Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : national

national

સ્પાઈસજેટ ૧ જૂનથી તમામ ૧૨ ફ્લાઈટો બંધ કરશે!

Master Admin
ગુજરાતના મુસાફરોને મોટો ઝટકો ગંભીર નાણાકીય કટોકટી અને કાનૂની વિવાદોનો સામનો કરી રહેલી સ્પાઈસજેટ એરલાઇન્સે મોટો નિર્ણય લીધો (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૦ મે...
Gov. of Indianational

સરકારી કર્મચારીઓને પ્રમોશન માંગવાનો કોઈ અધિકાર નથી

Master Admin
સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો કોર્ટે કહ્યું કે સરકારને પ્રશાસનિક સુધારાઓ માટે નિમણૂક પ્રક્રિયા અને સેવા નિયમોમાં ફેરફાર કરવાી પૂરી શક્તિ છે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી...
nationalPolitics

પ.બંગાળમાં સત્તાપલટા બાદ તાબડતોબ ધરપકડનો દોર

Master Admin
મમતાની પાર્ટીના અનેક નેતા રડાર પર હિંસા અને જાતીય સતામણી જેવા ગંભીર આરોપો હેઠળ અનેક દિગ્ગજ નેતાઓની ધરપકડ કરવામાં આવતા હડકંપ (સંપૂર્ણ સમાચાર સેવા) કોલકાતા,...
nationalPolitics

થોડા દિવસોમાં દિલ્હીમાંથી હટી જશે ભાજપ સરકાર

Master Admin
બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીનો મોટો દાવો બંગાળમાં ભલે ટીએમસીનું ૧૫ વર્ષનું શાસન ખતમ થયું હોય, પરંતુ ભાજપ સામે તેમની લડાઈ અટકશે નહીં (સંપૂર્ણ સમાચાર...
national

આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે

Master Admin
રાહુલ ગાંધીના તીખા પ્રહાર ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને નાના વેપારીઓ પરેશાન છે, જ્યારે વડાપ્રધાન હસીને રીલ બનાવી રહ્યા છે : રાહુલ ગાંધી (સંપૂર્ણ સમાચાર...
national

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં ધૂમ નફો

Master Admin
ઓઇલ કંપનીઓને રૂ. ૨૬,૦૦૦ કરોડનો નફો ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે નફાના તમામ જૂના રેકોર્ડ તોડ્યા (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૦...
national

ઓડિશાના ચાંદીપુરમાં નિબે લિમિટેડે સૂર્યાસ્ત્ર ગાઇડેડ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું

Master Admin
સૂર્યાસ્ત્ર એક લોન્ગ રેન્જ ગાઇડેડ રોકેટ આર્ટિલરી સિસ્ટમ છે ભારતે સૂર્યાસ્ત્રના બે વેરિઅન્ટ- ૧૫૦ કિલોમીટર અને ૩૦૦ કિલોમીટર રેન્જ ધરાવતી ગાઇડેડ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ...
national

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા ફાટી નીકળેલી હિંસામાં ૪ લોકોના મોત

Master Admin
કેન્યામાં ઉગ્ર પ્રદર્શનો વચ્ચે ૪ લોકોના મોત સરકાર દ્વારા તાજેતરમાં ડીઝલના ભાવમાં ૨૩.૫ ટકાનો નવો વધારો જાહેર કરાતા જ પરિવહન કર્મચારીઓએ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું...
national

અમેરિકાએ અદાણી સામેના આરોપ પડતા મુક્યા, તમામ કેસ બંધ કરાયા

Master Admin
અમેરિકામાં ૧૦ અબજ ડોલરના રોકાણની યોજના વચ્ચે નિર્ણય લેવાયો ઇરાન પાસેથી એલપીજી ખરીદવાના અને રોકાણકારોને ગેરમાર્ગે દોરવાના કેસોમાં ૨૭.૫ કરોડ ડોલર ચૂકવવા અદાણીની તૈયાર (સંપૂર્ણ...
national

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે

Master Admin
પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર આ આર્થિક ફટકો દેશના મોટા ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીને નહીં લાગે કે ન તો પીએમ મોદીને આનાથી...
Translate »