...
