Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : Gujarat

CrimeGujarat

સુરતમાં પનીર બાદ નકલી ઘીનો પર્દાફાશ ૨૦૦૦ કિલોથી વધુ નકલી ઘીનો જથ્થો પકડાયો

Master Admin
૧ કિલો શુદ્ધ ઘીમાંથી ૧૫ કિલો નકલી ઘી તૈયાર કરાતું હતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સ્થળ પરથી નમૂનાઓ લઈ લેબોરેટરીમાં મોકલ્યા (સંપૂર્ણ સમાચાર સેવા)...
GujaratPolitics

ચૂંટણી બહિષ્કારઃ લોકોએ ચૂંટણી સમયે નેતાઓનું નાક દબાવ્યું, બેનર લગાવ્યા

Master Admin
(સંપૂર્ણ સમાચાર સેવા) વાપી,તા.૧૬ એપ્રિલ ૨૦૨૬ –– મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે ચૂંટણી...
CrimeGujarat

ડ્રાય સ્ટેટ ગુજરાતમાં બનાસકાંઠા બાદ ભાવનગરમાં પકડાઈ નકલી દારૂની ફેક્ટરી

Master Admin
આ મામલે કુલ ૬ આરોપીઓની ધરપકડ મહુવાના હરિપરા રોડ ઉપર આવેલ ગુંદરણી ગામે ડિહાઇડ્રેશનના પ્લાન્ટની આડમાં ધમધમતી ડુપ્લીકેટ દારૂની ફેક્ટરી પકડાઈ છે (સંપૂર્ણ સમાચાર સેવા)...
GujaratPolitics

૪ ઉમેદવારને મત આપ્યા બાદ રજિસ્ટરનું બટન દબાવવું ફરજિયાત

Master Admin
મહાનગર પાલિકાની ચૂંટણીમાં દરેક ઈવીએમમાં એક નોટાનું બટન અને ઉમેદવારોના નામની સામેના બટન સાથે કુલ ૧૫ બટન રહેશે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૫ એપ્રિલ ૨૦૨૬...
Gujarat

કેસર કેરીની ૧૭૫૩૩ બોક્સની મબલખ આવક

Master Admin
ગોંડલ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં ૧૦ કિલો બોક્સના ભાવ ૩થી ૪ હજાર સુધી સ્થિર; છૂટક બજારમાં પ્રતિ કિલો ૧૭૦ના ભાવે વેચાણ (સંપૂર્ણ સમાચાર સેવા) રાજકોટ,...
GujaratPolitics

નર્મદામાં ભાજપે કોંગ્રેસના મહિલા ઉમેદવારને હાઇજેક કરીને ફોર્મ પરત ખેંચાવવાનો કર્યો પ્રયાસ

Master Admin
ભાજપના થોડા કાર્યકર્તાઓ ઉમરવા તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નયનાબેન આશિષભાઈ વસાવાને હાઇજેક કરીને લઈ ગયા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) નર્મદા,તા.૧૫ એપ્રિલ ૨૦૨૬ — સ્થાનિક...
GujaratPolitics

મતદાન પહેલા જ પાંચ નગર પાલિકા ભાજપના ખાતામાં

Master Admin
કુલ ૬૦૦થી વધુ બેઠકો બિનહરીફ (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા.૧૫ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા ભાજપ માટે સારા સમાચાર...
Gujarat

અમદાવાદ જિલ્લાના ૯ તાલુકાના એક-એક પેટ્રોલપંપ પરથી કેરોસીનનું વિતરણ થશે

Master Admin
કેરોસીનનો ઉપયોગ રાંધવા તથા પ્રકાશ માટે જ કરી શકાશે કેરોસીન ફાળવણી માટેની અરજીઓ સ્વીકારવા માટે દ્ગૈંઝ્ર દ્વારા ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું (સંપૂર્ણ સમાચાર...
Gujarat

ગુજરાતમાં હવામાનનો ડબલ એટેક ગરમી : કમોસમી વરસાદની શક્યતા

Master Admin
૧૫-૧૬ એપ્રિલ દરમિયાન એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથે ભેજનું પ્રમાણ પણ વધશે. પણ, વિદર્ભના ભાગોમાં ગરમીનો આંક વધી શકે છે...
CrimeGujarat

કેમિકલના બેરલમાં છુપાવી લવાતો ૧૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Master Admin
બુટલેગરનો નવો કીમિયો નાકામ પોલીસે કુલ ૧૦.૧૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખસની ધરપકડ કરી છે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૧૪ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદમાં...
Translate »