Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : national

businessnational

વિઝિટ દુબઈની નવી પહેલ: અનિરુદ્ધ રવિચંદર અને અરકમ અલ અબરી વચ્ચે ક્રોસ-કલ્ચરલ મ્યુઝિકલ ભાગીદારીનું અનાવરણ

Reporter1
ભારતીય અને અમીરાતી કલાકારોની આ જુગલબંધી દુબઈને મનોરંજન, સંસ્કૃતિ અને વૈશ્વિક કલાત્મક અભિવ્યક્તિના કેન્દ્ર તરીકે પ્રદર્શિત કરે છે. રાષ્ટ્રીય | 01 જુલાઈ 2026 | દુબઈ...
businessnational

હીરો મોટોકોર્પ દ્વારા આંધ્ર પ્રદેશમાં 3200 કરોડ રૂપિયાના રોકાણની ઘોષણા

Reporter1
તિરુપતિમાં ફ્યુચર રેડી ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર માટે ભૂમિપૂજન રોકાણ રોડમેપ: આંધ્ર પ્રદેશમાં 3200 કરોડ રૂપિયાથી વધુના સંચિત રોકાણની ઘોષણા. નેક્સ્ટ-જનરેશન લોજિસ્ટિક્સ: તિરુપતિમાં તેનું બીજું ગ્લોબલ...
businessIPOnational

ભારતના રેઝરપેએ $600 મિલિયનના IPO માટે કોન્ફીડેન્શીયલ રીતે પેપર્સ ફાઇલ કર્યા

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | ભારતીય ફિનટેક કંપની રેઝરપેએ આશરે $600 મિલિયનના પ્રારંભિક જાહેર ઓફર માટે કોન્ફીડેન્શીયલ રીતે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા છે....
businessnational

એમેઝોન પ્રાઇમે ભારતની ખરીદી, સ્ટ્રીમિંગ અને બચતની રીતને ફરીથી પરિભાષિત કરી છે: અક્ષય સાહી

Master Admin
ભારત અને ઇમર્જિંગ દેશોમાં એમેઝોનના પ્રાઇમ અને કસ્ટમર ફુલફિલમેન્ટએક્સપિરિઅન્સનાવાઇસ પ્રેસિડેન્ટ અક્ષય સાહીનીસાથેની વાતચીતના અંશો પ્રશ્ન: ભારતમાં એમેઝોન પ્રાઇમના 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ભારતીય...
businessnational

bolttનો સ્માર્ટફોન સેગમેન્ટમાં ફ્લિપકાર્ટ સાથે ભાગીદારીમાં ભારતના માર્કેટમાં પ્રવેશ

Master Admin
ફાયર-બોલ્ટના 4 કરોડ યુઝર્સના ઇકોસિસ્ટમના સપોર્ટ સાથે, મેડ-ઇન-ઇન્ડિયા સ્માર્ટફોન બ્રાન્ડે 1 મિલિયન યુનિટના લક્ષ્ય સાથે નવા અધ્યાયનો સંકેત આપ્યો નેશનલ | ૩૦ જૂન ૨૦૨૬ |...
businessGov. of Gujaratnational

ગુજરાત સરકાર, IAIRO અને IBM દ્વારા ગુજરાતમાં ઔદ્યોગિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી

Master Admin
પ્રસ્તાવિત પહેલ દ્વારા ઔદ્યોગિક AIમાં નવીનતા, માનવ સંસાધન કૌશલ્ય વિકાસ તથા AI ઇકોસિસ્ટમના સશક્તિકરણને પ્રોત્સાહન અપાશે. ઔદ્યોગિક AI CoE ને ઇકોસિસ્ટમ વિકાસને સક્ષમ બનાવવા અને...
businessnational

એમેઝોન ઈન્ડિયાએ પ્રાઇમ ડે 2026ની ડીલ્સ જાહેર કરી

Master Admin
પ્રાઇમ સભ્યો ત્રણ દિવસ સુધી શ્રેષ્ઠ ડીલ્સ, આકર્ષક નવા લોન્ચ, બ્લોકબસ્ટર મનોરંજન અને વધુ માટેતૈયાર થઈ જાઓ – 4-6 જુલાઇ 10મી વર્ષગાંઠની ડીલ્સ– સ્માર્ટફોન્સ, લેપટોપ્સ,...
national

મોટી રાહતઃ પેટ્રોલ પંપ પર ફરીથી ટાંકી ફુલ કરાવી શકશો

Master Admin
૧ જૂલાઈથી સરકાર પ્રતિબંધ હટાવશે હવે તેલની સપ્લાય સુધરતા અને સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ સરકારે પોતાના કડક નિર્ણયો પાછા લીધા છે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી...
national

પેટ્રોલ-ડીઝલ બાદ હવે કઠોળ અને અનાજમાં ૧૫% સુધીનો ભાવવધારો

Master Admin
વેપારમાં ૭૦%નો કડાકો! પરિવહન ખર્ચ વધવાના કારણે અને પાકમાં ઘટાડાના પગલે હવે રાજ્યમાં કઠોળ, દાળ અને અનાજના ભાવમાં તોતિંગ વધારો (સંપૂર્ણ સમાચાર સેવા) સુરત, તા.૨૯...
national

ધર્મેન્દ્ર શિક્ષણ, નિર્મલા નાણાં ખાતું ગુમાવી શકે

Master Admin
મંત્રીમંડળમાં ફેરફારની તૈયારી ચોમાસુ સત્ર પહેલા મોદી સરકાર મંત્રીમંડળમાં મોટા ફેરફારો કરશે, ગડકરી જેવા નેતાઓને સંગઠનની જવાબદારી સોંપાઈ શકે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૯...
Translate »