Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : Education

Educationnational

પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના ૫૦૦માંથી ૫૦૦ માર્ક્‌સ આવ્યા!

Master Admin
CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી રિ-ઇવેલ્યુએશન બાદ બંને વિષયોમાં ગુણ વધતા તેનો કુલ સ્કોર ૧૦૦ ટકા પર પહોંચી ગયો છે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી...
Educationnational

રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ

Master Admin
બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય બોર્ડ દ્વારા લેવાયેલો આ નિર્ણય એવા વિદ્યાર્થીઓ માટે એક મોટી તક સમાન છે જેઓ માર્ક્‌સથી અસંતુષ્ટ છે (સંપૂર્ણ સમાચાર...
Educationnational

NEET-UGની પુનઃપરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Master Admin
વિદ્યાર્થીઓએ કહ્યું,-પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સ અઘરું ગુજરાતની વાત કરીએ તો ૨૧૧ પરીક્ષા કેન્દ્રો પર ૭૯,૪૧૧ ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું (સંપૂર્ણ સમાચાર સેવા)...
AwarenessEducationGujarat

વિદિત શર્માએ નર્સિંગ વિદ્યાર્થીઓને સંબોધ્યા, 38મી કોલેજ-યુનિવર્સિટી મુલાકાત પૂર્ણ

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૨૦મી જૂન ૨૦૨૬ | યુથ એમ્બેસેડર વિદિત શર્માએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ ડૉ. એમ. એમ. પ્રભાકર તથા અગ્રણી તબીબી મહાનુભાવોની ઉપસ્થિતિમાં નર્સિંગ...
Educationnational

NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા

Master Admin
ખાનગી કોચિંગના મટીરિયલમાંથી સવાલો પૂછાયાનો દાવો એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડે યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬માં ગેરરીતિ અને પેપર લીકની આશંકા વ્યક્ત કરી છે (સંપૂર્ણ સમાચાર સેવા)...
businessEducationGujarat

લીગલએજ બાય ટોપરૅન્કર્સના ‘ટોપર્સ ટૂર’ દ્વારા CLAT AIR 1 અને ગુજરાત ટોપર અમદાવાદ પહોંચ્યા

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૧૫ જૂન ૨૦૨૬ | દેશની અગ્રણી લો એન્ટ્રન્સ એક્ઝામ પ્રિપેરેશન સંસ્થા લીગલએજ બાય ટોપરૅન્કર્સ દ્વારા અમદાવાદમાં તેના ફ્લેગશિપ કાર્યક્રમ *‘ટોપર્સ ટૂર’*નું આયોજન...
Educationnational

રાજસ્થાનના કોટાથી શરૂ કરાશે પેપર લીક વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન

Master Admin
NEET વિવાદ બાદ રાહુલ ગાંધી એક્શનમાં આ જન આંદોલન કોઈ રાજકીય જોડાણથી પર રહીને દેશના યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડશે : કોંગ્રેસ (સંપૂર્ણ સમાચાર સેવા)...
businessEducationGujarat

AM/NS ઇન્ડિયા BITS પિલાની સાથે ક્ષમતા નિર્માણમાં અગ્રેસર, મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટમાં પ્રથમ MBA બેચના ગ્રેજ્યુએશનની ઉજવણી કરી

Master Admin
આ સફળતા ભવિષ્ય માટે લીડર્સને તૈયાર કરવા માટે કાર્ય-સંકલિત શિક્ષણની અસર પર ભાર મૂકે છે, જેમાં AM/NS ઇન્ડિયા BITS પિલાની સાથે ક્ષમતા વિકાસને આગળ ધપાવી...
businessEducationGujarat

એએમ/એનએસ ઈન્ડિયા અને આઇઆઇટી રૂરકીએ ઉત્પાદન અને સ્ટીલ ટેકનોલોજીસમાં શિક્ષણ, સંશોધન અને નવીનીકરણને આગળ વધારવા માટે વ્યુહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પરહસ્તાક્ષર કર્યા

Master Admin
ભાગીદારીનો ઉદ્દેશ ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને મજબૂત કરવા, કાર્યબળ પરિવર્તનને વેગ આપવા અને ભારતની ઔદ્યોગિક વૃદ્ધિને સરળ બનાવવા માટે એપ્લાઇડ સંશોધન હાથ ધરવાનો છે. એએમ/એનએસ ઈન્ડિયા આ...
AwarenessEducationGov. of GujaratGujarat

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને સાંસદ હેમંગ જોષીના મુખ્ય અતિથિ તરીકે આંતરરાષ્ટ્રીય BIMSTEC પરિષદમાં ઉપસ્થિત; યુથ એમ્બેસેડર વિદિત શર્માએ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચેલી માનસિક આરોગ્ય જાગૃતિ ઝુંબેશની માહિતી આપી

Master Admin
ગાંધીનગર, ગુજરાત | ૦૮ જૂન ૨૦૨૬ | ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “Strengthening BIMSTEC’s Role in Connectivity, Culture & Cooperation” વિષય પર આંતરરાષ્ટ્રીય BIMSTEC પરિષદનું સફળ...
Translate »